મર્મ

શબ્દો નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં એને અનુભવી જાણો !

લાગણી નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં એને આપી જાણો !

સંબંધ નો મર્મ જાણી ને શું કરશો ?
એના કરતાં એને સાચવી જાણો !

કર્મો નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં સારા કર્મ કરી જાણો !

જીવન નો મર્મ પામી ને શું કરશો ?
એના કરતાં એને જીવી જાણો !

મૃત્યુ નો મર્મ પામી ને શું કરશો ?
એના કરતાં એને જીતી જાણો !

Gujarati Whatsapp-Status by Shefali : 111060766
Shefali 8 year ago

ha ha ha...Rohit

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali...મારો મર્મ જાણી શું કરશો ? એના કરતાં મને ગુલાબજાંબુ ખવડાઈ તો જુવો..!! ???

Ketan 8 year ago

અરે...બોવ કયરી...તમે મોટા અમે નાના...બસ હવે શાંતિ...

Tiya 8 year ago

kai nai badha mota che ho ... ne ghaydu koi nathi

Ketan 8 year ago

કોઈ નાની ન કયે...બધાય ગયઢા છે તમારા જેવડા બે મહિના ના...હાહાહા

Tiya 8 year ago

to bija ne puchi jovo .... hu sav nani chu ...

Ketan 8 year ago

સરેઆમ...આવડું મોટું જૂઠ....બહોત ના ઇન્સાફી હે...હાહાહા

Tiya 8 year ago

joke hato j nai

Ketan 8 year ago

હેહેહે....બેડ જોક

Tiya 8 year ago

are hu to 2 month ni j chu ... bolo have ketla nana cho ??

Ketan 8 year ago

પેલી વાત તો ઇ કે હું તમારા થી 17 વરસ નાનો છુ એટલે તમે તમે કાઈને ન બોલાવવા..

Tiya 8 year ago

ohh ... e to tame j karo cho complain box ...

Ketan 8 year ago

ખોચરા કાઢવા એટલે બધી વાત માં કૈક વાંક કાઢવો એવુ કૈક...કદાચ..હાહાહા

Tiya 8 year ago

pela kaho to khara su meanning thai ??

Ketan 8 year ago

હા ઇ જે થાય એ નય કરવાનું...હાહાહા

Tiya 8 year ago

khocra atle ?? chala thai ??

Ketan 8 year ago

હા...એમ...તો છાનું માનુ ખાય લેવાનું....ખોટા ખોચરા વેળા નય કરવાના...હાહાહા

Tiya 8 year ago

na na aje vali saru lavya peli vakhat ...

Ketan 8 year ago

અત્યારે વાસી હતા ઇ કયો..પેલા

Ketan 8 year ago

હા હો હીનાજી...

Shefali 8 year ago

ha ha ha sakhi...

HINA DASA 8 year ago

લે આ સખી લાવી લાગે લગ્નમાંથી પર્સ ભરીને નહિ કેતન

Shefali 8 year ago

ha ha ha Tiya complain box...

Tiya 8 year ago

vasi j hoi nahitar khavana koi ne natak na hoi

Ketan 8 year ago

વાસી હોયજ નય....ભૂખ ન હોય એટલે નાટક હોય તમારા...

Tiya 8 year ago

me to khai lidha ... puchyie to vashi j api dayo cho atle pela j khai lidha puchya vagar ...

Ketan 8 year ago

કાઈ વાંધો નય...ભજીયા ખાવ ને મજા કરો બધાય...હાહાહા

Ketan 8 year ago

લ્યો..આમાં ક્યાં કમ્પ્લેન આયવી...

Tiya 8 year ago

ketanji complain box che atle vandha to rehse j

Ketan 8 year ago

મને એમકે દૂધ કોલ્ડડ્રિન્ક લય અવશો...આવા લાલ પીળા નો ભાવે...

Shefali 8 year ago

તમે જ કીધું કે કોલ્ડ drink લાવો...હું તો પૂછી ને જ લાવી હતી

Ketan 8 year ago

લે વાહહ..આ હારું હો....માણસ કૈક ગરમાં ગરમ ખવડાવે આવી ઠંડી માં...

Shefali 8 year ago

na pivo...ઘણાને ટેવ હોય ને વાતે વાતે વાંધા વચકા પડવાની..એવું જ તમારું

Ketan 8 year ago

ના ને બતાવવુંય નથી...આંખ બરોબરજ છે..હાહાહા

Ketan 8 year ago

મારે પીવુય નથી...આવું કોણ પીવે...છી

Shefali 8 year ago

hji આંખ ના doc ne pan nthi બતાવ્યું? કેતન

Ketan 8 year ago

ભટ્ટજી..વૃધ્ધ..

Tiya 8 year ago

hahahah keyanji ??? hu rakhish nai ho tamara mate

Ketan 8 year ago

ઓહ સોરી.સેલ્ફીજી...તમે તો 56 વરસ ના જુવાન છોવો ભુલાય ગ્યું...હાહાહા

હરિ... 8 year ago

aa ગાયઢાવ etle...?? @ktan ji... @shefali di....me to lai lidhu ho...cola flev. nu.....mast 6e...ho...tq...

Shefali 8 year ago

ha Tiya...join us....@ Ketan ahiya Kon ghardu che!?

Ketan 8 year ago

તિયાજી ને આપી દયો....એને અમથીય મગજ માં ગરમી બોવ છે..હાહાહા

Ketan 8 year ago

ઇ તમને ગાયઢાવ ને મજા આવે...છોકરાવ ની તબિયત બગડી જાય એટલી ખબર નથી પડતી...

Tiya 8 year ago

mane pan apjo ekla ekla nai khata pita ...

Shefali 8 year ago

cold drink to cold j hoy ne...ઠંડી માં જ વધારે મજા આવે

Ketan 8 year ago

પછી ભલેને નાક ને ગળું જામ થય જાય...

Ketan 8 year ago

હા હો બોવજ ખુશી મલી...આવી ઠંડી માં બરફ વાળું કોલ્ડ ડ્રિન્ક આપ્યું

Shefali 8 year ago

punya to barabar pan બાળક ખુશ થાય

Ketan 8 year ago

હા તો મનાય જ.....જે થોડું ઘણું પુણ્ય ભેગું થયું ઇ...

Shefali 8 year ago

આ તો થયું કે નાના બાળક ની વાત માનવી જોઈ એ

Ketan 8 year ago

મારી પાસે ભજીયા છે ગરમાં ગરમ...જાપટી જાવ...હાહાહા

Ketan 8 year ago

વાહહ...ધન્ય ભાગ હમારે જો આપ કોલ્ડડ્રિન્ક લેકે પધારે...

Shefali 8 year ago

આવી ગયું છે ...

Ketan 8 year ago

દોડે દોડે....લાવો જલ્દી...

Shefali 8 year ago

cold drink chale Ketan...

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

વાહ!અદ્‌ભુત રચના

Ketan 8 year ago

મિનરલ વોટર...પ્યોર

Ssndeep 8 year ago

આ જૈન દીવાલ છે એટલે અહી ચોખ્ખું પાણી જ સમજવુ @ઓલ ....

Ketan 8 year ago

100 ટકા ચોખ્ખું...હાહાહા

Ssndeep 8 year ago

હમમમ તો બસ પીવાનુ ચોખ્ખું રાખજો @મળીએ નિરાતે આપ મૈ ઓર ....

Ketan 8 year ago

કાઈ વાસી નથી હોતું...આ બધાય ખોટી અદેખાયું કરે છે...મૂળ તો સુ છેકે હારું જોઈ નથી શકતા કોઈ

Ssndeep 8 year ago

તૈ હુ ખાવાનું પીવાનુ વાસી આપો તે ...

Ketan 8 year ago

એટલે ભાવેશભાઈ...કાઈ હમજાનું નય..હાહાહા

Ketan 8 year ago

તમારા બધાય ના મેણાં ટોણાં થી તબિયત બગડી હશે

Bhavesh 8 year ago

ketanbhai બદનામી ni pan ek limit hoy, enathi vadhu koi thay nahi

Tiya 8 year ago

huh mare khavu pan nathi ....dadi bimar padya have amare bimar nai padvu ...

Ketan 8 year ago

કા સનદીપ ભાઈ કેમ કિરકિર થય ગ્યું...હાહાહા

Ketan 8 year ago

તિયાજી...તમને એકને જ વાસી આપીશ...ખોટી બદનામી નય કરવાની

Bhavesh 8 year ago

kyathi ave jevu tevu ખવડાવી તબિયત kharab kari nakhi emni

Ketan 8 year ago

હા દાદીમાટેજ હતું પણ હમણાં દાદી નથી આવતા...એટલે તમારા બધા માટે

Ssndeep 8 year ago

સારા મુડ કીરકીરા કર દીયા યાર .....

Bhavesh 8 year ago

have sarmavay nahi ketanbhai kahi devay gharnaj chhe badha, khali khoti utaval nathi na dhong na karo

Tiya 8 year ago

ha e vat sachi baki badha ne vashi api daye che ....

Tiya 8 year ago

hahahahah bhaveshbhai mane ten thai che ketanji ni post joie ne koi chokari parnase nai ...

Ketan 8 year ago

ભાવેશભાઈ પણ મારે ઉતાવળ નથી

Bhavesh 8 year ago

tiya rakhe badhu hotel ma pan bracket ma dadi matej lakho

Ketan 8 year ago

હા હો બધુજ રાખું માંગો એ...

Tiya 8 year ago

badhu rakhe hotel ma sandeepbhai ...

Ketan 8 year ago

હા પીવાનું રોજ એકાદી ડોલ ભરીને છાસ પીવે સેલ્ફીજી

Bhavesh 8 year ago

atla divas nu bhegu thayu chhe em aram thodo karu, mane pan bija ne parnta joi thayu ketanbhai ne pan have vatavi nakhi

Ssndeep 8 year ago

તમાર હોટલ નુ એડરેસ જરા દેજો ન લગા ...

Ketan 8 year ago

ભાવેશભાઈ...તમે લગ્ન માં થાકી ગયા હશો આરામ કરો

Bhavesh 8 year ago

ek khavano ane bijo parnvano??

Ssndeep 8 year ago

કેતનભાઇ પીવાનુ પણ ..... ????

Ketan 8 year ago

હાયસ તિયાજી એ કોમેન્ટ કયરી ખરી...મને એમકે આજે ખાલી કોમેન્ટ લાઈક જ કર્યા રખસે...

Bhavesh 8 year ago

tiya ketanbhai na be muda hoy tame bhulya

Tiya 8 year ago

ketanji ni badhi vat khava piva par j hoi hahahah tamari hotel kem chale e kaho ketanji ...

Ketan 8 year ago

હાહાહા..સંદીપભાઈ...

Ketan 8 year ago

ઓકે ચાલો જે હોય તે...હવે બીજી વાત કરો....કેવું ચાલે છે ખાવા પીવાનું...

Ssndeep 8 year ago

હા હો ભલીભાંતી ઓળખીએ @કેતનભાઇ એ ટોળા ના શેર છે પરાણે પેલી બેવ ને આગળ ધરી દેશે પછી પાછળ ઉભા ઉભા પડકારા કર્યા કરશે ...હા હા

Shefali 8 year ago

na...bdha ne khabar che hmna mare Bahar kaam વધારે રહે છે એ

Ketan 8 year ago

હુઈ ઓળખું છુ..મને રખડુ નથી લાગતા...એટલે કીધું...

Ketan 8 year ago

કે તમે રખડુ છો એમ....હાહાહા

Shefali 8 year ago

આ પોસ્ટ માં જેટલા પણ હાજર છે એ બધા જ મને ઓળખે છે

Ketan 8 year ago

આતો મને એમ થયું કે આ ખોટું છે એટલે બોલ્યો....પણ હવે ભલે કયે રખડુ તમને

Ketan 8 year ago

હા ઇ તો દેખાય છે કેટલું ઘણું છે.....હીનાજી તમારી રખડુ ની છાપ પાડે છે ને તમને મજા આવે છે..

Shefali 8 year ago

તમારે તો ખાલી જ છે...મારું ઓછું y ghanu che

Ketan 8 year ago

તમે ખોરાક ઓછો કરી નાખો મગજ માં ચરબી ચડી ગઈ છે...એક તો આમેય ઓછું છે...હાહાહા

Shefali 8 year ago

he ne na થાય ને બોલો કેમ??? કારણ કે આશા જ ના હોય ને આવી ભલાઈ ની...

Ketan 8 year ago

તમને જોક જ લાગે....હજમ નો થાય મારા જેવા ભલાઈ કરે ઇ...

Shefali 8 year ago

ભલાઈ અને કેતન...what a joke

Shefali 8 year ago

એતો કોઈ વાર for a change Sara vichar aave

Ketan 8 year ago

ભલાઇ કા તો જમાના હી નહિ rha...

Ketan 8 year ago

એમમ...આ તમારું સવારના પોર માં સારું વિચાર્યું એના જ પ્રતાપ છે ને....

Shefali 8 year ago

લો હું ક્યાં બોલી જ છું કે તમે ખોટુ bolo...AA to tme j સ્વીકાર્યું...અને એ તો બધા સ્પેશિયલ કેસ ને એવું જ હોય કે એમનું મગજ ટીપટોપ છે...

Ketan 8 year ago

હું સુકામ બતાવું...મારુ મગજ ટીપટોપ જ છે...

Ketan 8 year ago

અમીતાજી મારી વાત કાઈ ખોટી ન હોય....આ બધાય તો કીધા રાખે....

Shefali 8 year ago

મગજ ના ડોકટર ને બતાવ્યું કેતન ???

Ketan 8 year ago

અલગ કેસ એટલે...સુ વળી...

Shefali 8 year ago

ohk...મોસ્ટ welcome at any time

Amita Patel 8 year ago

ha te time par free hoy to aavi javay...have fari kyarek..

Shefali 8 year ago

ha ha Amita...koi vaar join karjo bahu mja આવશે...પણ આ કેતન ની વાત નાઈ maanvani એ થોડો અલગ કેસ છે

Amita Patel 8 year ago

મજા આવી ગઈ આ શેફાલી કેતનને હિના ની nokzok ની... કવિતા પછી આ મસ્તી માણવાની ય અનેરી મજા છે

Shefali 8 year ago

આભાર @ સંદીપ @ હેમાંગ અને @ હરી

Shefali 8 year ago

@ketan...tme j kidhu

હરિ... 8 year ago

wahh...@di...mastn mastn...

Ssndeep 8 year ago

વાહહહહહ ....

Ketan 8 year ago

કોણે કીધું...

Shefali 8 year ago

એટલે કેતન જીગરી ખતરનાક છે એમ...???

Shefali 8 year ago

આભાર @ komal અને @ એસીપી

Ketan 8 year ago

હા એતો તમે શાંતસ્વભાવ ના છોવો...એટલે..બાકી દાદીજેવા ખતરનાક હોઈ તો હીનાજી ને ખંખેરી નાખ્યા હોઈ...હાહાહા

Shefali 8 year ago

sakhi ne e haq આપ્યો છે me Ketan...

Ketan 8 year ago

કોઈ ન હોય એટલે...ગમે તેમ કઇ દેવાનું...

Ketan 8 year ago

હીનાજી..આમ ખોટું ટોક ટોક ન કરાય...

Shefali 8 year ago

e કોઈ નથી કેતન...એટલે એ કહી શકે

Ketan 8 year ago

ના ના...આતો ખાલી સારું ન લાગે એટલે કવ છુ.....બાકી તમને પોહાય કોઈ રખડુ કયે તો મને સુ વાંધો...

HINA DASA 8 year ago

હાહાહા જીગરી

HINA DASA 8 year ago

આ અટાણમાં કેરોસીન લઈને શુ ફરો છો કેતન

Shefali 8 year ago

કેતન...તમારું કેરોસીન અહીંયા બેઅસર છે

Ketan 8 year ago

ha આજે આ dp નો વારો....અને સેલ્ફીજી તમને પાછા રખડુ કીધા....મજા નો આયવી...

HINA DASA 8 year ago

હા રેસ્ટ કર પાછું તારે રખડવું બહુ હોય એટલે પગને સાચવે

Shefali 8 year ago

aabhar ketal...bahu vakhte old dp

Ketan 8 year ago

wahh saras..selfiji

Shefali 8 year ago

hmm...Ena lidhe j rest che

HINA DASA 8 year ago

ઓહો બે દિવસ તો ઘણા થઈ પડયા હશે તને નહિ, પગને રાહત તો હમણાં

Shefali 8 year ago

આભાર ask...@ Sachi vaat

Shefali 8 year ago

ha ha ha sakhi...2 days thi rest j karu chu...kyay gai j nthi bol

Shefali 8 year ago

આભાર ટિયા...jj , jsk

Shefali 8 year ago

Thank u to u too Amita...

Ashq Reshammiya 8 year ago

વાહ, મર્મ ની તો માયા છે.??

HINA DASA 8 year ago

અમીતા અત્યાર મા એને બહુ ફુલાવો નહિ ઉડી જશે રખડુ તો છે પાછી

Tiya 8 year ago

superb di ....gm jsk jj

Amita Patel 8 year ago

shefali.. tame jawab pan ketlo saras aapyo.. thank you my sakhi

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર @ નારણ જી @ અમિતા...કદાચ મારા જેવું સરળ...@ સખી

Amita Patel 8 year ago

વાહ .. અતિ સુંદર..કંઈ રીતે આવું સરળ ને છતાં ખૂબ સરસ કાયમ લખી શકો છો ? ..મસ્ત .. શેફાલી

Naranji Jadeja 8 year ago

લાજવાબ

Shefali 8 year ago

સરસ @ચિરાગ...

Chirag Malavraj 8 year ago

પ્રેમનો મર્મ જાણીને શુ કરશો ? એના કરતાં એને ત્યાગીને જાણો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now