Quotes by Dashank Mali in Bitesapp read free

Dashank Mali

Dashank Mali

@dashankmakwanagmailc
(8)

"હસતા શીખો સાહેબ રડતા તો સમય શીખવાડી દેશે"

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું

ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું

તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

Read More

"તમારાં વિચારોને મળતી ઓછી-વત્તી LIKE નો આધાર તમારાં શબ્દોની તાકાત પર રહેલો છે,
સાહેબ, આ વિચારો નું વૃંદાવન છે, કાઈ ગાડરિયો પ્રવાહ થોડો છે...............

Read More

પ્રસંસા ને પ્રતિષ્ઠા માટે નથી વિચરતો હું,
થોડી તાળીઓ ના ગડગડાટ માટે લખું છું...

આ ઘોંઘાટમાં ક્યાંથી મળે મને એકાંત,
વૃક્ષ વગર નાં વન માટે લખું છું.....

સાગરની તરસ ને પણ તૃપ્ત કરી દે,
એવાં એક-બે આંસુનાં ટીપાં પર લખું છું....

માર્ગ જોયો છે મેં તમારા ઘર તરફ નો,
પાછા નથી આવતાં તેનાં સરનામે લખું છું....

તમે કરતાં હશો મહેનત પ્રિયતમાને લલચાવાની,
હું, તો મારા અધૂરાં પ્રેમ માટે લખું છું.....

ઈ હજાર હાથવાળો ધ્યાન રાખતો હશે બધાનું,
એક-બે ભૂલાય છે તો તેનાં માટે લખું છું હું.....

-દશાંક મકવાણા

Read More

મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે, થોડી તકલીફ પડે સાહેબ પણ દુનિયા ના દર્શન એની અંદર જ થઈ જાય

"પ્રશંસા ની ભૂખી વ્યક્તિ એ સાબિત કરે છે કે પોતે યોગ્યતા માટે કંગાળ છે "

ફરી આજે ચાર આંખો થઈ બે અલગ - અલગ ટોળા ની,
જરૂર પડીશું વિખૂટાં, પણ રાહ જોવાની આ મેળા ની .
ઈશારા ઓએ વાણી પર લગાડેલ તાળા ની,
ને, યાદોમાં રોજ પલાળતી તેવી કોઈ રંગીન જ્વાળા ની,
પણ, રાહ જોવાની આ મેળા ની................

Read More

Hi, Read this eBook 'શરણાગતી'
on Matrubharti Books

કોઈ સ્પર્શી ગયું ગાલ પર
તે, પછી ઊંઘ ન આવી રાતભર