શ્વાસ છે તું મારો...!!

જીવનની આ સફરમાં સહારો છે
તું મારો..!!
અખુટ વહેતા સાગરમાં કિનારો છે
તું મારો..!!

અફાટ રેતીનાં તપતાં રણમાં છાયડો છે
તું મારો..!!
અનંત આકાશમાં ચમકતો ધ્રુવ તારો છે
તું મારો..!!

આંખોમાં સજાવેલો એક સુંદર સ્વપ્ન છે
તું મારો..!!
અધર પર સદાય રમતો ઇશારો છે
તું મારો..!!

મારી અંદર જીવતો ખાસ એહસાસ છે
તું મારો..!!
હૈયાના સ્પંદનને જગાવતો ધબકાર છે
તું મારો..!!

કેટલું કહું..??
સમજી જા ને હવે..!!
મારા જીવનને જીવંત રાખતો શ્વાસ છે
તું મારો..!!

શેફાલી શાહ

Gujarati Romance by Shefali : 111070689
Piaa Kumar 8 year ago

tame fb use karo chhi

Shefali 8 year ago

ha ખાતરી પૂર્વક હા નથી paadati પણ પ્રયત્ન કરીશ...

Piaa Kumar 8 year ago

tAME comnent karjo mane gamse

Shefali 8 year ago

ખૂબ સરસ આમ જ લખતા રહો

Piaa Kumar 8 year ago

ohh thnk my writer

Shefali 8 year ago

તમે પણ સરસ જ લખો છો...હું તમારી પોસ્ટ read કરતી હોવ છું

Piaa Kumar 8 year ago

hu kevu lakhu chhu shefali?

Shefali 8 year ago

saras...Thank u

Piaa Kumar 8 year ago

tame bo j mast lakho

Shefali 8 year ago

તમે તો પહેલેથી જ લખો છો ને...!?

Piaa Kumar 8 year ago

hu b tamari jem lakhvano praytn kru chhu

Shefali 8 year ago

Thank u sandip

Ssndeep 8 year ago

दीलचश्प फिलींग

Shefali 8 year ago

આભાર અમિતા...

Amita Patel 8 year ago

સરળ ભાષા માં સુંદર રચના.. keep it up..

Shefali 8 year ago

આભાર વિરલ...

Viral Panchal 8 year ago

સરસ રચના શ્વાસ છે તુ મારો

Shefali 8 year ago

આભાર અભી...

Tiya 8 year ago

wah mast ??

Shefali 8 year ago

Thank u so much Nisha...

Piaa Kumar 8 year ago

as a writer u r my favourite

Shefali 8 year ago

આભાર એસીપી...

Shefali 8 year ago

આભાર @ અનિલ , હરી અને કેતન...

Shefali 8 year ago

આભાર @ સખી અમિતા @ tina અને @ કોમલ

Shefali 8 year ago

આભાર @ રોહિત, નિશાન અને જીજ્ઞાશા

Ketan 8 year ago

વાહહ..સરસ

હરિ... 8 year ago

bov j saras di...

Anil Vaghela 8 year ago

તમારા શબ્દો પણ અનેરા હોય છે ને એનો અર્થ પણ અનેરો...કહેવાતી છે માત્ર કવિતા પણ હસે શ્વાસ કોઈક ના જીવન નો...

Tina Patel 8 year ago

vah..khub saras

Amita Patel 8 year ago

સવાર ની સુંદર શરૂઆત.. મસ્ત કવિતા સખી

Jignasha Parmar 8 year ago

વાહ દી..મસ્ત..????

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

Shefali 8 year ago

આભાર હર્ષ જી...

Shefali 8 year ago

સુપ્રભાત કલ્પેશ જી...

Shefali 8 year ago

આભાર Arju...

Shefali 8 year ago

ધન્યવાદ મિલન...

Shefali 8 year ago

ધન્યવાદ સખી...

Shefali 8 year ago

ધન્યવાદ અલ્કેશ...

HINA DASA 8 year ago

વાહ જીગરી તારી કવિતાથી સવાર પડે છે રોજ.....

Alkesh Chavda Anurag 8 year ago

વાહ... સુંદર સવારની સુંદર કવિતા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now