Gujarati Quote in Thought by Ashq Reshammiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલાકના ઈનબોક્સમાં હું મારી સ્ટોરી પબ્લિશનો ઉમળકાભેર મેસેજ પહોંચતો કરી દઉં છું.
એ કાર્ય શાયદ ગઈકાલથી જ ચાલું કર્યું છે,
એક ઉમદા વિચાર સાથે.
તેમછતાંયે કોઈને આ બાબત ન ગમતી હોય તો જાહેરમાં નામજોગ મનાઈ ફરમાવી શકે છે.?
થોડું માઠું તો લાગશે, પણ સુધરી જઈશ!!!??
પરંતું નાનાઅમથા એક સર્જક તરીકે આ ગુસ્તાખી ( વિના ઈજાજતે તમારા-(કોઈના) ઈનબોક્સમાં ઘુસી જવાની) તો થશે જ! એ પણ જે દિવસે મન થયું ત્યારે જ!??????

અ.રે.?

Gujarati Thought by Ashq Reshammiya : 111065012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now