The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાલો નવા વર્ષની ગરમા ગરમ ચા પીવા આવી જાવ બધા
pachhi malam lagadai ne bhai
pn pela khbt to padvi joi ne k ragtrag k v rite thai ti ...
koine kagyu hoy to malham chopday mithu na nakhay
tamare badhij chokhvat joiye ben
ane a radtrag bhabhi a j kari ti ne sachu k jo ....hahhaa
pachhi mandi valyu chhe hamesa mate jan hain to jahan hain
ek var fervyu to ek mahina sudhi ragtarag thay gay hati
mare bhabhi ne keva avvu padse ho ...
Hahaha..??? na na bhavu bhai... pn kyarek doku fervi levu same..??
tare pan ghar bhangavvu lage chhe, atlo vahelo dukh mathi na ugar bhai rovay javase
tame drashti rakho..??
હાહાહા
shrushti mare to same દ્રષ્ટિ chhe??
ha bhai.. chai ni chuski ne ne same rehti shrushti.. banne no nasho jordar..???????
neel a cha no pan alag naso chhe ho laik lejo
are ato vardani kitlo chhe, cha avirat malsej badhane vahela ke moda
modi padi chu pan ઠંડી છે તો અત્યારે પણ ચા ચાલશે
વાહહ ભાવેશભાઈ...ચા માટે આભાર...ભેગી ભાખરી કે પરોઠા જેવું કૈક રાખ્યું હોત મજા આવત....પણ કાઈ વાંધો નય કાલે યાદ રાખજો બીજું સુ...
e hu aavi...@bhavu bhai....pn cha nai born vita ho....??
wah bhai.. nava varsh ni viski piva vara ek var nava varsh ni chai ni chuski pivo alag j moj aavse..??
wow wow wow હું આવું????
aam pan Bhavnagar wala aapvama aagal j hoishe
???...તમારા માટે ત્યાં જઈને બાજુનું જ મકાન જોઈ રાખીશ...અહીંયા બહુ દૂર છીએ તો તમારા થકીવધુ પુણ્ય ભેગું કરી નથી શકતો...
order lesho to aapi daishu....?? nahitar magavi daishu
??
ઓહો.. રોહિત.. આટલા બધા પુણ્ય ભેગા કરો છો વિમાન લેવા આવે તો મને બેસવા ના દો તો કઈ નહિ લટકવા દેજો...
એટલે તમે આજકાલ આવવાવાળા અમને ઓડર આપશો એમ તીર્થરાજ
To ghare banavi leta aavo badha bahar jai khashu??
@Ravina...એ નહીં ચાલે...આજે અગિયારસ છે...પણ મારા ભાગના @shefali ને આપજો એને બહુ ભાવે...
ઘરના પિત્ઝા ની જ બાધા છે હો પણ બહારના ચાલશે
રોહિત પિઝા છે ખાવા હોય તો.. સ્નેહી ઓ સાથે એ ખાતા જાવ બીજું તો શું!
badha pizza pizza karochho??
khbardar jo koi e pizza nu naam lidhu chhe??
pizza upaar thori chhap mari chhe biji ghani vaangi chhe
@Ravina...It's ઓકે...હું પીતો નથી...છતાં થયું સ્નેહીઓ સાથે પી ને નવું વર્ષ યાદગાર કરું...
Have pizza nu naam n lav
??? bhare kari hina ji ??
રોહિતભાઈ ચા હમણાં જ just પતી..
એ આવ્યો ભાવેશભાઈ...
એને બાધા છે પિઝા ની...
જો આ તું નિયમ લે એમાં મને બાંધે છે ને! હાહા... એતો એવું જ હોય સખી..
shu thayu hina ji ??
સખી આ તારા ગામનાને કેતો પિત્ઝા નું નામ ન લે
pizza khnarane chhas roti hazam nay thay??
હાહાહા ના સખી મને તારા પર ભરીસો તો હોય જ ને પણ તું નિયમ લે તો હૂંય બધાંઈ જવ છું
હસ નહિ ... સાચા દિલ થી લખ્યું છે..
a ame to chhas rotli pn khai lai ho pn vatki vyavhar na posai amne ...to a tame sachvi rakho tamne kam avse
હાહાહા એ તો જોયું સવારે
મેં તો લીધો ને નિયમ સખી! રોહિત ની પોસ્ટ માં જોઈ લે કમેન્ટ...
સાચું તો કઈ કહેવાપણું નથી ખોટા કરી લેજે
સખી કોઈક ને નિયમ આપે તે તુંય લે વખાણ કરે ભાવેશ ના આજે
a to bhola rahi to bharmai jai etle ekad to joi j ava ho....badhu kai udadi na devai...bhavubhai tamtamare moj karo ho...
Bhaveshbhai tention na leta ame bhavnagar thi tamare je kai jotu hashe e vatki vyavhare mokli aapishu
rajkot ma pani nay vandha chhe
તમે તો આપના મલક ને શરમાવો એમ છો ભાવેશ.. કંજૂસ.. રંગીલા રાજકોટ ના માણસો તો કેવા દિલદાર હોય.. ને તમે એક અપવાદ...
bharmavya nay badha ne khabar j chhe
pan rajkot vise khota koiye bharmavya chhe emne
na chhe to mara malak naj
hmmm ! Bhavnagar pase no j chhu
આ ભાઈ મારા મલક ના લાગે!
તમને sambandh lage kyarek emne emni vyatha puchhjo
Bhavnagar ma aape Rajkot ma laat mare??
એને ત્રાસ નહિ સબંધ કેવાય...
tras hase ho pan bhavnagar ni સોસાયટી ma, savarna dhoka kapda badhu vatki vyavharej lai avo
ના સાવરણો તો હું પાડોશી નો જ વાપરું છું.. એની ઉપાધી નથી
are તીર્થbhai સ્વચ્છ ભારત ma jodayelaj chhi
hay hay hina sav avu ...
pachi bhaveshbhai safai kari nakhshe??
ha to salo bhegi kari savrno banavo ema su munjai gaya
હું ચા પીવા આવી છું.. હું સળી ભાંગી ને કટકો પણ ના કરું..
ગીરવે chhe matlab eni same kaik malyu to hase ,has mane to emj k koi valuej nathi
are ravina su haso chho tame doro vitadi try karo કદાચ fit thay jay??
તો તમે શું કરશો???
મગજ મારી પાસે ગીરવે પડ્યું છે.. એમની પાસે હોય તો કંઈક થાય ને
હાહા
pani puri na tyare karta puri ma puncture na pade e dhyan rakho તીર્થbhai??
તીર્થ પારકા કોને કહેવાય! આ ભાવેશ તો કઈ પારકા છે! વસુદૈવ કુટુંબકમ...?
screw to chhe pan ata luvay gaya chhe???
ભાવેશભાઈ પાણીપુરીની લારીનું tyer puncture થઈ ગયું છે. repaire કારી આપશો???
હા એટલે જ ને હું તો ઓળખું ને તમને
are hina pani puri na pani ma hath na dhoy to tastek na ave
પિયુ પેલા ભાવેશ ના સ્ક્રુ તો ગોતો ખોવાય ગયા છે એ ખાલી મગજ દેખાય જાય છે
રામ નામ જપના પરાયા માલ આપના !??
biju khila skroo vysar ...pana pakad jena dhila thai gya hoi ana free ma tight kari apsu...
બવ સાચી વાત કીધી તી.. વાહ...
ના હો સખી મફત નું તો મને બહુ પચે શરીર તો આવતા ભવ માય મળશે મફતનું થોડું નક્કી હોય નય મળે
ભાવેશભાઈ બીજું શું છે menu માં??
ભાવેશ હાથ તો ધોયા ને પાણીપુરી ના પાણી મા
સખી આટલા ઓડકાર આવે તો 4 ટાઈમ ભૂખ્યા રેવાય.. જરાક તો દયા ખાવ શરીર ની.. મફત મળે તો ઝેર પણ પીલે એવા સાવ...
???
ભાવેશ ની પાણીપુરી મા પાણી ને પુરી જ નહીં હોય એ કેમ ઓડર કરવો
bhavubhai ahi rokda muki do jene j joi a lai le kai mathakut j ny .....ha ho mane bv bhave fastfood ....
હા તો એટલે જ નહીં ભાવે ઓડકાર પણ ક્યારના ચા ના જ આવે છે
ભાવેશભાઈ પાણીપુરી પણ બનાવે છે તે order કરો હિનાજી
4 કપ પી ને આવી સખી..હવે નાટક ના કર ખોટી સાવ
મને બીજું કંઈ ઓફર કરો ચા નહિ ભાવતી
દી... ફાસ્ટફૂડ એજ ખાય.. અમે તો ખીચડી વાળા..હાહા...
હાહા.. દી પેલા વિચાર્યું એજ કરું પણ એમાં ચા નાય નથી નીકળતા..પછી મૂકી દીધું...
તો પાણીપુરી ખાય છે કોણ???
ne a ravinaji a folela bateta na kachro upade chhe ...hahaha
બટાટા expert !
ના એતો side business છે બાકી તો એ પાણીપુરી ની લારી એ બટેકા ફોલવા જાય છે..
ava khotna ધંધા na karay tirthbhai??
famous છે
ભાવેશભાઈની ચા ની લારી!
હાહા... ગાંઠિયા નહિ ખાવા.. બીજું શું ફેમસ છે દી ને ખબર હશે..
ravinaji rajkot ma to ame basha famous chhi hahah
rajkot na cha sathe ગાંઠિયા ne ગઠિયા banne famous
bhavubhai mane n moklo to chalse ...mb ma mokli dejo hu to fari aj pachhi jav j chhu ...
શું વાત કહી ભાવેશભાઈ ! ઇતની ખુશી , ઇતની ખુશી મુજહે આજતક નહીં હુઈ !???
ben e mane na posay tame jada thai jav etle, ap ડાયટીંગ chalu rakho
sry મારી 3 ચા હો.. મારી કેતન ને બાબલા ની.. નાસ્તા માં રાજકોટ નું ફેમસ કઈક મોકલજો...
ha to have aj thi roj cha nassto mokljo etle a nam gayab bas....
ben pakdi pade ho, lagi avyu kyaya nathi pan mari ek cha thi parivar na sabhyo na fave par smile avi jay to enathi visesh su hoy
દી ની કોફી પણ મારા ઘરે પહોંચતી કરી દેજો..હાહા..
na na download kari ne tirthbhai???
na re bhavubhai ne atlu lagi avyu hoi ne mara gale n utre ho ...
થઈ જશું ભાવેશભાઈ !
tirthbhai haju jaja પરિચય ma nathi etle???
loan લઈ??
bem mara kanjus nam sauthi pahela apej kahyu chhe ,bija to pachhi bolta thaya??
koi coffe to koi samosa bateka pava sidhi pochya, mand himmat kari cha lavyo chhu
??????
તીર્થ ભાવેશ ને ખોટું લાગે તો હું mb માંથી રાજીનામું આપી દવ.. મોજ કરો તમતમારે.. દી તમે કોફી સમજી ને પી લો..હાહા
aarrrrr bhavubhai avu kone kidhu ...mane kyo to
tirthbhai kharekhar aje bav lagi avyu
jo ana parthij kehvat padi dharm karva jata dhad padi
ભાવેશભાઈ ખોટું ન લગાડતા !
ને હા ભાવેશ 6 વાગે exact બે આખી ઘરે મોકલી આપજો.. જોડે 2 સમોસા ને એક પ્લેટ બટેકા પૌવા...
कौआ चला हंस की चाल !?
avu thodu hoi cooffee pn made ho...
તીર્થbhai ema evu chhe kale mane bhari bajar ma kanjus કહેવામાં avyo etle hadohad lagi avyu??
સરસ ચલો.. હવે રોજ આવી પોસ્ટ ની જરૂર નથી.. તમારા માટે નવો નિયમ વિચારું છું
ben pizza no tyag karine betha chho etle have to cha nij adat pado
India wants to know !?
આવું પરિવર્તન ?? કઈ રીતે??
bhavubhai mane cha ny bhavtiiiiii
ema su mb parivar ma jarak chhabi khardayeli chhe, to thayu chalo nava varse juni chhabi no tyag કરીએ
ha કાગડો ram bole to breaking newsj bane??
કારણ કે આ ખબર ચોક્કસ આવતીકાલના News Papper હશે.
advance માં congratulations !
ઓહ હો !
ato ભાવથી malti cha chhe tirthbhai, bhavtal na hoy
શું ભાવ રાખ્યો છે. ભાવેશભાઈ ચા નો???
avij jav તીર્થbhai, kagdo kyarekj ram bole??
1 કટીંગ ! ભાવેશભાઈ !?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser