હૃદયથી ભોંયરું આંખ સુધી લંબાતું હશે ને ?
બાતમી હૈયાની કોઇ તો પહોંચાડતું હશે ને ?

Gujarati Shayri by HINA DASA : 111070688
Ssndeep 8 year ago

राम जाणे इ पार कोण पामी शक्यु छे

Kamlesh 8 year ago

હા હો ....ધ્યાન સિદ્ધિ ...હા હા હા @ ગમે ત્યારે ગમે ત્યાં ...

HINA DASA 8 year ago

શકયતા કરી હો પિયુ

p 8 year ago

hmmm tellypathi thai jati hase kadach ....

HINA DASA 8 year ago

તને અનુભવ લાગે નહિ....

Kamlesh 8 year ago

હા હો ...છે જ ને....@ વાહ!

HINA DASA 8 year ago

આભાર ભાવેશ, દિનેશ...

HINA DASA 8 year ago

હા એ પણ છે પણ પ્રેમીજનો આવું એનાલિસિસ કયા સાંભળે છે. .

Rakesh Dabhi 8 year ago

રૂટ લાંબો હોય છે પણ એનાલિસિસની ઝડપ કલ્પના ની બાર હોય છે..

HINA DASA 8 year ago

આભાર હરિ....

HINA DASA 8 year ago

ઓહો તો લાંબો રૂટ થઈ જાય રાકેશભાઈ.....

Rakesh Dabhi 8 year ago

હરેક અંગ જોડાયેલા હોય...પરંતું પેલા આંખ જોવે પછી મગજ એનાલિસિસ કરે અને પછી હૃદય ને જાણ થાય.....જાણ થઈ ગયા પછી હૃદય એના ધ્યાન મુજબ કરે કામ....

HINA DASA 8 year ago

આભાર રોહિત....સુપ્રભાત

HINA DASA 8 year ago

આભાર કલ્પેશજી...

Shefali 8 year ago

સુપ્રભાત સખી...

HINA DASA 8 year ago

આભાર જીગરી....સુપ્રભાત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now