#મારો એક માસુમ સવાલ....

માણસ ને ખોટુ બોલી ખુશ કરવું સારુ કે સાચું બોલી ને દુ:ખી ...??

Gujarati Questions by હરિ... : 111063101
Raju Rajesh Varmora 8 year ago

khotu boline khus karay ....pasi kyarek situation jovi pade

હરિ... 8 year ago

ha...@di....aa ni vato to sant jevi j hoy...jaldi samaj j na pade....mane to.?

હરિ... 8 year ago

sant ni bhasa atare samjaai...?? @maylu....hahaha...etle tu khoovayo nto adrasya ato.. m ne....??

Maylu 8 year ago

@ દાદિજી જ્ઞાન તો મારે લેવાનું છે તમારા બધા પાસેથી....દિવસે સમય કાઢીને શીખવાડજો....

Ravina 8 year ago

સંત લોકો આજ બોલી બોલે હરિ...હાહા... જ્ઞાન ની વાતો કરવી હોય છે દિવસે થોડો સમય કાઢો... મળે ત્યારે કરીશું...

Maylu 8 year ago

જે પોતાને શોધતા હોય રોજ એ કદી ખોવાય નહીં.....હા હા

Maylu 8 year ago

સીધી ભાષા માં જ છે...હા હા ...

હરિ... 8 year ago

sidhi bhasa ma k ne...@maylu...bov divase...?? kya khovayo to...??

Maylu 8 year ago

આભાર દિદુ...હા હા ...

HINA DASA 8 year ago

વાહ સંત વાહ

Maylu 8 year ago

સત્ય પર પરેશાની છે પણ પરાજય નથી....

Maylu 8 year ago

સુખ દુખ સાઈડ પર મુકવા ...કારણકે કોઈ પણ પરિસ્થિત આપણને ખબર નથી હોતી ....તો ખોટું બોલવું કે સાચું ...એ પોતાના ફાયદા માટે જોવું ...ખોટું બોલ્યા હશું તો ખોટાનો સામનો કરવાનો આવશે એ પાકકું.....અને કદાચ એ ટાઈમે આપણે સાચા હોઈએ તો પણ ખોટા સાબિત થઈ શકીએ છીએ....ભલે વાત અલગ હોય...

Ketan 8 year ago

ઓકે દાદીમા...લાવો ખાવાનું...હાહાહા

Ketan 8 year ago

વાસી કોઈદી ન હોય...કૈક સાચું બોલો...

Tiya 8 year ago

ખાવામાં પણ વાસી જ આવે તેમને તો ....કંઇક ફ્રેશ લાવજો હો ...

Ravina 8 year ago

ચલો વિષય બદલો... કેતન ખાવા નો topic લો હાલો

Tiya 8 year ago

hahahahah atle j અમે વાતો પણ ના કરીએ ...

Ketan 8 year ago

હાહાહા....તમને વગર પીધે મગજ માં ડમરી ચડી ગઈ લાગે...

Tiya 8 year ago

sorry સાત પેઢી **

Ketan 8 year ago

સાથ પેથી...એટલે...

Tiya 8 year ago

juvo pachu .... amari sath pethi ma avu koi nai boltu toba toba tame kevi vato karo cho ketanji ...

Ketan 8 year ago

કેમ દાદીમા...

ધબકાર... 8 year ago

@Hina...@Ravina...તમે યાદ કર્યો..

Ravina 8 year ago

અચ્છા કેતન ની વાત કરે છે! હું બાબલો સમજી તી...હાહા...કેતન તમારી જોડે મારે સબંધો cut ના કરવા પડે હો...

Ketan 8 year ago

કેમ પોટલી નું નામ સાંભળી ને તમને મોઢા માં પાણી આવે છે...હાહાહા

Tiya 8 year ago

su thayu nai shu na thayu am kaho ....haju tame na pado cho avi vato nai karvani to pan potli pivani vat kare che bolo ....

Ravina 8 year ago

હાહા.. શુ થયું ટિયા?

Tiya 8 year ago

ravina di a tamara bija no. babla ne samjavo to jarik ....

Ssndeep 8 year ago

એએએએએએએ આંટી બધુ જ સમજશે એ વિશ્વાસ છે મને આવી નાની નાની વાતુ મા તમે ઘર હુધી પોગી ગ્યા ફોન લાય ને એવુ બધુય કરવાની હુ જરુર હતી હે ... !!! ઈ બધુય આંટી હમજાવશે હુ પેલા ઘર હાચવી લવ આવી ઠંડીમાં સોસાયટી ના બાકડે સુવૂ પડશે તમારા પરતાપે ..... આયવા મોટા પ્રતિબંધ લગાવવાવાળા પોતાનુ તો જોતા જ નથી લે .... હવે તમારુ સોરી પણ નૈ સાંભળવુ નીકળુ જ હવે ..... એએએ જય શ્રીકૃષ્ણ

Ketan 8 year ago

તો વાંધો નય બાકી એનો પક્ષ ખેંચવો હોય તો તમેય બે પોટલી ઢીંચી લેજો...હાહાહા

Tiya 8 year ago

na re apde evu na kariye ....

Ketan 8 year ago

કા તિયાજી કાલે સુ તમે એનો પક્ષ ખેંચવાના છો..હાહાહા

Tiya 8 year ago

sandeepbhai kal ana ... aj ki mehfil apke kam ki nahi ...

Ketan 8 year ago

દાદીમા...ક્યારેક આવા મિત્રો માટે ખોટું બોલવું પડે...આંટી ને કેજો સનદીપભાઈ બોવ સારા માણસ છે એવું....બીજું સુ...રેતા રેતા સુધરી જશે...

Kamlesh 8 year ago

એક કામ કરું...પ્રજાપતીનું વાહન મોકલાવું?

Ravina 8 year ago

એ આજે જે તારા નામે થયું હોય એ બધું ભૂલી જજે...હાહા... આજે તો આખુ અમદાવાદ વેચી દે એમ છે પણ કાલે શુ!

HINA DASA 8 year ago

સંદીપ સાંભળી લીધું ને સખીની પોસ્ટ મા પગ મુકવાની મનાઈ હો પછી કહેતા નહિ સિવિલ તમે મારે નામે કર્યું છે હમણાં જ...

Ketan 8 year ago

ભટ્ટજી...હવે જાય છે આપી દ્યો ચાવી...

HINA DASA 8 year ago

હરિ ચાવી હોય નહીં આ તો કહેવાનું હોય શુ રાજી રે બિચારા

Ketan 8 year ago

હા નીકળો..પણ કાલે ટાઈમ સર પાછા આવી જજો...હાહાહા

હરિ... 8 year ago

@ktan ji me chavi nai lidhi ho....mane to chalavta pn nai aavdti...tame j na lidhi hoy...jovo tmara khisa ma....

Ravina 8 year ago

સખી કાલે આમને મારી પોસ્ટ થી દુર રાખજે.. મારી માં છે અહીંયા હો... મારી આબરૂ જશે કે કેવા મિત્રો છે મારા...

Ssndeep 8 year ago

ખો ભુલી ગયો ઓલી નંબર વાળી વાતે તો એકવાર આતંકવાદી સામે લડી લવ પણ અહી અડી અડી ને છુટ્ટા હો ... બોયલુ ચાયલુ માફ કરુ છુ તમારુ ..... હવે નીકળુ જ છું બસ બવ થયુ ....

HINA DASA 8 year ago

ના હો કાલે તો કાવા કહુંબા જમાવસે કેતન

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

એટલે...કાલે પાછા પી ને અવશો એમ...

HINA DASA 8 year ago

રહેવા દે તું પણ નિર્દય બની ગઈ સાવ આમ કરાય બિચારાવ ને

Ssndeep 8 year ago

એએએએએ તમને પોગે એને ઉપરવાળો પોગે @બે હાથ ને ત્રીજુ માથુ હીના રવિના કેતન કાયલ જોઈ લેહુ .... એએએએએએએ રામે રામ ....

Ravina 8 year ago

ના ના પકડ એમને...હમણાં બધી ચાવીઓ ગોતી દે ભાભી...

HINA DASA 8 year ago

ગયા સખી એ તો

HINA DASA 8 year ago

હાહાહા

Ravina 8 year ago

મુકો આ બધું... સખી ભાભી નો નંબર આપ તો... કમલેશભાઈ હવે direct સુદર્શન જ વાપરવું પડશે..હાહા....

HINA DASA 8 year ago

સખી આ મયખાના વળી શુ હશે આપણે તો શુદ્ધ માણસોએ સાંભળ્યું પણ નહોય એવું લાવે આ લોકો

Ketan 8 year ago

હાહાહા....

Ravina 8 year ago

એમ જરાય ના વિચારતા કે મને તમારી ઉપાધી છે એટલે મુકવા આવું છું... હું તો mb ની શાંતિ માટે બધું કરું છું... બાકી તમારા ખોટા વખાણ હજુ મને યાદ છે... રસ્તા માં મળો તોય મોઢું ફેરવી લવ હવે તો એવો વ્યવહાર જ સમજો...

Ketan 8 year ago

ના હીનાજી...ભટ્ટજી ની પોસ્ટ છે એ આપશે...હાહાહા

HINA DASA 8 year ago

કેતન અગિયાર નંબર ની બસ એમ્બે એક્ટિવા જ લાગે અત્યારે

Ssndeep 8 year ago

હા તે મારી મસ્ડીડીસ મયખાને આ લોકો મુકી આયવા સે ....

Tiya 8 year ago

sandeepbhai chavi koike santadi didhi lage che ...

હરિ... 8 year ago

mane to m atu k emni pase to khali 11 number ji j gadi hoy...

HINA DASA 8 year ago

કેતન આપી દો તો ચાવી એટલે ગાંઠો છટકે

Ketan 8 year ago

એકટીવા માં ફાવશે ને...જોજો..હાહાહા

Kamlesh 8 year ago

રવિનાજી રોકેટ ચાલે...જો ઇંદ્રલોક સુધી લઇ જતું હોય તો....આ જે સંદિપભાઇ ને સ્વર્ગાધિપતિ બનાવવા જ રહ્યા...

હરિ... 8 year ago

siddhh purus...activa pn chalave.....?? ?

Ravina 8 year ago

આ કઈ ગાડી? રોહિત ની ગાડી?

Ssndeep 8 year ago

હાથ નૈ પકડો હુ હોશમાં જ છું મને નૈ રોકો હવે અહી એક પળ નૈ રોકાવાનો બસ મારી એક્ટીવા ની ચાવી ગોતી દ્યો હુ વયો જઈશ જાતે જ ....

HINA DASA 8 year ago

વૈષ્ણવજન બોલ્યા ફરે નહિ એ યાદ રાખજો

HINA DASA 8 year ago

ના સખી સિંઘમ ના રૂપ મા છે રોહિત ની ગાડી લઈ જા તો જ જશે

Ketan 8 year ago

નય આવી ભાઈ...પણ જાવ છો ક્યાં..હાહાહા

Ssndeep 8 year ago

હરી પોષ્ટ નુ શટર પાડ આ લોકો એક સિધ્ધપુરુષ ને સિંઘમ બનવા મજબુર કરે છ ....

Ravina 8 year ago

હાલો તો હું આવું મુકવા સંદીપજી... રીક્ષા માં મૂકી આવું સખી... પાછા આવે નહિ...

હરિ... 8 year ago

saru thayu...lav ni bhavai khatam thai gai...maru magaj pn ema thi bar aavi gyu... eni lav ni bhavai mathi.....??

હરિ... 8 year ago

are mane koi problem nhi.....jya poche tya pochado......hu to ઓડિયન્સ છુ....????

Ssndeep 8 year ago

હુ જાવ છુ હુ જાવ છુ ત્યાં આવશો કોઈ નહીં .....

HINA DASA 8 year ago

હાહાહા

HINA DASA 8 year ago

એટલે તમે બદલો લેવા આવ્યા છો એવું....ઓહો સખી જો તો ખરા

Ketan 8 year ago

સનદીપ ભાઈ...ચિંતા કરોમાં ઉતરી જશે એટલે હવ હારા વાનાં થય જાહે..

Ssndeep 8 year ago

આમ કરી તમે જ હરી ની પોષ્ટ ને ગુમરાહ કરી છે લવ ની ભવાઈ ને ખતમ કરવામાં તમારો સિંહફાળો છે ...

HINA DASA 8 year ago

ખમ્મા ખમ્મા સંદીપ

Ravina 8 year ago

હાહા... સંદીપજી તમે બોલવાના હોય તો બોલી લો... બાકી જવાબ ની આશા રાખતા નહિ... આ પોસ્ટ ક્યાં થી ક્યાં પોચી ગઈ.. આપના પ્રતાપે...

Ssndeep 8 year ago

બસસસસસ બસ બવ ધીરજ રાખી હવે

HINA DASA 8 year ago

ઘડી સિંઘમ ને ઘડી વૈષ્ણવ ને આવું બધું તો થયા રાખે

HINA DASA 8 year ago

સંદીપ ધીરજ રાખો સવારે સૌ સારા વાના થશે અત્યારે તમે બહુરૂપી ના અવતારમાં છો

Ssndeep 8 year ago

હવે તમે સખી સખી એ અત્યાચાર ચાલુ કર્યો છે હો @આતા માજી સટકલી આજ ટચકાવી જ પડશે અને એક વૈષ્ણવ ને વટલાવાનુ પાપ તમને બેવ સખીઓ ના શીરે કાળા અક્ષરે લખાશે ....

HINA DASA 8 year ago

પણ તમ જેવા સાધુ લાકડાની તલવાર રાખે તો શું થાય..

Kamlesh 8 year ago

લાકડાની તલવાર પર તો સૌ કોઈ માથું રાખે....એમાં શું?

HINA DASA 8 year ago

ના જરાય નહિ સખી હું તો તલવાર માટે માથું થઈશ બાકી આપણે જરાય ગરજુ નહિ હો

Ravina 8 year ago

સખી તું હવે શિરા માટે સાધુ ના થઈશ હો... તને જાહેર માં મારાથી બોલતું નથી એનો ફાયદો ના ઉઠાવ

Ketan 8 year ago

હાહાહા...

HINA DASA 8 year ago

જો તો તારી પોસ્ટ પણ લથડીયા ભરે છે બિચારી આ સંદીપ જ લાવ્યા આવું

HINA DASA 8 year ago

તો શું સખી પણ મારે આ વાતો થી કોઈ સરોકાર નથી હો

Ravina 8 year ago

વાહ સુર માં સુર પુરાવો બધા... આ બધી વાતો જ બાકી રહી તી હવે.... આનીય ચર્ચા કરી કેતા હોય તો... પણ મને બાકાત રાખજો...

Ssndeep 8 year ago

વાહહહહહ ક્યા ખુબ કહા આપને કમલેશભાઈ @બાકી હુ એવો જ વૈષ્ણવ છું એટલે આ લોકો પર લેષમાત્ર રંજ નથીં રાખતો ....

Kamlesh 8 year ago

નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ....સંદિપભાઇ....બીજું કંઈ નહીં આ બધી ઓચિંતાની આવી પડેલી ઠંડીની અસર છે...@ અને કાં ભૂલો છો...વાચ કચ મન નિશ્છળ રાખે ...વૈષ્ણવજન તો તેને રે કહીએ ....

Ssndeep 8 year ago

सब के सब मीले हुवे हे पर मुजे अपनी सच्चाइ पर नाज हे .... તમ બધાને ઉતરે ત્યારે જ હાદ પાડજો હવે ....

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

સાચી વાત છે દાદીમા શબ્દો ગંગા જળ માં ધોવાની જરૂર છે....ખાટ્ટી વાસ આવે છે...હાહાહા

HINA DASA 8 year ago

સંદીપ સુઈ જાવ સવારે વાત કરીશું, એ પોટલી નથી ફૂલ સાત્વિક થાળી છે એ અત્યારે નહિ સમજાય તમને

Ravina 8 year ago

બસ હવે તો બહુ થયું... સખી ને મારા કેતનયા પર આળ! હું નહિ ચલાવું... ને તમારા શબ્દો જુઓ પેલા... લખતા પેલા શબ્દો ગંગા જળ માં ધોઈ ને લખો...

Ssndeep 8 year ago

રવિના જી હુ તો ટોટલી નિર્દોષ છુ મારા જેવા શુધ્ધ વૈષ્ણવ પર આ ખોટુ આળ મુકે છે તમને મારા પર ભરોસો નૈ કે ... !!! હે ઈશ્વર આ હિના / કેતન ને માફ કરજે એ શુ કહી રહ્યા છે તેનુ તેને ભાન નથીં @લગાડી હશે એક બે પોટલી ....

HINA DASA 8 year ago

હા એ તો બધા ને જમનાપાન ન લાગે ચડયા પછી જ

Ketan 8 year ago

હીનાજી...સાચીવાત ટાઢ ન લાગે મતલબ પીધો છે પાક્કું

Ssndeep 8 year ago

હા પછી હુ જમનાપાન કરુ અને પછી મિસરીપૌવા અને પછી શ્રીજી સ્મરણ કરતાં શયન ....

Ravina 8 year ago

સંદીપજી... આજથી મારા તમારી જોડે અબોલા... આવી વાતો કરતા લોકોય મને પસંદ નથી...

HINA DASA 8 year ago

કેતન આવી ટાઢ મા નાવાનું નામ લીધું હવે તો પાકું થઈ ગયું

Ketan 8 year ago

અને સ્નાન કર્યા પછી ઢીંચી લ્યો એમને...

Ketan 8 year ago

હાહાહા....કરો વાતું....ભાગીશ નય....ચૂપચાપ સુનેગે ઓર ક્યાં...

Ssndeep 8 year ago

શરમ કરો શરમ કરો આવી વાત સાંભળૂ તો પણ સ્નાન કરી લવ છું એટલો ધાર્મિકવ્રુતી નો માણસ છું ....

HINA DASA 8 year ago

સંદીપ કઈ વાંધો નહિ આ તો પરિવાર છે હાલ્યે રાખે

HINA DASA 8 year ago

સાચી વાત કેતન હવે તો પાકું જ

Ssndeep 8 year ago

ઓઓઓઓઓ કેટનભૈ હવ રેવા જ ડ્યો તો હારુ છે હમણાં આધ્યાત્મિક વાતુ કરીશ તો ભાગવુ પણ ભારે પડશે ... બોલ દેતા હુ .....

Ketan 8 year ago

હગ્ગી ક્લોઝ ટોટલી અંગત....હવે પાક્કું આને ચડી ગ્યું...

Ketan 8 year ago

સનદીપભાઈ ને દિવસ રાત માં કાઈ ફેર નય પડતો હોય હીનાજી...મને તો એવું લાગે....અખોદી ટલ્લી જ હયસે...હાહાહા

Ssndeep 8 year ago

દીવસે લેવાનુ જ નૈ અને આથમ્યા પછી તો નૈ એટલે નૈ જ હો ... @હીના આ ટીયા ના દુખણા લ્યો કેટલી ડાઈ ડાઈ વાતુ કરે છે ભગવાન ભલુ કરે તારુ @કેતનભાઇ હગ્ગી એટલે હાવ ક્લોઞ એટલે ટોટલી અંગત જ .....

HINA DASA 8 year ago

સંદીપ દિવસ આથમવા આવ્યો તમે પ્રયાણ કરો હવે હાર્ડ પીણું રાહ જુએ છે

Ketan 8 year ago

હાહાહા...સનદીપભાઈ...હગ્ગી આંખે...

Tiya 8 year ago

તેને satyne શણગારીને કહ્યું કેહવાય @સંદીપભાઈ ....saty kehvanu પણ kayrek યોગ્ય samaye કેહવાય તો તેનું મૂલ્ય વધી jay છે ને તેને થોડુક અલગ રીતે kehvathi સારું જ લાગે ...

Ssndeep 8 year ago

કેટનભૈ હગ્ગી આંખે જોયા છ ... @હરી હરી હરી કરી ઈગ્નોર કરો હા હા હા ....

Ssndeep 8 year ago

આંધળા ને આંધળો ન કહીએ કહીએ સુરદાસ ... :-) @કમલેશભાઈ ....

Kamlesh 8 year ago

એટલે જ કહ્યું છે ને કે "સત્યં વદ્‌,ધર્મં ચર"

Tiya 8 year ago

ha saty પચાવી ન શકે એટલે દુઃખી થાય પણ તે અમુક સમય માટે જ હોય ....

Kamlesh 8 year ago

સત્ય બોલવાથી કોઇ દુખી થાય ખરું...?

હરિ... 8 year ago

hahaha...kai samaj na padi...@sandeep ji..

Ketan 8 year ago

સનદીપભાઈ એવું ન કેવાય સાવ...બિચારાવ ને નાડી બાંધતા તો અવડતીજ હશે ....

Ssndeep 8 year ago

અરે એવુ કઈ નથ હુ દીવસે સોફ્ટ ડ્રીંક જ લવ છું પણ આ તમ બધા ભેગા થય આ લવ ની ભવાઈ પર પડદો પાડી જ દ્યો , ખાટલા ની પાંગત 'ને લેંઘાની નાડી બાંધતા ની આવેડે એવા બચોળીયા પ્રેમ ના રવાડે ચડ્યા તે @રવિના નો તાપ હીના નો ખૌફ અને કેટન નો દુધપાક મળી ને ખતમ કરો યાર , હુ આવુ એક કામ પતાવી ને ત્યાં .....

Ketan 8 year ago

સારું લ્યો...ભગવાન ભલા કરે...બીજું સુ...

હરિ... 8 year ago

ha..evo j ne...???

Ketan 8 year ago

મતલબ ટોટલ અમરીશપુરી જેવો એમને...હાહાહા

હરિ... 8 year ago

hahaha....@ktan ji...eno bapo ene aa duniya mathi j ukhadi ne feki de...evo 6e...???

Ketan 8 year ago

એટલે ઇ પેલી બિચારી ને નથી ઉખાડવાની...ખાલી ડંકી જ ઉખાડવાની છે...હાહાહા

હરિ... 8 year ago

na...@ktan ji....e sani deol bani jase to peli bachari nu aavi banse....??

Ketan 8 year ago

હીનાજી...મારે ડંકી વાળી કોઈ છેજ નય...હાહાહા

Ketan 8 year ago

નારેના દાદીમા...મારે આવું ન થાય...ન મેળ પડે તો પાર્ટી ચેન્જ...હાહાહા

Ravina 8 year ago

હાહા... કેતન... સખી મને માફ કર...

HINA DASA 8 year ago

હાહાહા કેતન તમારો એમેય મેળ પડ્યો નથી લાગતો

Ravina 8 year ago

કેતન હવે તમે આ કોનું દિલ લઈ ને ફરો છો? તમેય આશિક આવારા થઈ ને ના ફરતા... નહિ તો તમને ને બાબલા ને તો ઢીબી જ નાખીશ..હાહા...

HINA DASA 8 year ago

એની અહીં લઈ આવ હરિ સખી સમજાવી દેશે...હાહાહા

Ketan 8 year ago

ભટ્ટજી છોકરા ને કયો ગદર ફિલમ ના સની દેઓલ ની જેમ છોકરી ની ઘરે જઈને ડંકી ઉખાડી નાખે...કદાચ મેળ પડી જાય...

હરિ... 8 year ago

na...didu...e karva vada e kyar nu kri dakhyu....ne mati pn gyu....??

હરિ... 8 year ago

eni vato ma khali ha ma ha kru 6u...???

HINA DASA 8 year ago

હાહાહા સખી ઓલાએ કઈ આડુંઅવળું કર્યું તો તારે માથે આવશે હો, અમે તો હજુ બાળકો છીએ તે સજા થશે

Ketan 8 year ago

એટલે ...જોની વોકર સુ વળી..

હરિ... 8 year ago

hahaha...na...di...

Ravina 8 year ago

સખી આ હરિ સાચે પેલા ને આવું કેવા ગઈ કે શું! હાહા

HINA DASA 8 year ago

જોની વોકર ચડી ગયું લાગે

Ketan 8 year ago

મેં કાઈ નથી પીવડાવ્યું....ઇ બીજે ક્યાંક થી પીધું હશે...હાહાહા

HINA DASA 8 year ago

હાહાહા કેતન શુ પીવડાવ્યું તમે સંદીપ ને આજે

Ketan 8 year ago

સંદીપભાઈ ને ચડી ગયું લાગે છે.. હાહાહા

HINA DASA 8 year ago

સંદીપ તમારો આજનો જ્હોની વોકરનો રોલ પૂરો થયો કામે વળગો કાલે ફરી બોલાવસુ

Ravina 8 year ago

હા એમ... એને કહી... મને પૂછી ને કરતા તો હું મદદ કરતી... બાકી હવે મારા થી કઈ થઈ શકે એમ નથી...હાહા... કોઈ દિવસ બોલાવશે પણ તને હરિ...

HINA DASA 8 year ago

હા આ બધા દૂધ બા ઉફાણા હોય સીધા છલકાય જાય પ્રેમ ને સમજતા જ નથી બસ જીદ છે એમની

Ssndeep 8 year ago

દબંગ વાતુ નૈ દે ઘુમાકે 2 રપ્પટ .....

હરિ... 8 year ago

etle e je k 6okro je bole e sabhdya kru.. evu j ne....2 kan no upyog kro...???

Ssndeep 8 year ago

રવિના જી .... શુટ હીમ @જી થવુ હોય ઈ થાય બસ પાડી જ દ્યો હવે .... પાની નાક તક આ ગયા હે .....

HINA DASA 8 year ago

બે માર ગાલ પર રહી શુ ન શકે

હરિ... 8 year ago

na...@rv di...tame bolo

Ravina 8 year ago

હરિ... તારા કેવાથી આ લોકો પ્રેમ માં પડ્યા તા? તું ના પાડીશ તો પ્રેમ પૂરો થઈ જશે! તું કહીશ તો બેય ના લગ્ન થઈ જશે? નહિ ને! means તારા કેવાથી કઇ નહિ થાય ને પ્રેમી ઓ એજ કરે જે એમને કરવું હોય... તું નરો વા કુંજરો વા રાખ... બાકી તારી ઈચ્છા...

HINA DASA 8 year ago

સખી તારો તો ફેવરિટ વિષય તું બોલ તું તારે

હરિ... 8 year ago

hu e 6okra ne 15 20 divas thi samjavani kosis kru 6u pn....ene to 1 vat pr eni pin atki 6e...hu ena vagar nai rai saku... ...@2 mahina thi to eklo re 6e...to..pn....??

Ssndeep 8 year ago

એમ કઈ દે બેવ ને " ટ્રેન , બસ ઓર છોકરી / છોકરા કે પીછે કભી ભાગના નહીં ચાહીએ એક ગઈ /ગયા દુસરી આતી હૈ ... " @હરી

Ravina 8 year ago

સખી મને રોક નહિ તો આજે કઈક ખોટું થઈ જશે... મને આવા વિષય માં ના બોલાવો...હાહા...

હરિ... 8 year ago

6okra ne khotu kv to e kya sudhi khush rese...?? ne sachu kai dav to...su thay enu...mane to e j bik lage 6e..k e kai aadu avru kri base to....

Ravina 8 year ago

હરિ એક સવાલ તને...આ લોકો એ ભગવાન ને પૂછી ને પ્રેમ કર્યો તો? ભગવાન પર કેમ મૂકી દેવું હે?

HINA DASA 8 year ago

હા એટલે જ કહ્યું ને એ ઇશ્ક નહિ આસા

હરિ... 8 year ago

na..@rv di....ave me 6okra ne sachu kv k tu ene bhuli jaa k khotu bolya kru k tu eni raah jo....aavse...aavse...m

Ravina 8 year ago

બોલો પ્રશ્ન પ્રેમ નો હતો તો હરિ આ સવાલ જ ખોટો હતો..હાહા...

હરિ... 8 year ago

mane to evu lage 6e k D ena pappa ni virudh nai jaay...kem k ena mom nhi...kadach e bhagi jaay to ena dad nu kon ne ena bhai na mrg baki 6e to...samaj ma koi 6okri na aape bhai ne....

હરિ... 8 year ago

mane 6e ne koi ne salah k samjavata nai aavdtu....to pn me ene samjavano prayatn kryo to 1frd ni help thi....@ene evu kidhu kbjagvan pr badhu 6odi de...bhagvan sachvi lese....but...ave 15 20 day maj eni dhiraj khuti gaii..ne pa6u bhut aayu 6e...D nu....

HINA DASA 8 year ago

i think છોકરીએ જ સમજવું પડશે કારણ કે એ બધાની વિરુદ્ધ જશે તો સફર એના જ પરિવારને કરવાનું થશે ને આપને ગમે એટલો સમાજ આધુનિક બનાવશું અંતે તો એમ કહેવાશે કેવછોકરીએ ભાગીને લગ્ન કર્યા

Ssndeep 8 year ago

@લવ ની ભવાઈ .....

ધબકાર... 8 year ago

સમય મુજબ આપણે બદલાતા રહેવું જોઈએ. સાચું કે ખોટું બોલવાનો એક યોગ્ય સમય હોય છે. થોડું કે ક્ષણિક ખોટું બોલવાથી કોઈનું સારું થતું હોય તો બોલી શકાય...

હરિ... 8 year ago

maro 1 frd 6e..eni gf(D) na pappa mrg ni na pade 6e..emna relationne 3 3.5 year thya...D(girl) e ger vat kri pa6i...D na pappa e fon kri de bf ne na padi didhi mrg ni....ave...6okro evi khoti jid kre 6e k e mari pase aavi jaay ek var pa6i me badhu fodi lais....@but...D Na mom nhi...bhai ne pappa j 6e...banne j na pade 6e...mrg ni 6okra nu bhantar o6u pade 6e...6okri evu k 6e hu mara papa ni virudh koi paglu nai bharu....@mara mate to banne pot potani jagya e sacha 6e....

Rajkotiya Dhaval 8 year ago

તમે જેટલું ઓછું બોલશો, લોકો તમને એટલું જ વધારે સાંભળવાનું પસંદ કરશે !! ~ રાધે રાધે -

Ssndeep 8 year ago

આપની મઝાક અમે સીરીયસલી લય લીધી છે એટલે મઝાક ખારીજ કરવામાં આવે છે @ખોટા ઉદાહરણ છેકી નાખવા અથવા ઈગ્નોર કરવા એવી હુ હરી ને વિનંતિ કરુ છું ....

Ravina 8 year ago

ઉદાહરણ આપવા હું જ મળી... btw મેં તમને ઝવેરી કહ્યા એ પણ મજાક જ હતો... હરિ માટે ઉદાહરણ...

Ssndeep 8 year ago

હમમમમ ....

Shefali 8 year ago

ha...e j sandip...અને આમ પણ જે સત્ય સમાજ માટે ખોટું હોય એને avoid karay

Ssndeep 8 year ago

" અસ્વસ્થામા હણાયો " એવુ ગોળગોળ બોલ્યા હતા હે ને શેફાલી ... !!! @પેલા રાજા જનકે પણ " આ સાચુ કે તે સાચુ " પુછીને આ હરી જેમ પુરી રાજસભા માથે લીધી હતી અંતે અષ્ટાવક્ર મુની એ " આ પણ સાચુ અને તે પણ સાચુ " કહી સમાધાન કરેલુ @શેફાલી

Shefali 8 year ago

એતો સમય અને સંજોગો ઉપર આધાર રાખે...બાકી ધર્મરાજ યુધિષ્ઠિર પણ અર્ધ સત્ય બોલ્યા જ હતા...

Ketan 8 year ago

હીનાજી..એટલેજ મેં તમારી આંખું વિશે સાચું કીધું તું...હાહાહા

Ketan 8 year ago

મેંં કીધું તમને કોપી કરવાનું...

HINA DASA 8 year ago

લ્યો આ કેતન આમ બોલ્યા હોય તો હું આમ નહિ કહું, હરિ સાચું બોલવાનું ભલે ખોટું લાગે

HINA DASA 8 year ago

પરિસ્થિતિ પર આધાર

Ketan 8 year ago

વાહહ...સરસ..

Tiya 8 year ago

samay ne mans par depend kare ...baki sachu na boli sakay tya moan rakhvanu ...

Ketan 8 year ago

પરિસ્થિતિ ઉપર આધાર છે....

Ssndeep 8 year ago

હોય કઈ આપને 5 તોપ ફોડી રીસ્પેક્ટ આપ્યો રવિના @અને એમ કરતા હરી ને ખોટુ બોલી ખુશ કરવાનો હુનર પણ બતાવ્યો @આમ કે આમ ગુટલી કે ભી દામ ... હા હા

Ravina 8 year ago

બોલો... મને તોપો થી ઉડાવાની સાજીશ થઈ રહી છે... હાહા...

Ssndeep 8 year ago

રવિના ધ ગ્રેટ ... 2 ... 5 તોપ ની સલામી સ્વીકારશો ...

Dp, pratik 8 year ago

એતો પરિસ્થિતિ પર નિર્ભય કરે છે કે સાચ્ચું બોલવું કે ખોટું,બાકી સાચ્ચું બોલવાનો વધુ પ્રયાસ કરવો,જેથી એક જૂઠના અનેક ઢગલા ના કરવા પડે,બાકી એક જૂઠ તો બોલવું પડે જો પરિસ્થિતિ સુધરતી હોય તો??ok હસતા રહો મસ્ત રહો

Ravina 8 year ago

હાહા... હીરા ની પહેચાન ઝવેરી ને...કેમ સંદીપજી! સ્પષ્ટવક્તા બનવું હોય તો હરિ મારો reference લેજે... હા પછી લોકો પસંદ નહિ કરે એવું પણ બને...જોકે હું પણ વ્યક્તિ જોઈને જ વાત કરું છું તોય ક્યારેય... શબ્દો સરી જાય તો તકલીફ ભોગવુ જ છું..

jd 8 year ago

khotu boli ne khus kari devana pachhi nu pachhi joyu jse

Ssndeep 8 year ago

रविना ध ग्रेट ....

Ssndeep 8 year ago

સમય વર્તે સાવધાન @હરી .... मौके की नजाकत को देखते सच जुठ का जुगाड करना पडता हे ....।

Ravina 8 year ago

depend કરે છે કે એ વ્યક્તિ કોણ છે! શું એ આપણ ને સમજી શકશે! કેમ કે ઘણા લોકો આપણ ને સમજી જ નથી શકતા.. તો એ લોકો ને ખુશ કરવા કે દુઃખી એનો પ્રશ્ન જ ઉભો નથી થતો.. હા જે આપણા છે એ સમજશે એમને એ સત્ય થી કદાચ દુઃખ પણ નહીં લાગે.. હા સત્ય કડવું હોય... પણ કડવી દવા જ ક્યારેક અસરકારક હોય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now