*ચીનનો સૌથી અમીર વ્યક્તિ જૈકમાં કહે છે..
*જો તમે વાંદરા સામે કેળાં અને ઘણા બધાં રૂપિયાનો ઢગલો કરો તો વાંદરો કેળા જ ઉઠાવશે રૂપિયા નહી,
*કારણ કે તેને ખબર જ નથી કે આ રૂપિયાથી ઘણાં બધાં કેળા ખરીદ થઇ શકે છે...!!
*ઠીક આવીજ રીતે આજની વાસ્તવિક્તા જુઓ તો ભારતની જનતા પોતાના નિજી હિત અને રાષ્ટ્રિય હિત આ બન્ને વિક્લ્પની પસંદગીમાંથી પોતાનું નિજી હિત જ પસંદ કરશે,
*કારણકે તે નથી સમજતો કે રાષ્ટ્ર સુરક્ષિત નહિ હોય તો તમારા નિજી હિતોની ગાંસડી બાંધી ક્યાં લઈ જશો..?? ?
*આજકાલ ત્રણ વિરોધાભાસ ટ્રેન્ડ ચાલે છે.......!!
*પહેલો....?
*ભારત એક ગરીબ દેશ છે એટલે બુલૅટ ટ્રેન નથી જોતી,
*પરંતુ ભારત એટલો અમીર દેશ છે કે લાખો રોહિંગ્યા મુસલમાનને પાળી શકે છે.
*બીજો.....!!?
*_મસ્જિદની તરફથી દેશના છપ્પન મોંઘા વકિલ અને મંદિર તરફથી એકલા સુબ્રમણ્યમ સ્વામી...!!_*
*ત્રીજો.....!!?
*દેશમા GST નો વિરોધ દેખાય છે,
*પરંતુ જનસંખ્યામાં વધારાનો વિરોધ ક્યારેય નથી દેખાતો..
*મજાક તો એ છે કે 2 બાળકોવાળા ટેક્સ આપે છે, *અને દસ વાળા સબસીડી લે છે.
*"તમને ઉપરોક્ત વાતો પસંદ ના હોઇ શકે પરંતુ વિચાર કરવા યોગ્ય અવશ્ય છે"...!!
*એક બીજુ તથ્ય--
*_ભારત દેશ મહાન હતો...!!_*
*_વીરોની ખાણ હતો...!!_*
*છતાં પણ મુગલોનો ગુલામ હતો....!! કેમ......?
*" એક હિંદુ રાજા નિજી વિરોધને કારણે બીજા રાજાથી દૂર ઊભો હતો, મુગલોનો સાથ દેવા ઊભો હતો..."
પરિસ્થિતિ આજે પણ આવી જ છે. *_મોદી હિન્દુત્વ માટે ઊભો છે,_*
*અને ભ્રમિત હિંદુ એને પાડવા માટે ઊભા છે....!!!
????
*લાખો હિંદુઓને જોયા છે મોદીનો વિરોધ કરતા,,,,,
*કોઇ એક મુસ્લિમ બતાવો કે જે ઓવૈસીનો વિરોધ કરતો હોય...!!
*હિંદુ પોતાના પતનનું કારણ પોતે જ છે.....
*જરા વિચારો, આત્મમંથન કરો, અને પોતાને રાષ્ટ્રહિતમાં જોડો....
દેશ હિત માટે આંખ ખોલો.
yogesh_sutariya
9723173256
*_જય હિંદ. જય ભારત. વંદે માતરમ્. જય ગરવી ગુજરાત_*