"અનોખીપ્રિત" તેજોમય થઇ તમસ હરતી,

અજબ એ "નૈન કટારી" શમણાંમાંય દલડું વિંધતી...

Gujarati Shayri by Kamlesh : 111071656
Kamlesh 8 year ago

આપ સૌ ખુશ તો ભાઇ ડબલ ખુશ...

Kamlesh 8 year ago

સરસ...એમ જ રહેવાનું

Simran Jatin Patel 8 year ago

હું પણ મસ્ત મજામાં...

Kamlesh 8 year ago

હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ...આપ કહો...કેમ છો ?

Simran Jatin Patel 8 year ago

કેમ છો ભાઈ....

Kamlesh 8 year ago

હા હા હા ...હિનાજી મળે તો મનેય મળાવજો...

Kamlesh 8 year ago

હા ટિયા ...એવું જ થાય...

Kamlesh 8 year ago

જય મહાદેવ હરિ ...

Kamlesh 8 year ago

વાહ...સિમરનજી વાહ...

Kamlesh 8 year ago

આ રહ્યો બેના....ક્યાં ગાયબ છું...?

HINA DASA 8 year ago

હવે તો હદ થઈ ગઈ હો આ અનોખી ને મળવું પડશે

Tiya 8 year ago

ha ... @ baki mahadev ne khabar ...

હરિ... 8 year ago

ohk....તમસ એટલે અંધારુ...??

Tiya 8 year ago

andharu dur karti evo thai meaning

હરિ... 8 year ago

jai mahadev....@motabhai.... aa તમસ હરતી etle....??

Simran Jatin Patel 8 year ago

સફાળી ઝબકી ને જાગી જાઉં છું..... ચોતરફ તને ખોજી વળું છું.... જાણું છું તું આસપાસ ક્યાંય નથી.... તોય તને જ અંધકારમાં નિહાળ્યા કરું છું....

Simran Jatin Patel 8 year ago

અજબ છે તું ગજબ છે તું..... શમણાં મહીંય સંભળાય છે આહટ તારી.... સફાળી જાગી

p 8 year ago

lo thodi var lagi to kidha kidha vagar j gayab thai gya bolo

Kamlesh 8 year ago

ચલો બેના...સૌને જય ભોળાનાથ ...શુભરાત્રી ...

Kamlesh 8 year ago

અરે શુદ્ધ ગુજરાતી છે...જુઓ તો ખરા...હા હા હા

Komal 8 year ago

navi navi bhashao laine aave...reva do...hu jaav...jsk

Kamlesh 8 year ago

ના ક્યારેક ના થવાનું પણ થાય હો...@ અને મારા જેવું નથી એ જ સારું છે હો...મ્હાયલા દવ તો મહાદેવ જ જાણે...

Kamlesh 8 year ago

જરા ધ્યાનથી જુઓ બેના સમજાય જશે...એટલું જટીલ નથી...@ હક્ક માગવાનો ના હોય લેવાનો હોય

Komal 8 year ago

a to thavanu hoy a thai ne j rahe....barabar ne??...haaa aaje pn kaam...tamara jem thodu amare?

Kamlesh 8 year ago

જય શ્રી કૃષ્ણ ...આજે પણ કામ?

Kamlesh 8 year ago

ક્યાંરેય પણ અજુગતી વાત ના કરવી કોમલ...ક્યારેક અટખળ પણ ફળીભૂત થઇ જાય છે ....

p 8 year ago

bhai hu ek hak mangu maro ...

Komal 8 year ago

chalo jsk jai mahadev

p 8 year ago

na ditective ny pn february ma kapil na lagn chhe ne to have etli khabr chhe ....have bolo ...ne a rahasy pn kholo ...

Kamlesh 8 year ago

હા હા હા ...બેના ડિટેક્ટિવ બનતા જાવ છો હો...

Komal 8 year ago

hahahahahaha aa to kahyu khali

Kamlesh 8 year ago

હા હા હા ....કોણે કહ્યું આપ નહીં હોવ....હેં?

p 8 year ago

komal 3 dayka ne var j ketli chhe ? pn ha sath reva joi ho...

p 8 year ago

apde jan jodi ne javanu hoi bhai ...tame kidhu jan avse have bolo ama shu samjvu ..

Komal 8 year ago

patyu...ame 3dayka sudhi hoisu to raah joia ne...java dyo biju su

Kamlesh 8 year ago

તો કેમ ના આવી શકે કેદારથી ?...@ કહો ને બેના...

Kamlesh 8 year ago

જો મહાદેવ ત્રણ યુગ બાદ પરણે તો હું ત્રણ દાયકા પછી પરણું એમાં નવું શું? હેં કોમલ ...?

p 8 year ago

bhai ek vat kav ?

p 8 year ago

jan kedar thi avse m kidhu ne tame...

Kamlesh 8 year ago

આમાં શું રહસ્ય હેં બેના ?

Komal 8 year ago

to umar to thai...have su budhapa ma jaan laine javanu che tamare?

Kamlesh 8 year ago

થાશે થવાના હશે ત્યારે

p 8 year ago

jo.ava badha rahasy na jodo ama....apde rajkot thi jodsu ..

Kamlesh 8 year ago

હા હા હા ....તમારે ભારે ઉતાવળ હો...

Komal 8 year ago

piyushaji kya thi nai...kyare em pucho hahahahah

Kamlesh 8 year ago

આપણી જાન તો કેદારથી આવશે છેક...બેના

Kamlesh 8 year ago

ભાઇ અર્થનો અનર્થ ના કરો ...જંગ માં અને પ્રિતમાં બધું ચાલે પણ દુશ્મનો સામે ...નહીં કે અંદરોઅંદર....@ તમે કહેવા શું માગો છો કે મળ્યા પહેંલા જ ડખા શરુ કરી દો એમ? હા હા હા

Kamlesh 8 year ago

હા હો બેના...

p 8 year ago

bhai apde jan kyathi jodishu ?

p 8 year ago

ha to atyare malam lagadi daia ...hahaha

Bhavesh 8 year ago

are ben pan apna sher ghayl chhe jovo to khara

Bhavesh 8 year ago

le pan ishq ne yudhh ma sab kuchh jaiz to keta hoy chhe

p 8 year ago

hahaha.......to m rakho biju shu .....bhavubhai apde to jan jodi ne jashu ho...

Kamlesh 8 year ago

ના ના ભાઇ ...પ્રિતમાં બળજોરી ના હોય....

Kamlesh 8 year ago

ધન્યવાદ ટિયા

Kamlesh 8 year ago

હા હા હા ...બેના ટેઢા હૈ પર મેરા હૈ....

Bhavesh 8 year ago

are tame hukam karo bhai kidnap kari avisu??

Kamlesh 8 year ago

ધન્યવાદ હિરલજી

Kamlesh 8 year ago

ધન્યવાદ દિનેશભાઇ

Kamlesh 8 year ago

આભાર ભાવેશભાઇ ....એના માટે તો વડોદરાના વૈદડા તેડાવવા પડે હો ભાઇ...હા હા હા

Kamlesh 8 year ago

આભાર શેફાલીજી

Kamlesh 8 year ago

ધન્યવાદ રોહિતભાઇ

Kamlesh 8 year ago

ધન્યવાદ કોમલ ...

Kamlesh 8 year ago

ધન્યવાદ સંદિપભાઇ...

p 8 year ago

lo bhai apde avi anokhi preet na joi ho..bolo sapnama pn dil vindhi jai...hahaha

Dp, pratik 8 year ago

વાહ વાહ

Bhavesh 8 year ago

vahh, to to ghayal sher ni maram patti karvi padsene???

Ssndeep 8 year ago

ભૈ વાહહહહહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now