The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ના અમને યાદ જ છે દિનેશ કે અમે દેવદૂતો ના વંશજ છીએ
મારી ફરજ છે હો????
આતો યાદ કરાવું નારી ફરજ છે હિના ક્યાંક તમારી ઓળખ તમે જ ના ભૂલી જાવ એટલે
સખી છોડ ને આપણે નહીં ઝઘડવું આપણે તો શાંતિપ્રિય માણસો
saru chalo have ahinsha par utaro e plea ,gn jsk બધાને
a dhoko na yad karavay modhe thi vato thayj chhene
હા લાગો છો તે દિનેશ તમે બધા પણ શું થાય અમે તો બધા નો ઉદ્ધાર કરીએ તમારો પણ કરી દઈશું
દિનેશભાઈ to mara jeva bani jav, chor pan kaik mukine jay???
હિડિંબા ના વંસજો લાગે????
સખી ધોકો મૂકી દીધો કે શું
હા હમણાં ચોરી બહુ થાય છે એમને ત્યાં એટલે
em kyo satya chhupave nathi chhuptu
ભાવેશ તમે સુઈ જાવ... mb ની ચિંતા કરતા નહિ... દિનેશ છે ધ્યાન રાખશે mb નું...
tame be hoy sena bani gay
સાચી વાત સખી શબ્દો સારા નહિ નીકળતા મુખેથી આ બધા છે એટલે
અસુરો ની સેના છેને જોડે એટલે...
a kem aje vetal ne દુર્યોધન ne evu badhuj dekhay
સખી તારા માથે બેસી ને ઊંઘ સારી આવે હો... હાહા...
એ નહિ ઉતરે વેતાલપચીસી પૂર્ણ થાય પછી જ ઉતારવી છે
betha betha sandhya ni savari manta hoy eva khus thay chhe
pela mathe thi utaro emne
રોહિત ને તો ઝરમરીયા આવી ગયા આંખે
સખી ભાવેશ ને પકડ હવે
હા દિનેશ સપ્તરંગી પીછું
પેલા દુર્યોધન કીધું એનું શું વાત ના બદલાઈ હો
મિત્રો અને સ્નેહીઓ...હવે મારે સૂવું છે...આંખો મારું માનતી નથી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
હા દિનેશ...જો કૃષ્ણ જેવી સખી મળે તો હું એ પીછું બનવા પણ તૈયાર...
હા સખી કહેવાનું હોય આજીવન સાથે જ છું
આ રોહિતભાઈ પેલા કટાસ કરે પછી એમની હા ના હા રખે વાહ???
pan am vakahn karso to લીમડા na ras mathi to naoj bacho rohitbhai
@Ravina...ખુબ સરસ...જોરદાર જોડી તમારી...આમજ સદા ખુશ રહો...
રોહિત એ ગમે તે બને એ મંજુર... સખી કીધું છે નિભાવવું તો પડશે... ગમે તે બન સખી બસ મારી જોડે રેજે
hu to imagine karva mandyo ravina hina na matha par bese to kevu lage?????
એક ફૂંક મારો ને ઉડી જાય એવું ને હિના????
@Ravina...પેલી તારા માટે કર્ણ બનવા તૈયાર છે અને તું ...???
to sardi hoy to dava pivayj ,jigari na juice naj thabaray
ના સખી આ તો રોહિત ને સમજાવવા બાકી તું તો મારું મોરપીંછ છોગું છે
@Hina... હા તો પણ મને નથી લાગતું કે તું મને નુકશાન પહોંચાડીશ..
તો તો આ આજીવન સભ્ય છે mb ના... હાહા....
ha pan karn pan દુર્યોધન ne tokto to khara ne ,ene sath etle apyo hato k દુર્યોધન vadhu khota kam na kare
મારી કોઈએ આટલી બેઇજ્જતી કરી હોય તો મેં દવા પી લીધી હોય ભાવેશ
હા હો... કર્ણ... જાને હું દુર્યોધન હોવ એમ!
શરદી મેં ભી ગરમી કા અહેસાસ હો ચૂકાહે????
ke divase tamara modhamathi mithas nikali etle apnu mb mathi rajinamu vagar dandae
રોહિત સખી ની વાત આવે ત્યારે હું કર્ણ બની જાવ છું
nak to ફળદ્રુપ j rakhay , tamari jem vat vat ma nakna foyna na fulavay
ભાવેશ આ પોસ્ટ માંથી જવાના કેટલા દંડા લેશો! ને mb મુકવાના કેટલા દંડા લેશો! આજે તો ફેંસલો થઈ જાય...
@Hina...હું જાણું છું કે તમે ખોટું નહી થવા દો..
ભાવેશ નાક ની માટી બહુ ફળદ્રુપ તમારી તો તો
રોહિત છૂટકા વિનાનું છે આજે તો
vatu to evi kare jane koine gulabjal no glass bhari ne pivdavyo hoy
ના રે રોહિતભાઈ ને શુકામ કહું હું બીજા છે ઘણા
એમને કોઈ રસ થી ફેર નહિ પડે... એ ધોકા માંજ સમજે એમ છે... બાકી એમને તો મરચા ને કરેલા ને લીમડા સિવાય મેં કઈ નથી આપ્યું... તોય જો એવા ને એવા...
@Hina...આપણે ઓઢી લીધું હમેશાંની જેમ...???
ravina pela poliyo na tipa pivdavana anubhav dharavta hoy em kaho chho tame hina
@dineshbhai...???
દિનેશ રોહિત ને ગમે તે કહો એમના શબ્દો ને કઈ ન કહેતા
સખી આ ખાખરા વાસી ને પણ પીવડાવજે
જેમના શબ્દો જ લીમડા જેવા હોય એમને લીમડા ની રસ પીવાની બનાવવા ની જરૂર ના પડે હો???
@bhaveshbhai...શું fer પડશે...એમને ખુશી તો મને ગુણ મળશે...ફાયદો જ ફાયદો...???
ame to khiskola kevay amba na ras k limda na kao fer na pade danddhari
@Hina...ના પાડવાનો સવાલ જ નથી...@Ravina...એ કાંઈક સારુજ વિચાર્યું હશે એમાં હમેશાંની જેમ મારા માટે...
ઓડકાર નહિ વોમીટ કહો ભાવેશ
હાહા... આજે તો ભાવેશ નેય પીવડાવો પડશે... બીજી છુટી શાયરી ફેકો પછી છુટા ધોકા નો ઘા કરું
rohitbhai jojo a banne naid laine pivdavse
વાહ એસીપી
@Ravina...શક્તિ...આ વળી કોણ..!? અને રખડે અને વસે એમાં ફેર નથી..!!
હાહા એક માજ ઓડકાર આવી ગયો હીના
સખી પીવડાવે તું તારે હું જોઉં છું કેમ ના પાડે છે
વાહ વાહ...100 માંથી 110 ભાવેશ
ભાવેશ જોઈ લીધું હવે બસ કરજો
વાહ વાહ વાહ ભાવેશ વાહ ?
@Hina...અહીં ક્યાં ના જ છે...કોઈ ગુલાબજાંબુ ખવડાવે કોઇ લીમડા પીવડાવે...ફાઇનલી બધું ગુણકારી છે...
હાહા... રોહિત બ્રહ્મ માં ભ્રમ માં આવી ગયા... મારે ચિંતા કરવા માટે mb માં ઘણા રખડે છે... એ બધા ની ચિંતા પતે પછી તમારું વિચારીશું... આમ પણ સમય નો સમય હાલ ખરાબ ચાલે છે... કેમ કે સમય સામે શક્તિ પડી છે...
niklya ta ame lagni na ras piva, khaber kya hati pivdavse amne ras ava ava
સખી લાવી હોય તો તમારે પીવો પડે હો
@Hina...બસ, એમજ જોઈએ મજા જ મજા...આ @Ravina ને શીખવ બહુ ટેન્શન લે છે મારું...મારા માટે...લીમડાનો રસ શોધી લાવી..?
કરો ભાવેશ આજે તો જોવી છે શબ્દો ની બેઇજ્જતી
nahiiiiiii....ACP...રહેમ કરો
tame badha have suvo chhe ke hu shayri chalu karu
અરે મજામાં રોહિત
હાંહાહા શબ્દો છે પણ જેમના માટે છે એજ પૂરું કરે તો સારું રવીના???
ના હો મારી આંખો ને નજર લાગી જાય
એ પોસ્ટ ખાલી કરો હાલો બધા ,ચોકીદાર આવ્યા... હથોડા મારવા...
@Ravina...બસ સૂવું જ છે..!!?? @Hina...કેમ છો શબ્દોના સ્વર્ગ...??
સખી...ગોગલ્સ કાઢ...તો જ બિશે બધા
એકેય નું ખબર નહિ... તું તારી આજુબાજુ વાળા ને બીવડાવ... દિનેશ તો એમનામ સદમાં માં છે આજે .. જો શબ્દો ખૂટી ગયા છે...
???
@Ravina...જોરદાર વિચાર્યું...@લીમડો...જોરદાર ગુણકારી...ભલે કડવો હોય...ખુબ ખુબ આભાર...
આભાર સખી...@ રોહિત...બધા ને પૂછ્યું કે ઊંઘવાનું નથી...
કોણ બીએ મારાથી દિનેશ કે રોહિત
સખી તારે બીવડાવા નથી જવું!
વાહ જીગરી સત્યવચન
સુઈ જ જવું છે જીગરી...@રોહિત સુઈ જાવ...સદા પોઝિટિવ રહો..
નવરા બેઠા______પૂરો
@shefali...કોને પૂછ્યું??
આજ થી મારા તરફ થી માત્ર તમને... #સદા પોઝિટિવ રહો...ભલે લીમડા જેવા(મારા જેવા) કડવા બનો પણ ગુણકારી(પોઝિટિવ) બનો...
ઊંઘવાનું નથી તમારે???
???...જરૂરી તો નથી ગળ્યું ખાવાથી જિંદગી જ મળે ક્યારેક મોત પણ મળે...#ડાયાબીટીસ...
વાહ... કેટલી પોઝિટિવિટી! જીવંતતા નો દરેક શબ્દે શબ્દ માં આશિષ આપનાર ની... આ એક કારણ છે તમે મને નથી સમજાતાં...
@Ravina...સમય આવ્યે ઉકલી જઈશ..તો શું કામ તમારે મથવું ઉકેલવા...?
હા હો... મને અઘરું કદી ના સમજાય... પેલે થી દાખલા માં કાચી છું ને તમે તો કોયડા જેવા વ્યક્તિ છો એટલે સાવ નથી સમજાતા... પણ પેલે થી આળસુ પણ ખરી હો એટલે ઉકેલવાની કોશિશ પણ નહીં કરું..હાહા...
@shefali...આ...@Ravina...ને ઘણું નથી સમજાતું એમાં હું પણ છું...ખરું ને...@Ravina...??
ના... ઘણા લોકો મને તો નથી સમજાતા... એટલે કદાચ હું જ નાસમજ હોઈશ..હાહા...
ha ha Rohit...aghri not...@jigri tu Rohit ni vaat to nhti karti ne k koi vyakti na samjay evi hoy
સાચી વાત છે...પણ ના સમજાતું હોય તો એ કરે શું..!! મારું જ ઉદાહરણ લો... હું રહ્યો અઘરી નોટ, ઘણા કહે છે કે તું સમજાતો નથી...@ આ સમજણ થી પરે હોય છે લાગણીઓ કદાચ એટલેજ શબ્દોની સમજ કરતા ઘણીવાર આલિંગનની ગરમાહટ વધુ સમજાઈ જાય છે...ભલે એ સંબંધ બાળક-મા નો હોય કે પ્રેમી-પ્રેમિકા નો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ha ha jigri...aa to em j...navra મગજ ના વિચાર હતા
કોણ ભૂત પલિત અહીં બધી જીવ આત્મા પવિત્ર છે નિર્મલ છે કોઈ ભૂત નથી હો
bhakhri no lot kacho khavay gayo tel ghate etle
કેમ તમારા પેટ માં તેલ રેડાયું!
vakil vise koiye kai na kehvu
તમે વકીલ છો જીગરી ના! આડા પડી ગયા તરત મુદ્દો પકડી ને... ક્યાં ગયા તમારા ભૂત પલીત! એમને પકડો જાવ...
???તો કહેવાય નહીં ને આ શું છે ચોખ્ખું દેખાય તોય પૂછે જીગરી આ શું છે hhnn
હવે હું ચશ્મા પેરુ ને તમને દેખાય એવી ટેકનોલોજી આવી નથી... બાકી હું પેરી લેતી... તાપણું વાળા...huh
તમને નો દેખાય એમાં અમે શુકામ ચશ્મા બદલયે??????
કેમ????
આ ચશ્મા ફેકો ને નંબર ના કઢાવો દિનેશ...
તાપણી છે???
જીગરી આવી ઠંડી માં આ બધું શુ છે!
true Dinesh
સત્યવચન્
વાત માંથી વિખવાદ થાય પણ શબ્દો ની સમજણ હોય ને તો વાત માંથી જ્ઞાન નો વરસાદ થાય જેમ મને થયો તમારા વિશ્વાસ થી?
pan mja aavi તમારી જોડે...ખૂબ સરસ સમજૂતી આપી
ha ha ha...Dinesh...AA to ek vaat j hti Khali
ok smile????
agree...Dinesh
મન મક્કમ તો જીવન સક્ષમ આથી વધુ હું ના કહી શકું શેફાલી બેન?
ખૂબ સરસ...સાચી વાત કે દુઃખ જ સમજણ આપે છે..પણ સુખમાં પણ માણસ સ્થિર રહી શકે..હા સંબધ હોય ત્યાં જતું આવતું જરૂર કરાય
દુઃખ જ છે જે સમજણ આપે છે બાકી સુખ ભાન ભુલાવે માણસ ને એટલે દુઃખ ને માન આપવું જ્યાં સંબંધ હોય ત્યાં હૃદય થોડું કઠણ રાખવું રહ્યું?
એતો છે જ પણ દુઃખ તો થાય જ એ વાત તો સ્વીકારશો ને...?
વારે વારે શું જિંદગી છે ત્યાં સુધી રહેવાનું રિસમણાં મનામણાં એનો કોઈ અંત નથી ?
hmm...pan વારંવાર આ ના બનવું જોઈએ
હા એતો મન છે તો મુંજવણ રહેવાની shefali બેન?
ક્યારેક તો આ વાત આવેજ દિનેશ...
હા હમજી ગયો અભી??પણ કોઈ ને સમજવા કરતા એની સાથે જીવન માણવા ની અલગ મજા છે જો એને ફાવે તો??
હમ્મ્,
@દીનેશભાઈ આવો દાવ નો કરાય પુછી લેવાય પેલા ???
દિનેશ નીચે comment ma સમજાવ્યું જ છે...
થોડું થોડું હમજાણુ પણ સાચ્ચું કહ્યું???
ના...કદાચ...પણ કોઈ ચોક્કસ પોઇન્ટ ની વાત હોય ત્યારે જરૂર આવી આશા રખાય... બાકી 100 ટકા સમજવાની તો અપેક્ષા ના જ રખાય...નમ્રતા
સાચી વાત. પણ જેને એમ કહેતા હોઇએ કે, હું તને સમજું છું. તો..., આપણે અસલમાં એ વ્યક્તિને સમજીએ છીએ ખરાં...???
thnx Tiya
true di ...
આભાર અભી...
વાહ હરી...સાચી વાત કીધી તે
oh...mast...di....sachi vat....aapda j aapn ne na samje to bija su samji sake...
એટલે હરી જ્યારે આપડું સ્વજન એમ કહે ને કે હું તને સમજી નથી શકતી/શકતો એ વાક્ય સૌથી વધારે દુઃખ આપે છે...
1st line j samaj padi...biju kai nai...
di...guj ma kone...
આભાર કમલેશ જી...
ha pan aa mass ni vaat che jigri...
સત્ય વચન
પણ અમુક લોકો ને ખરેખર સમજી નથી શકાતા...
ha jigri...
hmm... true
સાવ એવું પણ nai એસીપી...
hmm near and dear one to maun ne pan samje emj ne
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser