The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અને આખરે એ દિવસ આવી જ ગયો જેની હું આતુરતાથી રાહ જોતી હતી..!! આજે મારી પ્રથમ વાર્તા 'નિજાનંદ - મનસ્વી ની ચાહત' માતૃભારતી ઉપર બપોરે 12 વાગે અપલોડ થશે. મારું એક સપનું પૂર્ણતા તરફ... આપનો પ્રતિભાવ મારા માટે મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપજો...
Thank you vipul Bhai
congratulations
આભાર સુરેશ જી...
અભિનંદન....
આભાર કમલેશ જી
ha ha ha સખી...
અભિનંદન
તને તો ખબર ને જીગરી જપ નો સિક્કો નહિ મુકાણો એ
Thank u @ Tiya and @ aateka
Chalo tamaro રવિવાર તો મસ્ત શરૂ થયો ને દિનેશ...
wah shefali...saras tamaru vadhu lakhan vachwa madshe..best of luck...
wah dida keep it up ...
હવે week ની રાહ કોણ જોવે આજે જ મજા આવી ગઈ તમે સખીયો ને શાંતિ રાખવું નું કીધું એમાં???
ha ha ha Dinesh...Eno Matlab aa week ma khabar pdi jshe
વાહ શેફાલી દી ગમ્યું હો આજ નો ટોન સારો હતો શાંતિ જાળવો એ???
આભાર સખી...તું અને જીગરી કઈ મને છોડવા ના છો...બસ થોડી શાંતિ રાખ જો...હા હા હા
વાહ જીગરી આમ જ લખતી રહે એવી શુભેચ્છા
આભાર દિનેશ અને જીગરી...
વાહ જીગરી... સફળતા તરફ બસ આમ જ ડગ માંડતા રહો એવી પ્રભુ ને પ્રાર્થના...
વાહ અભિનંદન શેફાલી દી??
thnx નિરાલી...
આભાર @અશ્વિન જી...અને @ એસીપી...તમારી આશા ફળે
congrats di
congrates, ne have a rite ek pachhi ek line ma avti rahe evi asha
congratulation best of luck shefaliji
આભાર મહાવીરસિંહ ભાઈ...તમારો પ્રતિભાવ મારા માટે મહત્વનો છે તો એની રાહ જોઇશ
ok mai read kari che have biji vaar mb maa
આભાર સાધના...
ha મહાવીરસિંહ ભાઈ...મને અહીંયા ની તારીખ modi mli hti એટલે અહીંયા આજે
congratulations......
ar aa to prtilipi ma che e j be ben
Thnx Vishal...
best of luck....congrats
thnx Komal...
congrats shefaliji...luck of best:)
ખૂબ ખૂબ ધન્યવાદ...જય જિનેન્દ્ર...જય શ્રી કૃષ્ણા
અરે વાહ... આખરે mb પર તમારી વાર્તા વાંચવા મળશે...best of luck...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser