હથેળી ષડ્યંત્ર કરી જતી હશે ??!!
કે શાહી વિધાતાની ખૂટી જતી હશે ??!
એમ જ દગો ન દે આ જિંદગી,
નક્કી દુઆ કોઈની ફૂટી જતી હશે !!

Gujarati Shayri by HINA DASA : 111072094
HINA DASA 8 year ago

આભાર પદ્માક્ષી જી....

HINA DASA 8 year ago

આભાર સખી

HINA DASA 8 year ago

thanks dashankji...

HINA DASA 8 year ago

આભાર ભાવેશ

HINA DASA 8 year ago

આભાર સંદીપ...

Padmaxi 8 year ago

વાહહહહ

Ravina 8 year ago

વાહ ખુબ જ સરસ સખી

Ssndeep 8 year ago

નક્કી દુવા જ ફુટી જતી હશૅ .... સુપર્બ @હીના

HINA DASA 8 year ago

હાશ....ખૂબ ખૂબ આભાર હરિ

HINA DASA 8 year ago

સાચી વાત રાકેશજી....

હરિ... 8 year ago

mast..@di.....aama samaj padi ..??

Rakesh Moradiya 8 year ago

dago jindgi nai apda karm ape che

HINA DASA 8 year ago

આભાર જિજ્ઞાસા...

Jignasha Parmar 8 year ago

hina di tame ne tamara sabdo....adbhud 6.... ?????

HINA DASA 8 year ago

સુપ્રભાત....

Tiya 8 year ago

ok ...good morning and thank you ...

HINA DASA 8 year ago

ફુટેલી દુઆ ને બદદુઆ કહેવાય

HINA DASA 8 year ago

આભાર અમીતા....

Tiya 8 year ago

duva fute koi divas ?

HINA DASA 8 year ago

પૂછ ને બચ્ચા

Amita Patel 8 year ago

વાહ.. touchy

Tiya 8 year ago

ek vat puchu dida ?

Kamlesh 8 year ago

હા એ પણ છે...

HINA DASA 8 year ago

અપવાદ તો હોય ને

HINA DASA 8 year ago

આભાર નિશાજી...

Kamlesh 8 year ago

વાહ...!...પણ આવું ના હોય હો...

HINA DASA 8 year ago

આભાર જીગરી સુપ્રભાત....

Shefali 8 year ago

વાહ...સુપ્રભાત સખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now