Ravina 8 year ago

હાહા... કમલેશભાઈ અમે ખુદ છેલ્લા માળે રહીએ એટલે અમારે direct ભગવાન જ લાગે હો...

Ravina 8 year ago

વાહ સખી... બહુ સરસ ગીત હતું... પાંપણ વચ્ચે કરવત નથી ને! વાહ શુ શબ્દો...

HINA DASA 8 year ago

I'm listening "Tamari Ae Aankho Ni Harkat " on Jalso, Gujarati music app http://www.jalsomusic.com/share.aspx?sid=9347&title=Tamari%20Ae%20Aankho%20Ni%20Harkat

HINA DASA 8 year ago

સખી આ ગીત તારા માટે સવારનો ગુલદસ્તો...

Kamlesh 8 year ago

સાવ સાચું હો રવિનાજી @...કોન ? પહલા માળા વારા દેખતા હાય કે બીજા માળા વારા ...આપ એય બોલી દેતા હાય તો હોમ ધ્યાન રોખતા હાય...

Ketan 8 year ago

હા...એમ...

HINA DASA 8 year ago

કેતન તમે કીધું એમાં આવી ગયું હાલો ઝઘડો બંધ

Dp, pratik 8 year ago

હાહાહા હું ક્યાં પાવર કરું છું,હૂતો શબ્દવાર કરું છુ

Ketan 8 year ago

બાધો માં...ઓય..

HINA DASA 8 year ago

અભિમાનને ને અટેનશન ને શુ લાગે વળગે તમે નથી લખતા શીખો છો તોય પાવર કરતા

Dp, pratik 8 year ago

અભિમાન કોઈ કરવા દે તો કરો ને,ઇગ્નોર જ કરતા હશે જવા દેને અક્કલ છે પણ કોઈની નકલ છે એમાં શું શીખવું આપણે????

HINA DASA 8 year ago

હા તો તમે કરો ને નકકલ કયા ના પાડી છે આટલી અક્કલ છે પણ જરાય અભિમાન નહિ હો આપણને..

Dp, pratik 8 year ago

બુદ્ધિ ના હોય અક્કલ હોય અને એ પણ નક્કલ હોય એકબીજા ની????

HINA DASA 8 year ago

મગજ હોય કે ન હોય બુદ્ધિ તો અપાર છે

Dp, pratik 8 year ago

હા હા એતો છો જ મગજ વગર ના ઇન્ટેલિજન્ટ???

HINA DASA 8 year ago

એટલે એમ તો માનો છો ને કે અમારી સામે વાત કરવામાં દિમાગ તો લગાવવું પડે છે, અમે તો છીએ જ ઈન્ટેલિજન્ટ....

Dp, pratik 8 year ago

હા અભી બૌન્ડરી બાર???

Dp, pratik 8 year ago

હાંહાહા અમે કોઈ ને હેરાન નથી કરતા અને કરશું પણ નહીં અમારે મગજ સંતુલન રાખવું છે ખાલી નથ કરવું હો????

HINA DASA 8 year ago

દિનેશ હોય એ વાતો કરે રેઢારામ હોય તમારા જેવા એ પછી અમને હેરાન કરે રાખે

Abhi 8 year ago

હા હા અબલા નારી... ??? સિક્સર ???

Dp, pratik 8 year ago

અબળા નારી બિચારી કામ કાય કરે નઈ ને પુરુસ ની વાતો જ કરે અમારા ઈ તો આમ અમારી ઈ તો તેમ

Abhi 8 year ago

એમ પન માખન સસ્તુ જ થયું છે.. ???

Ssndeep 8 year ago

રવિના આમ અંદર ની વાત બહાર કહેવાની શુ જરુર હતી , ચિટીંગ ચિટીંગ .....@શેફાલી , હા બસ એમ જ મસ્કા મારો સખી ને ટેકો રહેશે ....

Abhi 8 year ago

????? તનાં નાં તો છોલ હોય ને પન

HINA DASA 8 year ago

બસ જીગરી આમ જ ચણા ના ઝાડ પર ચડાવતી રહેજે ને પછી તો હું છું ને આ બધા છે

Shefali 8 year ago

sakhi તો અડીખમ છે એને કોઈ સહારાની જરૂર જ નથી

HINA DASA 8 year ago

આ તો શું ખાલી જોવા આવ્યા હતા કે હું હેમખેમ છું કે નહીં

HINA DASA 8 year ago

સખી તાકો આપજે આ લોનલી માણસ ને

Ravina 8 year ago

તો મને બોલાઈ લેવાય ને સખી... હાહા... સંદીપ જી મને ખબર છે હો ખરેખર તો તમે આંટા ફેરા ને આશીર્વાદ જ કરો છો આતો બધું કેવું પડે...

Ssndeep 8 year ago

ઈ જ ઈ જ શેફાલી @તમે પણ આજ સખી ને સાચવી લેજો હો @રવિના તાકો ભેગો જ રાખજો આજ તો ... ટુકડો ટુકડો દેતા રહેજો ....

HINA DASA 8 year ago

પણ ફેઈલ થયા બિચારા

Ssndeep 8 year ago

રવિના જી આજ પહેલીવાર તમાર સખી અબળા દેખાય છે એની જોડે રહેજો હો એને કોચવાવા ન દેતા , એવુ અમને પણ નૈ ગમે ......

Shefali 8 year ago

multitasker કહેવાય @ સંદીપ

HINA DASA 8 year ago

મલ્ટીટેલેન્ટેડ માણસો ની એડવટાઇઝ આપવાની હતી તો આ સંદીપ ટ્રાય કરે છે સખી ખાલી

Ssndeep 8 year ago

એક સાથે ચાર પાચ કામ કરવાની કેપેટીટી ખરી અમારી , કોઈ પાર્ટી નુ બીલ બનાવતા કોઈનો ઓર્ડર પણ બુક કરી શકુ ને વળી ઘેર મીસ યુ બીસ યુ ના મેસેજ પણ મારી શકુ અને વચ્ચે અહીં કોમેન્ટી પણ જવાય સાથે એકાદ ફોન કોલ પણ કરી શકુ U know મલ્ટીપર્સનાલીટી ..એટલે યહા કે હમ સિકંદર .... પ્રધાન મા તો અમે ગ્રુહમંત્રી નુ જ માનીએ ભલે ને અમે જ પ્રધાનમંત્રી હોઈ એટલે માનસિકતા તો વિશાળળળળળ રાખી છે ....

Ravina 8 year ago

શુ થયું સખી? મને એક ઝોકું શુ આવ્યું... ક્યાં થી કયા પોચી ગયા

HINA DASA 8 year ago

હું તો બહુ કામઢી છું હો તમારી જેમ નહિ ને બે વાગ્યા ની કયા કરો છો બિચારી છોકરી હાથમાં મોબાઈલ લે ત્યાં તો કે નવરા , પુરુષપ્રધાન માનસિકતા છોડો હવે

Ketan 8 year ago

હા તો દિનેશભાઇ..તમારેય મંડી પડાય ને સુઈ ન જવાય...હાહાહા

Ketan 8 year ago

સંદીપ ભાઈ ને તમે... બેય નવરા...હાહાહા

HINA DASA 8 year ago

ઝઘડવા મા અલોનેશ નહિ જોઈએ નહીં

Dp, pratik 8 year ago

એજ કહું છું 2 વાગયા ના મંડાણા છો કઈ કામ છે કે નઈ

HINA DASA 8 year ago

કઈ કામ ધન્ધો કરો છો કે નહીં બધા નવરા

Ssndeep 8 year ago

તમાર સખી ની મુક લાઈક મા અમે સમજી લીધુ @લડી લેજો મોળુ મુકતા નૈ ....

HINA DASA 8 year ago

ઇમોશન હોય એની સામે હોય તમે તો પથ્થર છો દીનતા જ ક્યાં છે તમારા મા

Ssndeep 8 year ago

ઈમોશ્નલ અત્યાચાર કર્યા ચાલુ ....

Dp, pratik 8 year ago

ખાલી જગ્યા પૂરો એમાં

Ketan 8 year ago

હીનાજી..અબળા નારી કોણ...ભૂલ થતી લાગે તમારી

HINA DASA 8 year ago

પોસ્ટ કયા તમારી છે

Ssndeep 8 year ago

હું એટલે જ નથી આવતી બધા હોય ત્યારે બધા ઝઘડવા લાગે છે મારી સાથે ..... સેમ 2 સેમ પોઈન્ટ ... હા તો કઈ અમે સમ દઈએ છીએ આવવા માટે

HINA DASA 8 year ago

એક અબળા નારી ને કેટલા મળી ને હેરાન કરો છો ઉપરવાળો જુએ જ છે બધું

Ketan 8 year ago

આસું દીનેહભાઈ...

Dp, pratik 8 year ago

નવરા બેઠા_____પૂરો??

HINA DASA 8 year ago

એ ન બને એ તમારું કામ નોખું કરવાનું

Ketan 8 year ago

લીલું એક બાજુ કરીને સૂકું બાળવાનું...સિમ્પલ..

HINA DASA 8 year ago

હા તો કઈ અમે સમ દઈએ છીએ આવવા માટે

HINA DASA 8 year ago

એ હા હો કેતન પણ સૂકા ભેગું લીલું તો આવે જ ને

Ssndeep 8 year ago

ધેટ્સ પોઈન્ટ ..... એટલે જ હું એલોનેસ એન્જોય કરુ છું .....

Ketan 8 year ago

સહાર માં બાઘડા હોય એનેજ મારજો હો...અમારા જેવા બાળકો ની બલી ન ચડાવતા...

HINA DASA 8 year ago

મને પણ હો

Ssndeep 8 year ago

સખી બધુ જ જાણે છે તેણે મને લાઈક આપી મુક સમર્થન આપી જ દીધુ છે .....

HINA DASA 8 year ago

હું એટલે જ નથી આવતી બધા હોય ત્યારે બધા ઝઘડવા લાગે છે મારી સાથે

HINA DASA 8 year ago

સખી હું નિર્દોષ છું આ બધા જ મને ઉશ્કેરે છે હો

Ssndeep 8 year ago

યલગાર હોઓઓઓઓ .....

HINA DASA 8 year ago

હાહાહા હવે રોકી ન રોકાય સંહાર તો થયે જ પાર

Ssndeep 8 year ago

નિર્દોષ ના પાળીયા* એમ સુધારીને વાંચને લેવુ ....

Ketan 8 year ago

ખમ્મા ખમ્મા માતાજી...કાપાકાપી ની વાત ન કરો..

Ssndeep 8 year ago

હા ઘણા ના તમારા હાથે પાળીયા થતા જોયા જ છે મે ....

HINA DASA 8 year ago

રાડારાડી નહિ કાપાકોપી થઈ જાય હો

Ssndeep 8 year ago

.... ભીડ મા પોઈન્ટ વાગી જાય તો પછી રાડારાડ પહેલાં એ લોકો જ કરે અને નામ દુર ઊભેલા નુ આવે ....

Ketan 8 year ago

ભીડ ના માણસો...અખોદી ધક્કામુક્કી કર્યા રાખે...

HINA DASA 8 year ago

અમે તો ભીડ ના માણસ એ ને ન ગમે

Ssndeep 8 year ago

જોડે રહીને પોઈન્ટ મારતા રહે એ કરતા દુર રહી ને પોઈન્ટ માણવા ની મજા લય જુઓ ક્યારેક ... એલોનેસ પણ એન્જોય કરી શકાય છે ...

HINA DASA 8 year ago

એકલસુળા હોય અમુક સખી જવા દે

Ravina 8 year ago

એમ અળગા બની ને શુ રેહવું!

Ssndeep 8 year ago

શિંગડા તો નહીં પણ અમે ટોળા ના માણસ પણ નહીં એટલે અમને છેટા જ સમજજો ....

Ravina 8 year ago

કેમ તમારે માથે શિંગડા છે તો તમને બાદ કરું! બધા માં તમે આવી જ ગયા...

Ssndeep 8 year ago

બધા માથી મારી બાદબાકી કરજો મને તો એક્યુપ્રેશર જેવુ લાગે જેટલા પોઈન્ટ પ્રેસ થાય એમ વધુ ઈફેક્ટીવ .... B +

Ravina 8 year ago

હા હો મારી વાત જ પોઇન્ટ વાળી હોય એટલે જ બધા ને ખૂંચતી હશે..હાહા...

Ssndeep 8 year ago

વાસ મા પોઈન્ટ તો છે ... ઉપરવાળા જોડે વળી સુપર કોમ્પ્યુટર છે જરાપણ ભુલચૂક ન થાય ...

Ketan 8 year ago

અને ભાવેશભાઈ તમે હથોડી...હાહાહા

Bhavesh 8 year ago

ha nang ni ઓળખ emnej pade ho

Ketan 8 year ago

દાદી ઝવેરી..છે..ને હીનાજી...ભંગાર વાળા...

Bhavesh 8 year ago

nang emne banne

Bhavesh 8 year ago

e jhaveri kon chhe ahi

Ravina 8 year ago

ના હો નંગ જ છો તમે બેય મારા માટે..હાહા...

Ketan 8 year ago

સારું કેવાય અમેરિકન ડાયમંડ તો કીધા....મને એમકે કારમીન ના પાણા કેશો અમને....હાહાહા

Ravina 8 year ago

હા બાકી મારા બેય પૌત્રો તો અમેરિકન ડાયમંડ છે હો સખી... સાવ ખોટા...હાહા

HINA DASA 8 year ago

હાહાહા જવેરી ન હોય એ શું જાણે

Ketan 8 year ago

કોહિનૂર...ફાયબર ના ને...હાહાહા

HINA DASA 8 year ago

અમારે નથી જોઇતા અમે પોતે જ કોહિનૂર છીએ કેતન

Ketan 8 year ago

ભેગો લેતો જા...હીનાજી ને દાદી લઈ લેશે હીરા...હાહાહા

Abhi 8 year ago

આ હીરાનો ઢગલો છે હું આવું થોડીવાર માં

Ketan 8 year ago

ઓકે...

Ketan 8 year ago

સુ આવ્યું ભાઈ...

Abhi 8 year ago

એ કામ આવ્યું હો જોવ ડાયમંડ્સ બધાં ડીપી માં

Ketan 8 year ago

આભાર...શરમેય નથી આવતી...બોલો

Abhi 8 year ago

@દાદી... @દીદુ... કેતા હોવ તો તમારા પણ ભુતીયા નામ મુકી દવ બોલો એટલે મગજમારી જ નય

Abhi 8 year ago

પ્રશ્ન..??

Ravina 8 year ago

એજ જોવું છું સખી કે આ લોકો ની વાત ચાલતી તી તો distrub ના કર્યા...હાહા

HINA DASA 8 year ago

આભાર કેતન

Ketan 8 year ago

હીનાજી...ચિંતા કરો નય...હમણાં વયા જાહુ...હો

Abhi 8 year ago

હા હા @દીદુ... સાવ આવું..?? ???

Ketan 8 year ago

સુ પૂછો..??..

HINA DASA 8 year ago

સખી હવે નવી પોસ્ટ મુક આ તો ગઈ સમજ હવે

Abhi 8 year ago

પુછો..??

Ketan 8 year ago

અભી એક વાત પૂછવાની હતી...તને..

Abhi 8 year ago

ના @જીન ને તો કહે જ હોં

Ketan 8 year ago

ભૂત સોરી ન કહે કોઈને...અભી

Abhi 8 year ago

સોરી સોરી હીહીહી.. ??

Ketan 8 year ago

હિહિહી. ???

Abhi 8 year ago

હિહિહિ

Ketan 8 year ago

હાહાહા...

Abhi 8 year ago

@કેટન.. ??

Abhi 8 year ago

હાહા @દાદી..

Abhi 8 year ago

લો @દીદુ.. હું નાચી લવ હે બલ્લે હે બલ્લે..

Ravina 8 year ago

હા એ પણ બેઠા બેઠા... @બાબલા

Abhi 8 year ago

@ભાવુંભાઈ તો ખલી ઢીક્કાથી જ માને અને એ પણ મારા જ ?????

HINA DASA 8 year ago

ભયલું તું ડાંસ કર તો

Ketan 8 year ago

ભૂત આવ્યો ભૂત આવ્યો...એમ કેવાય અભી...હાહાહા

Ravina 8 year ago

બોલો સખી આ ગીત ઓછું હતું દાંત કાઢવા તો આનેય મોકલ્યો

HINA DASA 8 year ago

લે તારા મૂડ પ્રમાણે હતું ને એમ કે ડૂમો ભરાયો હોય તો નીકળી જાય

Abhi 8 year ago

એ હું આવ્યો હું આવ્યો ????

Ravina 8 year ago

હવે રહેવા દેજે... હું સંત પાસે મંગાવી લઇશ... એ કઈક સારું મોકલશે... સાવ આવું મોકલવાનું! હાહા

HINA DASA 8 year ago

હાહાહા તારા માટે ગોત્યું

Ravina 8 year ago

સાંભળ્યું ... બવ હસું આયુ... આટલું પણ કોણ દુઃખી હોય યાર... હાહા... ક્યાંથી ગોતી લાવે છે આ બધું

HINA DASA 8 year ago

રડી લે એકવાર એટલે નિર્મળ થઈ જા

HINA DASA 8 year ago

સાંભળ આ ગીત તારા મૂડ ને લગતું છે

HINA DASA 8 year ago

I'm listening "Udasi Na Khola Ma " on Jalso, Gujarati music app http://www.jalsomusic.com/share.aspx?sid=9348&title=Udasi%20Na%20Khola%20Ma

Ravina 8 year ago

હાહા... રેવા દે... રડવુ નથી મારે

HINA DASA 8 year ago

સખી બોલ તારો મૂડ કેમ સારો થશે હું એક ગીત ગાઉં તો

Ravina 8 year ago

આજે વધારે પડતા જ કપડાં ધોયા છે ભાવેશ... બે દિવસ ના

HINA DASA 8 year ago

ભાવેશ સખી ને બહુ હેરાન ન કરો તે આજે મૂડ મા નથી

Bhavesh 8 year ago

evu nathi aje emne kapda nathi dhoya hina

HINA DASA 8 year ago

સખી ભાવેશ ને બે ચાર ધોકા મારી લે મૂડ ઠીક થઈ જશે

હરિ... 8 year ago

ha..ho..bhagvan j badhe pachi sake cctv nai...??

Ravina 8 year ago

હાહા... હરિ... એજ હશે... બાકી મને તો ભગવાન લાગતું તું

Abhi 8 year ago

હા હા @હરી.. સારો જોક હતો હોં @ડોઢી..

હરિ... 8 year ago

sachi vat..@di.... aa upervala matlab CCTV....!! ??

Ravina 8 year ago

બોલો... મતલબ જવાબ ન આપી શકો તો લોકો સમજી લે કે તમે ગુસ્સે છો... જબરું છે હો...

Bhavesh 8 year ago

ne anyay thava pachhal nu mulbhut karan pakshpat hoy chhe

Tiya 8 year ago

sachi vat ...

Bhavesh 8 year ago

sachi vat danddhari, pan vadhare padta potana antar atmana avaj na sambhali sakta hoy

Abhi 8 year ago

અરે મજાક કરું @રોહીતભાઈઈ

Abhi 8 year ago

@ડેલ કારનેગી ની એક પુસ્તકમાં મેં વાંચ્યુ હતું કે તેઓ પોતાની જાતને જ ભગવાન માનતાં હોય છે.. તેઓને એમ જ લાગે કે હું મારા સ્વ માટે જે કરું એ સારું જ હોય બીજાનું જે થવું હોય એ થાય

ધબકાર... 8 year ago

@abhi...@Ravina...માફ કરશો પણ મારા જેવાના સાથે તો ગુસ્સા ને જ વરશો... સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Abhi 8 year ago

અને આ સાચેજ પુંછ્યું કે ક્હયું..??

Abhi 8 year ago

@રોહીથભાઈઈ હવેં મને ગુસ્સો આવે છે ???

ધબકાર... 8 year ago

@abhi...સાચેજ @Ravina...ગુસ્સે થઈ...ઓ બાપ રે...તો તો મારે જવું પડશે આ તો મારી જેમ તુલા...શું કરે શું ખબર...

Abhi 8 year ago

એરે છોડો યાર @દાદી @રોહીતભાઈ આજે વિષય સારો છે એનાં વિશે ચર્ચા કરીએ

ધબકાર... 8 year ago

@Ravina...મને શું ખબર તમે કોઈના અન્યાયથી સાચેજ ટેન્શન માં હશો..!!

Abhi 8 year ago

હા હા @રોહીતભાઈઈ ??

Ravina 8 year ago

હા રોહિત ગલત સમયે કરેલો મજાક ખોટા reaction આપે...

ધબકાર... 8 year ago

@abhi...જોયું ને મારાથી મજાક પણ ના થાય...??

ધબકાર... 8 year ago

@Ravina...સાચેજ નહીં થાય...???

Abhi 8 year ago

હાં @રોહીતભાઈઈ

Ravina 8 year ago

આભાર જીગરી

Ravina 8 year ago

સાચી વાત છે..@દિનેશ...

ધબકાર... 8 year ago

@abhi...બહું ઘહન શબ્દો હતા...

Dp, pratik 8 year ago

અંતર આત્મા કહે જ નહીં કે શું કરશે તું જ્યાં સુધી ધક્કો ના વાગે ત્યાં સુધી???

Ravina 8 year ago

કઈ સમજાયું નહીં બાબલા કે આ શું હતું! પણ એમને અન્યાય લાગતો હોય તો હવે થી નહિ થાય મારા તરફથી...

Abhi 8 year ago

હાં કેતી તો હોય જ @દાદી પણ તેઓને એમાં જ મોજ આવતી હોય છે એમને એમ પણ ભગવાન નો ડર નથી હોતો

Shefali 8 year ago

વાહ જીગરી...સાચી વાત

Ravina 8 year ago

આભાર બાબલા, સખી, દિનેશ, કેતન...

Ravina 8 year ago

સાચી વાત ભાવેશ પણ હું તો એમ માનુ કે બધા ની અંતર આત્મા તો કેતી જ હોય કે એ ખોટું કરે છે...

Abhi 8 year ago

@રોહીતભાઇઇ આ જોક હતો..??

Ketan 8 year ago

વાહહ દાદીમા...સાચી વાત

ધબકાર... 8 year ago

સાચી વાત છે...એટલે હવે અન્યાય ના કરતાં મારી જોડે...અહીં તો હું પણ જોવું છું...?

Abhi 8 year ago

સત્યવચન્ @દાદી.. ભાવુંભાઈ..

HINA DASA 8 year ago

સાચી વાત

Bhavesh 8 year ago

??, pan amuk loko ne to khaberj na hoy k e અન્યાય kari rahya chhe emne to emj lagtu hoy sab changa

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now