ડૂમો થઈ ભરાયો દરિયો,
કિનારો તોડ તો છલકાવું છે !!

Gujarati Shayri by HINA DASA : 111063661
Abhi 5 year ago

પ્રણામ @દિદા 🙏🙏

Bhavesh 8 year ago

vahh, kinaro todi ne badhu vahavi jase

Abhi 8 year ago

હા હા @મોટાભાઈઈ

Kamlesh 8 year ago

બરફ નહીં...સ્નો...અને રણમાં ભળીને તો એને પણ પાણી જ બનવાનું ને આખરે તો....

HINA DASA 8 year ago

તારે તો અત્યારે બરફ છે તુંય કા ભૂલ

Abhi 8 year ago

હા હા @દીદુ.. સાવ આવું કેવાનું..??

Kamlesh 8 year ago

ઓહ...તો આપણે મિનરલ વોટર પ્લાન્ટ છે...તમતમારે....કાં ભૂલો ...

HINA DASA 8 year ago

અભલા હાથમાં કાંટા ઉગશે

HINA DASA 8 year ago

તું તો છે જ પારંગત પણ આજે તો વીરડી પણ ખાલીખમ છે

Kamlesh 8 year ago

રણમાં મીઠી વિરળી શોધતાં મને બખૂબી આવડે છે...

HINA DASA 8 year ago

દરિયો રણ થઈ ગયો

Abhi 8 year ago

અરે @મોટાભાઈઈ પાવડો લયને આવે છે તો હું ત્રિકમ લયને આવું..?? એમ @દીદુ..

Kamlesh 8 year ago

હું તો પાળે જ છું...બસ દરિયાની જ દેરી છે..

HINA DASA 8 year ago

શુ ભયલું

Abhi 8 year ago

હુ હેલ્પ તલું..??

HINA DASA 8 year ago

આવી જ જા મારાથી તો નહીં બનતું તારા હાથે જસ હોય પણ ખરો

Kamlesh 8 year ago

તો પાવડો લઇને આવવું જ પડશે એમને?

HINA DASA 8 year ago

હા એવુ જ કંઈક

Kamlesh 8 year ago

રામાયણ નહીં....પારાયણ કહો...

HINA DASA 8 year ago

એ જ તો રામાયણ છે

Kamlesh 8 year ago

તો સક્રિય કરો....

HINA DASA 8 year ago

સુસુપ્તાવસ્થા મા છે કેમ દેખાય

Kamlesh 8 year ago

ઓગન તો વાળેલું છે, વહેંણ જ ક્યાં દેખાય છે ...

Abhi 8 year ago

અને એને ખાય લીધું છે.. હોં

Abhi 8 year ago

હા હા @હરી.. હું એમ પણ એકલો નથી ખાતો.. ??

હરિ... 8 year ago

ha...e khai lese ho....but tu aapje...ene...eklo eklo na khai jato.....@abhi...

Abhi 8 year ago

હા હા @હરી.. સિક્સર હો ??

હરિ... 8 year ago

na....sweter ma ....mukvanu...phone ne thandi na lage ne...etle....??

Abhi 8 year ago

હા હા મેં ખાઈ જ લીધું છે તું તારી સખી ને કે ખાવા ??

Dp, pratik 8 year ago

ખીચું ડીસ માં શું કરે પેન્ટ માં રાખ ફોન મુકવા થશે????

હરિ... 8 year ago

?? mare upvas 6e....but joi ne moda ma padi aayi gyu.....?? mara vati nu khai leje ho...tu...@abhi...

Abhi 8 year ago

ખિચું છે @હરી.. ??

હરિ... 8 year ago

la...@abhi....aa su 6e..?? dp ma...??

Abhi 8 year ago

ના સિંહણ સાંભલ્યુ છે ??

HINA DASA 8 year ago

શેરની સાંભળ્યું છે

Dp, pratik 8 year ago

હાહાહા તમે શેર એમ સરસ લ્યો????

Abhi 8 year ago

આ @ટકલી એ તમને પણ ગપ્પા મારતા શિખવાડી દીધું કેમ.. ?? @દીદા

HINA DASA 8 year ago

મને બીજાની ખબર નહિ અમે ટોળાં મા ન હોઈએ ને એટલે દિનેશ

Abhi 8 year ago

ઓકે ચલો હું લજા લવ..

Dp, pratik 8 year ago

ગીર માં શેર હવે કેટલાક વધ્યા છે???

HINA DASA 8 year ago

નહિ કરવું જા હું રોજ આવું જ કરું અત્યારે તો શાંતિ લેવા દે

Abhi 8 year ago

પેલા માલું વાત્ય પુર્ન કલો નય તો હું જોલ જોલ માં લલા

HINA DASA 8 year ago

આભાર દિનેશ

Dp, pratik 8 year ago

સારું હસતા રહો મસ્ત રહો અને આવા ગજબ ના શેર રોજ મુકતા રહો,????

Abhi 8 year ago

???????????

Abhi 8 year ago

????????????

HINA DASA 8 year ago

હવે નહિ રડવુ

Dp, pratik 8 year ago

સારું રડીલો લો હું જાવ બસ

Abhi 8 year ago

અરે કોઈ વાક્ય પુર્ણ કરશે.? કે હું જ નાનો હતો અને મેં જ એવું સાંભલ્યુ છે

HINA DASA 8 year ago

સુમ્મા આમીન...

HINA DASA 8 year ago

ના હવે ગુસ્સો નહિ ઉતારવો રડવું હતું પણ હવે તો રડવું પણ નથી તમે જાજા ભેગા થઈ ગયા રડાવવા એટલે

Abhi 8 year ago

હાં કારણ કે તું રડાવે એમાની છે કેમ @ટકલી..

Abhi 8 year ago

હા હા @સંદીપભાઈઈ ??

Tiya 8 year ago

hahahaha taklaa hu radu am nathi ho ...

Ssndeep 8 year ago

રડે તમારા દુશ્મન , પણ એ ઈચ્છા પણ .... આમીન ખુશી કે આંસુ ન નીકાલ દીયે તો કસમ પુરે MB કી .... જય શ્રીકૃષ્ણ

Abhi 8 year ago

હા હા @દીનેશભાઈઈ સિક્સર.. ??

Abhi 8 year ago

હા હા કોઈને રડાવિને ખુશ ના થાવ @ટકલી આતો ગમ્મત અવે

Dp, pratik 8 year ago

ગુસ્સો ઉતારવો છે હિના?? simple દર્પણ સામે જોઈને ઉતારી દો.એમાં શું

Tiya 8 year ago

are ema shu zasi ni rani ... tu khush thai jaish ...

Abhi 8 year ago

હમ્મ અક્કડ બક્કડ બંબે બો 80.. 90 પુરે.. અગાલી તમેં બોલો

HINA DASA 8 year ago

મારે તો રડવું હતું પણ ન આવ્યું વાત એમ હતી

Abhi 8 year ago

અરે ચલો તમારા મન ને શાત કરી દીયે @દીદુ..

Ssndeep 8 year ago

એ તો ગયો સોળ ના ભાવમા .... देखोजी कीरन सी लहेराइ आइ रे आइ रे हसी आइ .....

HINA DASA 8 year ago

અરે ટીયા એમનમ થોડો ગુસ્સો કોઈ પર ઉતારું ને અત્યારે કયા ગુસ્સે છું બસ મન થોડું અશાંત છે

Abhi 8 year ago

હા હા @ડોઢી... ઞાંસી ની રાણી ના બન અવે આવી તે મોટી

Abhi 8 year ago

@ટકલી પર @દીદુ.. ??

Tiya 8 year ago

hinu di tamtamare mari par utari dayo gusso ...@ abhi ne hakh nai thai ... ne mane to kai problem nathi ...

Abhi 8 year ago

સરસ @સંદીપભાઈઈસ???

HINA DASA 8 year ago

લે તો ગુસ્સો કોના પર ઉતારવાનો છે

Ssndeep 8 year ago

આભાર .... હવે હુ રજા લવ .... I Wish K'p Smile ... Good Night ....

HINA DASA 8 year ago

વાહ ખરેખરા મિત્ર હો બાકી

Abhi 8 year ago

@સંદીપભાઈઈ આઈ એમ @અભી.. ???

HINA DASA 8 year ago

હાહાહા

Ssndeep 8 year ago

તમારે કારણ ની શુ જરુર ગમે તે એકાદ શબ્દ પકડી ને ખખડાવી કાઢો ને બધુ ઠલવાય જાય ત્યાં સુધી એક હરફ ન કાઢુ ... તમે એમ રીલેક્સ થતા હોય તો ....

Abhi 8 year ago

અફ કોર્સ @ટકલી પર ??

HINA DASA 8 year ago

કોના પર પણ

Abhi 8 year ago

હા હા @સંદીપભાઈઈ

Ssndeep 8 year ago

વિચારુ શુ ધંધણાવી જ નાખો , તડીપાર જ કર દ્યો એ બધો કોપ તમે પણ ઊતારી દ્યો એટલે હમણાં હળવાફુલ થય જશો ...

Abhi 8 year ago

હા હા @દીદુ.... આ ક્યાં એંગલથી ક્યુટ લાગે તમને હેં..?? ચશ્મા બનાવડાવો તમેં.. ??

Abhi 8 year ago

એ તો દેખાય જ છે @ટિ... યા... જી.... કે તમે એક દમ હખણાં છો એમ ?????

HINA DASA 8 year ago

ના હો ભયલું છોકરીયું ને કઈ નહિ કહેવાનું બહુ ક્યૂટ ક્યૂટ છે

Tiya 8 year ago

jane @abhiji ...hakhni rese atle ?? hakhni j chu ho

HINA DASA 8 year ago

બોલો પછી વિચારું

Abhi 8 year ago

ના ના @સંદીપભાઈઈ એને રીલેક્સ નહીં ખામોશી કહેવાય ??

Ssndeep 8 year ago

ગુસ્સો ઉતારવો હોય તો હુ 2 શબ્દ બોલુ @રીલેક્સ થય જવાની ગેરેંટી ....

Abhi 8 year ago

અને તમારો ગુસ્સો પણ નિકલી જશે..???

Abhi 8 year ago

આ @ટકલી ને ચાર પાંચ આલી જ દો આજ તો એ બહાને હખણી તો રેસે ?????

Abhi 8 year ago

તો ઉતારી દો @દીદુ.. બવ ગુસ્સે નો રહેવાય

HINA DASA 8 year ago

કઈ થયું તો નથી બસ થોડું ઓફિશયલી વર્ક ડખે ચડી ગયું હતું.. પણ મને આજે ઘણા ટાઈમે બહુ ગુસ્સો આવ્યો

Abhi 8 year ago

કેમ દીદા શું થયું..?? ???

Abhi 8 year ago

હા હા ચલ ચલ અવે ખોટા વખાણ હતાં.. @ટકલી.. ???

HINA DASA 8 year ago

જવાદે મારે અત્યારે કોઈ રેસિપી નહિ શીખવી સીધો લોટમાંથી પાપડ શેકાઈ જાય એટલો તપેલો છે મગજ

Ssndeep 8 year ago

હા , I Know .... :-)

Tiya 8 year ago

hahaha chu j ....2 days thi ghare khichu j banave che papad mate ...

Abhi 8 year ago

@દીદુ.. પાપડ પતલું અને સિધું હોય.. ખિચુ તો જાડું અને ઉબડ ખાબડ હોય..

Abhi 8 year ago

હા હા @ટકલી તું તો બવજ હોશીંયાર હો.. ??

Abhi 8 year ago

ના @દિદુ.. પણ એ પાપડ ની જગ્યાએ ખિચુ હોય

Tiya 8 year ago

hahahah atle tara mate badha no dav hahah

HINA DASA 8 year ago

અભલા એ મસાલા પાપડ કહેવાય ઓમ રોજ બનાવડાવે મારા સાસુ પાસે

Abhi 8 year ago

@દિદુ... ખિંચુ ખાવ મસ્ત છે.. ??

Abhi 8 year ago

હી હા આભાર @ટકલી..

Abhi 8 year ago

અને ઘરે ટ્રાય કરજે મસ્ત મસ્ત લાગે અને જેને ચીઞ ભાવે એ ચીઞ પણ નાખેં હોં.. ???

Tiya 8 year ago

ok ok yammyyy ???

HINA DASA 8 year ago

આભાર દિનેશ..... ને સંદીપ સરસ લખ્યું છે હો

Abhi 8 year ago

હાં એજ @ખિંચુ અવે

Abhi 8 year ago

અરે એક ટ્ઈપ નું પાપડ જ હોય અને એની ઉપર તીખ્ખી ચટણી.. ટમેટાં.. કોબીજ.. લીંબુના પાણીનો છટકારો અને એની ઊપર ધાણાં સેવ અને પછી દે દનાદન નોન સ્ટોપ ઞાપટી જવાનું.. ????

Tiya 8 year ago

oh atle ame khichu kahiye chie ...

Tiya 8 year ago

na have .....mane to handva jevu lage che ... btw name alg hoi sake ... jova ma to mast lage che ...

Abhi 8 year ago

જેમ પાપડ બનાવે તેમ ખીચીયા પણ બને @ટકલી તમેં કદાચ એને પાપડી કેતા હોવ

Abhi 8 year ago

અરે ખીચીયું નથ બનાવતાં ઘરે.?

Tiya 8 year ago

tu jane taklaa ...khichiyo ?? name peli var sambhlyu ...

Ssndeep 8 year ago

ડુમો થઈ ભરાયો દરિયો , કિનારો તોડ તો છલકાવુ છે ....

Abhi 8 year ago

એ હું ખીચીયો ખવ છું લો બધાં ???

Abhi 8 year ago

બીચારો ભાન્યાં નો તો દાવ થય જતો હશેં.. )??

Abhi 8 year ago

જાને ટકલી

Abhi 8 year ago

hahahahah @Hariii ??

Tiya 8 year ago

bhare khabar ...om avse atle ramish to hu j teni sathe tane dingo ...

હરિ... 8 year ago

hahhaha.....@ktan ji...sav aavu hee....?? @abhi....om kese aa keva mama 6e...mara jevu j bole 6e pn mane to aavu bole to bik lage...

Abhi 8 year ago

પન @દીદુ.. ક્યાં ગ્યા અલી.?? ???

Abhi 8 year ago

ભાન્યો માલો છે તો મને ખબલ હોય કે તને @તતલી.. ??

Abhi 8 year ago

હા હા @કેટન પણ @જીન તો હજી છે હો.. ????

Tiya 8 year ago

samadhan thai gayu ketanji hahahah ...

Tiya 8 year ago

hahahahah bhanyo evu nai kahe ho ...

Ketan 8 year ago

જતા રહ્યા....હાશ...હવે નિરાંત....બોવ બીક લાગતી તી મને...

Abhi 8 year ago

ભુત ચુડૈલ કોઈ નથી હવે એ જતાં રહ્યાં છે @કેટનભાઈ

Abhi 8 year ago

એ માલો ભાન્યો તો માલા થી ઉપલવટ છે એતો મને કેશે કે મામા લલાવો આને આ લોજ મને લલાવે છે એમ ??

Tiya 8 year ago

ketanji ???

Tiya 8 year ago

tari jem nai taklaaa totala no trend sharu karyo che ...

Ketan 8 year ago

હનુમાનજતી હાકલ પાડે...ભૂત ચુડેલ ના દાંત પાડે...

Tiya 8 year ago

hahahah dodha ... hamna om avse atle tena mammy ne radavava badal badha sathe ladse ho ...

Abhi 8 year ago

ગપ્પા મારવાનો ન્યું ટ્રેન્ડ જગાડ્યો છે આ @ટકલી દાદી એ જેમ આવે તેમ દે દનાદન.. ???

Abhi 8 year ago

મસ્ત સયબત બનાવિને પી લવ એટલે પાછું ભુલમાં પન રડવાની ઈચ્છા નો જાગે.. ???

હરિ... 8 year ago

ha...to..karvi j pade ne....???

Abhi 8 year ago

હા હા @ટકલી જે આવ્યુ તે લખી દીધું અવે @દોઢી.. હા હા @હલી.. ઞેડ સિક્યોરીટી કેમ ??

હરિ... 8 year ago

kem.....?? pa6i na aasu tu pi jaay 6e....!! ? k pa6i radto j nhi....??? ?

Tiya 8 year ago

hahahahah hari ...

Abhi 8 year ago

અમારે તો ખાલી એક ટીપું ખરી પલે એટલે પુરું... ??

હરિ... 8 year ago

hahaha....aato tu keto to k pur aavse...to amare to amari surxa karvi pade ne....pur thi bachva mate....??

Tiya 8 year ago

?????@ taklaaa ... relo jamnagar nai junagath jai che ... chasmish sarkhu vachay ...

Abhi 8 year ago

હા હા પન હું @ચુડૈલોની જેમ આટલું નથી રડતો હોં.. એવું તો ખાલી તમેં જ રડો.. ????

હરિ... 8 year ago

ne...to pn pur aavse to taro ghelo 6e...ene hu aagad thari dais...tane saant karva mate.....etle tu chup thai jase ne....mara sudhi pur j nai aave....????

Abhi 8 year ago

હા હા નક્કી કલો તો પેલા બંન્ને આ @તતલી ના હીસાબે તો રેલો સિધો જામનગર જાય છે..

હરિ... 8 year ago

nai aave...ho...vache tapi ne narmada be aave 6e...tya tara aasu samai jase....??

Abhi 8 year ago

@દીદુ.. તો હવે લલશે એ પન પોક મુકીને ???

Abhi 8 year ago

@ટકલી.. ???

Abhi 8 year ago

હા હા @હલી તું ભલુચ માં જ લે છે નેં..?? તો ત્યાં પન પુલ આવી ચકે હોં

Tiya 8 year ago

????? ... @ takla

Abhi 8 year ago

તું દા દા @તતલી બોબડી તલ ફુટ્ટ.. ??

Tiya 8 year ago

ha hari tya j shift thai jav chu ...

Tiya 8 year ago

jane totala takla ....

હરિ... 8 year ago

hahaha...@tiya tu aa baju aavi jaa...nai to tanaii jais.....

Abhi 8 year ago

હા હા મેરી લાઈફકા સબસે બલા વાલા ગપ્પા યે @તતલી ને માલાઆઆઆ ???

Tiya 8 year ago

surat ma pur avyu hari ... atlu badhu to rade che ...have junagath pan relo jase ...

Abhi 8 year ago

હા તો જવ જ છું @ડોઢી..

Abhi 8 year ago

હાં હો સત્યવચન @હલી એવે માલે ખામોશ જ લહેવું પલશે..

હરિ... 8 year ago

la....ketlu radyo...badha bhagi gya....@abhi..??

Tiya 8 year ago

jane dodha ....

હરિ... 8 year ago

la...@jp...su thayu...all...ok....???

Abhi 8 year ago

ગપ્પુ માલે ટો ગ્પ્પુજ લાગે ને @ડોઢી..

Tiya 8 year ago

tane badhu gappu j lage ???@ byyy tata ...

Abhi 8 year ago

ગપ્પા માલવાના બંધ ના કલ્યા એમ ને @ટકલી દાદી માલ્યા કલ તું તાલે ગપ્પા હા હા હું તો જવ ??

Tiya 8 year ago

radya pachi sant thata j nai avdtu mane ... atle tu j rad

Tiya 8 year ago

hu radish to dida ne potanu radvanu muki ne mane sant karvama bijo divas jase

Abhi 8 year ago

તો તું લલ ને @ટકલી તાલી પન @દીદું છે ખાલી માલી એક ની નતી.. ??

jagrut Patel pij 8 year ago

સંભળાય છે લી તને

Tiya 8 year ago

oyy abhi avu dhime dhime kem rade che ... vadhare motethi rad ... junagath sambhlavu joie ...

Abhi 8 year ago

તો ચલો હુઓ શલુવાત કલું છું ઓકે પાછલ પાછલ તમેં @દીદું.. એ પન સુરમાં લલું જોવ.. હેં... હેં........ હેં............. ????

jagrut Patel pij 8 year ago

હરિ કામ છે તારું

હરિ... 8 year ago

hahaha....hee...? @di...to to same varu manas kai bolyu j nai hoy...bicharu..??

jagrut Patel pij 8 year ago

હરિ ફરી કવ છું

HINA DASA 8 year ago

ના હવે ભયલું દિવસ એટલો ખરાબ ગયો કે રડી લેવું છે

Ketan 8 year ago

એલાવ ખોટો દેકારો નય...છાનામાના રમો...

Abhi 8 year ago

બે ગપ્પા માલે છે દીદા.. ?

HINA DASA 8 year ago

કોઈ નહિ હરિ હું થઈ આજે તો

હરિ... 8 year ago

@abhi...di k 6e radvu 6e..

HINA DASA 8 year ago

આવી જ ટીયા

હરિ... 8 year ago

koi tamari pr gusso nai kartu...?? nai to e gusso yaad kri ne radi lo...

HINA DASA 8 year ago

મારે તો કોઈ દુઃખ નથી કેમ રડવું તો

Tiya 8 year ago

dida hathodi lai ne avu pali tuti jai to ...

Abhi 8 year ago

એટલે તાલે પાત્તુ દીદુ ને લલાવવું જ છે કેમ @હલી.. ??

હરિ... 8 year ago

ha...@di...aa @abhi tamne sath aapva aavi gyo...

HINA DASA 8 year ago

હરિ કોઈ બુક વાંચી હશે ત્યારે રડી હોઈશ

હરિ... 8 year ago

@di...tame 6ellu kyare radya ta... te dukh yaad kri ne radi lo...

HINA DASA 8 year ago

હૈયું ખાલી થઈ જાય એવું જાગૃત

Abhi 8 year ago

જેને પન લલવું હોય તે તૈયાલ લેજો હું પન તૈયાલ જ છું જોવ ???

Abhi 8 year ago

એ કોને લલવું છે..??

Ketan 8 year ago

વાહહહ હીનાજી વાહહ

jagrut Patel pij 8 year ago

લ્યો તો કેવું પાછું

HINA DASA 8 year ago

એવું નહિ રડવું

jagrut Patel pij 8 year ago

રડવું જ હોય તો ડુંગળી કાપવા બેસી જા ...હાહા

HINA DASA 8 year ago

હાહાહા જીગરી

Shefali 8 year ago

om ne જોઈને બધું ભૂલી જઈશ tu સખી

HINA DASA 8 year ago

ત્યાં સુધી મા તો મૂડ બદલી જશે તો

HINA DASA 8 year ago

ઘરે પહોંચીને ટ્રાય કરું જીગરી

Shefali 8 year ago

એટલે રડવામાં પણ બધું ભેગુ પતાવવાનું એમ....અને ભલે ને crazy samje

HINA DASA 8 year ago

અહીં બધા મને ગાંડી ગણશે

Shefali 8 year ago

એક કામ કર સખી radu ના આવે તો ખડખડાટ હસી લે...it works

HINA DASA 8 year ago

પણ આખો દિવસ એટલો ખતરનાક ગયો તો બપોર પછીનું કોણ રડસે

Shefali 8 year ago

to સવારે જ કામ પતાવી દેવું તું ને

HINA DASA 8 year ago

જીગરી હસાવ નહિ તું મને

HINA DASA 8 year ago

ના યાર આમ ડૂમો ભરાયો જ છે સવારે તો રડું રડું જ હતી પણ અત્યારે નહિ આવતું

Shefali 8 year ago

hu to koine radta Joi ne confuse j થઈ જાવ...

Ravina 8 year ago

આને કઈ રોવુ નથી આપણ ને હેરાન જ કરવા છે

HINA DASA 8 year ago

ના સખી સાચે સાચું જ રડવું છે

Ravina 8 year ago

ના મારુ હોય તો હું સરળતા થી રડી શકું... બીજા ને રડાવું થોડું અઘરું છે... એમાં પણ આ સખી છે તો ના રડાઈ શકું

Shefali 8 year ago

ગંભીર પ્રશ્ન છે સખી...આપડા જેવા નું રડવું થોડું દુષ્કર છે

Ravina 8 year ago

તો ખોટું ખોટું રડી લે... બીજું તો શું થાય!

HINA DASA 8 year ago

ના મારે રડવું છે આજે કેટલો સમય થયો રડી જ નથી આજે દિવસ એવો ગયો તો મુહૂર્ત આવી જાય ને

Shefali 8 year ago

sakhi ને રડવું છે હસવું નથી જીગરી...

Ravina 8 year ago

પણ રોવું કેમ છે? દુઃખી હોબ એટલે રોવું જરૂરી નથી... દિવેલ પીધેલું ડાચુ લઈ ને ફર તોય ચાલે...

HINA DASA 8 year ago

બીજું ઓપશન આપો ચાલો

HINA DASA 8 year ago

ના રે જીગરી એ પણ નહીં ચાલે

Shefali 8 year ago

ha ha ...ketla sad hoy che કદાચ કામ માં આવે

Ravina 8 year ago

લે! આનું કઈ દિલ થોડી તૂટ્યું છે! કઈ પણ જીગરી...

Shefali 8 year ago

અરિજિત ને સાંભળ...

HINA DASA 8 year ago

પણ કેમ નહિ આવતું રડવું

Shefali 8 year ago

સખી... છલકાય જા

HINA DASA 8 year ago

બીજો રસ્તો બતાવ એ ફ્લોપ થઈ ગયો

Ravina 8 year ago

સખી... હૃદય ભરાઈ ગયું તારી ઉદાસી જોઈ... ચાલ ઉદાસી ના ખોળા માં માથું મૂકી દે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now