સારા શિક્ષણ નુ ધ્યેય છે :માનવી નો વિકાસ. સાચું શિક્ષણ એટલે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરી ભેગુ કરી રાખવુ નહીં.. તેના ઉપયોગ થી પોતાનો તથા સમાજ નો વિકાસ માટે આ બુધ્ધિશકિત નો ઉપયોગ કરવો...

Gujarati Blog by Sunita Vaghela : 111061297
Kamlesh 8 year ago

આભાર નહિં ...આશિષ ...

Sunita Vaghela 8 year ago

આભાર..કમલેશ..

Kamlesh 8 year ago

સત્ય વચન ...માતાશ્રી...

Sunita Vaghela 8 year ago

આભાર..અશ્વિન,ભાવેશ,અને શેફાલી...

Shefali 8 year ago

વાહ આંટી...ખૂબ સરસ...સાચી વાત

Bhavesh 8 year ago

khub saras vat

Aswin Hadiya 8 year ago

nice msg parixalaxi shikshan karta jivanlaxi sixan nu importance batave che

Sunita Vaghela 8 year ago

આભાર રવિના,હીના શુભ સવાર..આભાર રોહિત...

ધબકાર... 8 year ago

વાહ...એક્દમ સાચી વાત છે...

HINA DASA 8 year ago

સાચી વાત આંટી.....શુભ સવાર

Ravina 8 year ago

વાહ શિક્ષક...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now