જ્ઞાન.....
કવિતા....
જ્ઞાનીને જ્ઞાની કોઈ પૂછે કે દુનિયામાં શું છે,
સાર હિન સંસારે, સુખ કયાંથી જોશો.
દિલમાં વિચારી જો જો રે, દુનિયાના ડાહ્યા,
મનજ્ઞાન જળે ધોજો રે, દુનિયાના ડાહ્યા.
જ્ઞાનીને દિવાના લેખે, દિવાના ને જ્ઞાની લેખે,
જ્ઞાનના આ આટાપાટા કોઈ ના ડાહ્યા લેખે.
ભાવના આ જ્ઞાનની અજબ ગજબ વાતો,
કોઈ સમજદાર જ સમજી શકે અા વાતો.
જ્ઞાન વિહોણી જેના વતઁન વચન,
આ જગતમાં એનુ ન માને કોઈ વચન.
સમજદાર ને ઈશારો જ કાફી છે,
ના સમજે એ તો અજ્ઞાની છે.........
ભાવના ભટ્ટ અમદાવાદ.......