...આજે તો પૂછીજ લીધું મેં પરમેશ્વરને કે...
તું તો મનાવી શકે છે તારી "રાધા" ને કારણ તું ઈશ્વર છે... અને હા ચમત્કાર પણ તને હાથવગો છે...
પણ યાર...!!! હું કઈ રીતે મનાવું "એને" ??? કારણ હું માનવ છું.
હવે એક કામ કરને ભાઈલા...
... કાંતો તારા ચમત્કારથી "એ" મને આપી દે.
અથવા...
...તારા જેવો ચમત્કાર મને શીખવી દે...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... નીચેની લિંકથી...
https://goo.gl/eG8aKD