The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક કવિએ દિલથી લખેલી કવિતા પોસ્ટ કરી કોઈ એ તારીફ ના કરી, બીજા દિવસે એજ કવિ, કવિયત્રી બનીને એજ પોસ્ટ કરી,બિચારો આખો દિવસ રીપ્લાય આપવા માંથી નવરોજ ના થયો. ???????????
vah Bhai vah
હો ઘોઇરું કરો jp???
જેમને સારા લેખન ની કદર છે એ વાંચશે જ.અને વખાણશે પણ......થોડુંક તો ઘોઈરું કરવું જ પડે........
હા હોય છે તમને બધા ને ગમે તે સારી વાત છે,મારે બીજું શું જોઈએ ,પણ કવિતા નું અપમાન સહન નો થાય અમને લોફરો છોકરી ભાળી ને ગપ્પાં લડાવવા જાય અને કવિતા તો એક બાજુ રહી જાય
આમ તૌ વાંધો ન પડે કેમ કે matrubhartiમા તમારા પોસ્ટ બહુ સારા હોય છે?
જોજો તમે આવુ નાં કરતા???
????????
આપણને ક્યાં કોઈ ઉગાડવાનું , આપણે તો બોર, બાવળ અને બોરડી ગમે ત્યાં ઉગી નીકળવાના....
આપણે ક્યાં ભૂખ છે કોઈને ગમવાની આતો એક વાત છે કે લોકો કોને પસન્દ કરે છે શબ્દો ને શબ્દરસ ને.
લખવાનું ચાલુ રાખો....કોઈ તો સાચો કવિતાનો ચાહક હશે..
થવા દો બીજું શું.સુરેશ ભાઈ??
આવું પણ થાય ભાઈ....
???
?????
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser