Gujarati Quote in Motivational by Nilesh Limbola

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન ને જાણવા કરતા માણવું સારું. દરેક વખતે જતું કરવાની ભાવના ક્યારેક આપણા જીવન ને નુકસાનકારક હોઈ એ પણ જાણવું. દરેક સંબંધ ઉપયોગી થશે એ વાત પણ પૂર્ણ સત્ય નથી.અને સંપૂર્ણ સત્ય સર્વ સ્વીકાર્ય નથી. જેટલું ફાવે એટલું ખાવું એમ જેટલું સંબંધ માં જીવવું ફાવે એટલુંજ જીવવું. નહીંતર પેટ ના અપચા ની જેમ જીવનમાં અણગમો આવશે.
--નિલેશ લીંબોલા

Gujarati Motivational by Nilesh Limbola : 111064753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now