Quotes by guddy in Bitesapp read free

guddy

guddy

@guddichauhan


તમારી હાજરી માં જે બીજા ની માપતા હશે એ તમારી ગેરહાજરી માં તમારીય કાપતા જ હશે
♕♕ સુપ્રભાત♕♕

સૌથી મોટી ગુરુ છે ઠોકર
એ આવતી જશે
તમે શીખતાં જશો
♕♕ સુપ્રભાત♕♕

જયારે કાંડાની તાકાત
ખતમ થાય ને ત્યાંરે
જ મનુષ્ય હથેળીમાં
ભવિષ્ય શોધે છે
♕♕ સુપ્રભાત♕♕

માણસ હોઈ કે લોખંડ
એને કાટ એની
હવાજ લગાડે છે
♕♕ સુપ્રભાત♕♕

સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં છે
જ્યાં તમારે તમારી ભાવનાઓનું
સ્પષ્ટીકરણ કરવું પડે
♕♕ સુપ્રભાત♕♕

ભીડ તળેટી માંજ હોય
શિખર પર તો જગ્યા
જ જગ્યા છે
♕♕ સુપ્રભાત♕♕
#cp

કોઈની સાથે ખરાબ કર્યા
પછી પોતાના વારા ની
રાહ જરૂર જોજો
♕♕ સુપ્રભાત♕♕

શિખામણ ના સો શબ્દો કરતા
અનુભવ ની એક ઠોકર
વધારે અસરકારક હોય છે
♕♕ *સુપ્રભાત*♕♕

લક તક અપાવી શકે હક નહી
♕♕ સુપ્રભાત♕♕

એક વાત તો છે જ
દુનિયામાં ભૂલ
અને ભગવાન
માનો ને તો
જ દેખાય
♕♕ સુપ્રભાત♕♕