'જમાના માં જામ તો મલક ના છે
પણ ઇ કામ કલંક ના છે'
આજ ની આ દુનિયા માં કેટ કેટલી જાત ના નવા નવા નશા આવતા રહે છે ક્યાંક દારૂ નો નશો તો ક્યાંક સિગારેટ ના ધુમાડા નો નશો ક્યાંક હુકા નો નશો તો ક્યાંક ચરસ અને ગાંજો નો નશો આવા અનેક પ્રકાર ના નશા છે અને આ નશા ની લત માં કેટલાક લોકો ના જીવ જોખમ માં મુકાઈ ગયા છે અને જીવ ની સાથે આપણી આબરૂ સંસ્કાર ને પણ કલંક લાગે છે એટલે તો મેં મારી લખેલી બે લીટી માં કહીયું છે કે
જમાના માં જામ તો મલક ના છે
પણ એ કામ બધા કલંક ના છે...!
અને બને એટલું વ્યસન થી દૂર રહો નય તર વ્યસન આપણને આપણા લોકો થી દૂર કરી મુકશે...
વાત ગમે તો શેર કરજો જય જલારામ...?
લી:લુક્કા પ્રિયેશ.