કોણ હતી એ..?
ચલ થોડું એના વિષે જણાવવાનો પ્રયાસ કરું..
દોસ્ત એ એજ હતી જેના આગમનથી આ સુખા રણ સમાં હ્રદય માં પહેલી વાર વર્ષા વરસી હતીં..
દોસ્ત એ એજ હતી જેના આગમનથી આ મુરઞાયેલું પુષ્પ પણ સુવાસની સાથે સાથે ફરીથી ખીલી ઉઠ્યું..
દોસ્ત એ એજ તો હતી જેણે આ અંધકાર મય ચંદ્ર ને પોતાનો પ્રકાશ આપી એને પ્રકાશિત કર્યો..
દોસ્ત એ એજ તો હતી જેણે આ પાતાળ માં રહેલા કોલસા ને એક હીરા નું સ્વરૂપ પણ આપ્યું..
દોસ્ત એ એજ તો હતી જેણે આ સિધાસાદા છોકરાને પણ @ગાંડો કરી દીધો..
દોસ્ત એ એક એજ હતી જેણે આ અહેસાસ ને પણ હ્રદયમાં જીવંત રાખતા શીખવાડ્યું.. ???
_રામ ભરવાડ