પરિવર્તન

પાણીનું થયું બાષ્પમાં પરિવર્તન ,
અને થયા વરસાદના એંધાણ...!

બીજનું થયું અંકુરમાં પરિવર્તન ,
અને થયા નવા તરુંના એંધાણ...!

કળીનું થયું પુષ્પમાં પરિવર્તન ,
અને થયા નવસર્જનના એંધાણ...!

પત્થરનું થયું મૂર્તિમાં પરિવર્તન ,
અને થયા નવી શ્રદ્ધાના એંધાણ...!

આમ પરિવર્તન લાવે નવચેતન ,
અને એ જ સંસારનો નિયમ...!

તો... હે, મનુષ્ય !
ક્યારે થશે તારામાં પરિવર્તન ?
અને થશે ફરી હરિયાળા ઉપવનના એંધાણ...!

Gujarati Good Morning by Shefali : 111062155
Shefali 8 year ago

આભાર Dk Rathod

Dk Rãthōd 8 year ago

અતિ સુંદર

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

વાહ! અદ્દભુત રચના

Shefali 8 year ago

આભાર રોહિત

Shefali 8 year ago

વાહ નારણ જી...ધન્યવાદ

Shefali 8 year ago

આભાર મિલન

ધબકાર... 8 year ago

ખુબ સુંદર રચના...osm

Naranji Jadeja 8 year ago

પરિવરતન જ જીવન બચપન હોય કે ઘડપન

Milan 8 year ago

vah khub j saras

Shefali 8 year ago

આભાર ટિયા...

Tiya 8 year ago

wah wah mast ...

Shefali 8 year ago

આભાર @ અશ્વિન જી અને @ એસીપી

Shefali 8 year ago

આભાર @ હરી અને @ સખી...

Shefali 8 year ago

આભાર @ Jasmin Bhai and @ Ketan

Bhavesh 8 year ago

vahhh, વાલીયા માથી તુ વાલ્મીકિ બન બસ હવે એજ પરિવર્તન

Aswin Hadiya 8 year ago

super se bhi uper

jagrut Patel pij 8 year ago

આભાર હો

HINA DASA 8 year ago

વાહ જાગૃત સુપર..

HINA DASA 8 year ago

વાહ જીગરી

હરિ... 8 year ago

wahhh....mastn...mastn....@di..

Ketan 8 year ago

સરસ...

Shefali 8 year ago

સરસ છે આ તો...question mark Muk

jagrut Patel pij 8 year ago

ફરી આંખ કાં સજલ ગીત લખું કે લખું ગઝલ .. કોણ ફરી આવીને ઉભું , બંધ કલમના દ્વારે જીવ પૂછે છે અડધી રાતે ,કોણ હશે અત્યારે .. આ કોણ કાપતું મઝલ ગીત લખું કે લખું ગઝલ ... કોણ ફરી પગલીઓ પાડે ,કાગળના આંગણામાં નક્કી કોઈ હશે પ્રગટતું , કવિ નામના જણમાં... આ કોણ આટલું સરલ ગીત લખું કે લખું ગઝલ ... હું જ લખું છું એ જ વિશે તો ,મનેય પડતો શક કો'ક લખાવી જાય છે ને ,માનું મારો હક .. તો થશે કોક દિ ટસલ ? ગીત લખું કે લખું ગઝલ...

Shefali 8 year ago

આભાર...puch ને

jagrut Patel pij 8 year ago

wahh re... ek vaat puchvani ati

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now