The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ મન તારું તો શાર્દૂલ છે, તોય કેમ આટલું વ્યાકુળ છે, દોર સમયનો હાથમા ન લે તું સમય પણ મળવા તને આતુર છે...
વ્યાકુળતા મા મિલન ની આતુરતા ... @સામસામા બે છેડા નો સમન્વય કયરો વાહહહહહ ....
આભાર નિકુંજજી
હાહાહા ભાવેશ..
વાહ કમલ
ખુબ જ સરસ
pan kahe chhe na got tu ene bije kyay eto vase chhe kan kan ma
હા હા હા ..."ક્યારેક બેસીને તો જ ધ્યાનમાં,શું ખબર મળી જઇયે ક્યાંક અગોચરમાં"
ha mahadev am moj maj hoy bhai pan amne to kyarekj dekhay, baki to e emna tap ni moj ma lin hoy
bas nana નિર્દોષ balak ne badha football mani fangolta rahe, ne apne moj karye jay
હા ભાઇ...મહાદેવ તો હરદમ મોજમાં જ હો....આપ શ્રી કહો...કેમ છો ?
મહાદેવ moj ma emne
bhai bhai
"સમય વહી રહ્યો સમયની આતુરતામાં,મિલનનો સમય પણ હશે ખરો આ પ્રતિક્ષામાં...???"
"શું કરે આ મન શાર્દુલ ,જ્યારે સમય કરાવે ભૂલ પર ભૂલ "....
આભાર...
વાહ!...
ખુબ સરસ...osm
તમારું નહિ
તો મારું નામ રાખો હો
હા હા હા
હાલો ને તો એમ રાખીએ મારું નામ પણ ચાલે જ આમ તો
દીપડો રાખો ને હાલશે
સોરી શાર્દૂલ એટલે વાઘ હો
ભાવેશ @ હા ભાઈ ઠંડી બહુ છે ને હમણાં
આભાર મિત્રો.....શુભ સવાર...
સિંહ
વાહ ગિરનારી વાહ
aa sardul etle....???
abhar jasbhai, hamna to pan bav gayab chho
શાર્દુલ એટલે સુગર
વાહ...shardul એટલે સક્ષમ?
sardul atle di ?? ...gm jsk ...
વાહ, શાર્દુલ એટલે મક્કમ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser