ભાવોથી અહીં કયા કોઈ કળાય છે,
શમણાંના પણ અહીં ભાવો બોલાય છે !!!

Gujarati Shayri by HINA DASA : 111061199
Ssndeep 8 year ago

વાહહહહહ @ભાવતાલ ની ભ્રમણા ....

Kamlesh 8 year ago

સાવ સાચું

HINA DASA 8 year ago

આભાર રોહિત

ધબકાર... 8 year ago

ખુબ ખુબ અભિનંદન...osm...

HINA DASA 8 year ago

તમારી શ્રીદેવી જેવી કવિતા કોઈ ચોરી લે તો તમે સદમામાં હોવ સ્વાભાવિક છે

Dp, pratik 8 year ago

હાંહાહા એમાં તો કમલ હસન છે હું નથી બરાબર જોજો સખી ને ચશ્મા આવ્યા છે ક્યાંક તમને ન આવી જાય હિના????

HINA DASA 8 year ago

હાહાહા આજે તમે સદમામાં છો અમે નથી

Dp, pratik 8 year ago

અમુક જ્ઞાન આજે જ ખબર પડે

Dp, pratik 8 year ago

જીગરી હવે ટાઢ માં ઠીકરી જેવા થઇ જાહે બૌ dear dear ના કરો ????

HINA DASA 8 year ago

dear એટલે સસલા થાય હે આજે ખબર પડી

HINA DASA 8 year ago

મારી જીગરી

Dp, pratik 8 year ago

આ dear લખ્યું ત્યાં

HINA DASA 8 year ago

ક્યાં??

Dp, pratik 8 year ago

આ સસલા કોણ છે??????

HINA DASA 8 year ago

આભાર ભાવેશ...

Bhavesh 8 year ago

pan shamna pura karva praytan karta raho, ne suta raho??

Dp, pratik 8 year ago

ધક્કો ના મરાય આવજો કહી ખસી જવાય

HINA DASA 8 year ago

કદર ન જાણનાર સામેથી આવી જાય તો ધક્કો તો ન મરાય ને સઁસ્કૃતિ વિરુદ્ધનું કહેવાય ને

Dp, pratik 8 year ago

કીમત ના કરે ત્યાં જવાય પણ નહી

HINA DASA 8 year ago

કિંમત ખબર ન હોય ત્યાં ભાવ તાલ ના કરાય

Dp, pratik 8 year ago

દુકાનદાર વ્યાજબી રાખે તો કોઈ ભાવ તાલ ના કરે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now