ઘણા ઘાવ તો એવા હોય છે
તમને વાગ્યું છે
એમ કહે નહિ ને
ત્યાં સુધી દુખે ય નહી

Gujarati Shayri by guddy : 111060315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now