વિશ્વાસ

માનવી તું ખુદનો જ સહારો બનીને ખુદ પર તો વિશ્વાસ કર,
કણકણ માં વસુ છું હું એ વાતનો તો વિશ્વાસ કર..!!

મારા વિશ્વાસે જ ચાલતી આ દુનિયા એ વાતનો તો વિશ્વાસ કર,
દુનિયાની આ દુનિયાદારીમાંથી હું જ ઉગારું એ વાતનો તો વિશ્વાસ કર..!!

કહો છો પોતાને માટીના માનવ પણ એની માનવતા પર તો વિશ્વાસ કર,
માનવતા થકી ટકી રહેલા સોના જેવા સંબંધો પર તો વિશ્વાસ કર..!!

કંઈ નઈ તો તારામાં રહેલી લાગણીઓ અને ઉર્મીઓનો તો વિશ્વાસ કર,
એ લાગણીઓ અને ઉર્મિઓ થકી તારામાં રહેતી જીવંતતા પર તો વિશ્વાસ કર..!!

ભલે પત્થર એટલે ના પુંજ તું દેવ પણ અગમ્ય શક્તિ છે એટલો તો વિશ્વાસ કર,
એટલુંય ના થાય તો કંઈ નઈ માનવતા પર તો વિશ્વાસ કર..!!

Gujarati Whatsapp-Status by Shefali : 111060311
Shefali 8 year ago

ખૂબ સરસ...એમ જ રહો

Kamlesh 8 year ago

અદ્દભુત ....છે છે શેફાલીજી ...પૂરેપૂરો છે...

Shefali 8 year ago

આભાર @ એસીપી અને @ આંટી...

Sunita Vaghela 8 year ago

વિશ્વાસ ..ખુબજ સરસ શેફાલી..

Shefali 8 year ago

આભાર @સુરેશ જી @ સંદીપ @ સેજલ

Shefali 8 year ago

વાહ રોહિત...

Dr Sejal Desai 8 year ago

ખુબ સરસ રચના....

Ssndeep 8 year ago

વાહહહહહ , ઈશ તુ વારંવાર પુછ્યા કરે , મારા પર ભરોસો નૈ કે , હે ઈશ તારા જ વિશ્વાસે તો આ ભવસાગરમા નાવ તરે છે ... ખુબ સરસ ભક્તિ રચના ...

Suresh Patel 8 year ago

ખૂબ સુંદર

Shefali 8 year ago

આભાર @ કેતન અને @ mayu

Maylu 8 year ago

khub j srs diii....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ અધૂરામાં પૂર્ણતા હું બનીશ, તું સાથ આપ સથવારો હું બનીશ...

Ketan 8 year ago

વાહહ સરસ..

Shefali 8 year ago

આભાર સખી...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર નારણ જી...તમે ખરેખર સુંદર સર્જન કરો છો

Shefali 8 year ago

આભાર હરી...jj, jsk @ સાચી વાત અમુક વાર એવું લાગે કે માનવતા ઓછી થઈ રહી છે

HINA DASA 8 year ago

વાહ જીગરી..

Naranji Jadeja 8 year ago

બેન મને પણ વિશ્વાસ ન હતું.કે હું પણ આપની ખુશામત હિસ્સો બની શકીશ.આપનો કાવ્ય અમૃત સમાન ગુણકારી છે અમારા માટે.

હરિ... 8 year ago

@di...ave to aakh bandh kri ne koi pr vishvas na thay....ketla manav ma to manavta pn nhi hoti...

હરિ... 8 year ago

wahh...mastn mastn....@di....jai shree krishnaaa...jj...

Shefali 8 year ago

thnx Tiya... gm...JJ ...jsk

Tiya 8 year ago

wah mast mast .... gm jsk jj all

Shefali 8 year ago

Thnx Jignasha...

Shefali 8 year ago

આભાર રોહિત...@ સ્વ સાથે તો ડગ ભરી લઉં પણ સ્વજન વિના હું અધૂરો માનવી...

Jignasha Parmar 8 year ago

મસ્ત....શેફાલી દી....????

ધબકાર... 8 year ago

વાહ... ખુબ સરસ વાત કહી... @ માનવી મારા પર નહીં તો સ્વ કર્મો પર તો વિશ્વાસ કર... સ્વ સાથે એક ડગ તો ભર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now