આ કેવો હૃદયનો વ્યવહાર હોય છે,
ના કહે દુનિયા ત્યાં જ એને સરોકાર હોય છે...

આ કેવો આંખોનો હકાર હોય છે,
લાવે આંસુ જે એની જ દરકાર હોય છે...

Gujarati Shayri by HINA DASA : 111060142
Ketan 8 year ago

જાડી પાડી..પણ ફુગ્ગા જેવી હલકી...હાહાહા...અને વજન પડે એટલે...અમારો વટ પડે એમ...હાહાહા

હરિ... 8 year ago

hahaha...kai nabdi nhi ho...mast jadi padi hoy 6e....khai khai ne...

હરિ... 8 year ago

amari baju vajan pade etle....??? @ktan ji....

Ketan 8 year ago

અને તમારે ત્યાં ભેસુ નબળી હશે એટલે એવી કહેવત છે...અમારે આયા તો પઠઠા જેવી ભેહુ હોય...હાહાહા

Ketan 8 year ago

ન્યા મતલબ ફરી જાય છે..ભટ્ટજી

હરિ... 8 year ago

hahaha...me to evu sabhdiyu 6e k....ભેંસ ના શિંગડા ભેંસ ને ભારે....?????

Ketan 8 year ago

પણ ભટ્ટજી..તમારી બાજુ આવી એટલે વજન તો પડે હો અમારો...હાહાહા

હરિ... 8 year ago

na...@di..amari baju dharti nami gai to ame sidha dariya ma jaii su....??narmada maiya to rahi j nhi k e amne dubadi de....?

Ketan 8 year ago

એક કહેવત છે કે ભેંસ ને એના સિંગડા નો વજન ન લાગે...એમ સૌરાષ્ટ્ર ની ધરતી ને એના માટીઓ નો વજન ના લાગે

HINA DASA 8 year ago

હાહાહા હરિ અહીં તો છે જ આ તો થોડો વખત શુ અમારી બાજુ ધરતી નમી ન જાય ને

હરિ... 8 year ago

hahaha....na...@di....amari baju vajan na vadhi jaay....tya j barobar 6e....

HINA DASA 8 year ago

હા એ તો રહેવાનું કમલ...

HINA DASA 8 year ago

બસ ફરવા કેતન જાઓ ને થોડી સૌરાષ્ટ્રની ધરતી હળવી થાય

Kamlesh 8 year ago

છે તો છે...

Ketan 8 year ago

કેમ..

HINA DASA 8 year ago

હરિ આ કેતનને લઈ જજો એ બાજુ

Ketan 8 year ago

સરસ..

હરિ... 8 year ago

bharuch pase na...

Ketan 8 year ago

હમ્મ...તમે ક્યાંના છોવો

હરિ... 8 year ago

ohk....ame to nana badak ne patava mate kaii e...k....sui jaa...nai to bav aavse....!!! ? amare....bav etle bavo....??

Ketan 8 year ago

હા...બાવ...અમારે ત્યાં..નાના બાળક ને પ્રેમ થી બાવ કયે

હરિ... 8 year ago

hahaha....@ktan ji...બાવ...!!?? ભાણી છે મારી...

Ketan 8 year ago

ભટ્ટજી..આ નાનું બાવ કોણ છે...

હરિ... 8 year ago

ha...@tiya...aju to jindgi ne gani badhi manvani 6e.....@hina di....patthar hot to saru atu...??

HINA DASA 8 year ago

આભાર કેતનજી

Ketan 8 year ago

વાહહ ખૂબ સરસ

HINA DASA 8 year ago

એવું થોડું છે હૃદય હોય પણ પથ્થર પણ હોય એમ હું કહું છું

Tiya 8 year ago

haju to ghani zindgi manvani baki che kharu ne hari ?? ...

હરિ... 8 year ago

hahaha...na...di...ten na leta ho....??

HINA DASA 8 year ago

તો વાંધો નહિ બાકી મને તો ફાળ પડી

હરિ... 8 year ago

harday 6e ne dhabke pn 6e....??

HINA DASA 8 year ago

હાહાહા હરિ એટલે તારે હૃદય નથી કે ધબકતું નથી

હરિ... 8 year ago

hahaha....@di....aapn ne pn evu j 6e....aato je magaj ma ave te lakhi didhu....???

HINA DASA 8 year ago

આભાર હરિ..... આપણો વિષય નહિ એટલે બહુ ખબર ન હોય પણ...

હરિ... 8 year ago

wahh...@di.....pn toy...harday..kya koi nu mane 6e....eto enu dharelu j kre 6e ne...

HINA DASA 8 year ago

અર્થો ને ન સમજનાર જ તારનાર હોય છે....

Tanvi Tandel 8 year ago

એકબીજા સંગે રોજ થતા નિતનવા કરાર હોય છે.

HINA DASA 8 year ago

વાહ દિનેશ આવું તો ખબર ન હતી આભાર...

HINA DASA 8 year ago

વાહ તન્વી.... સાચી વાત જ્યા ન હો ઢાળ ત્યાં જ થતો ટકરાવ હોય છે...

HINA DASA 8 year ago

વાહ રોહિત આભાર....

HINA DASA 8 year ago

લેણદેણ તન્વી

Dp, pratik 8 year ago

"વ્યહવાર અને સરોકાર" આ કાફિયા છે, અને "હોય છે"એ બે વાર આવ્યું એટલે રદીફ કહેવાય આ ગઝલ નું બંધારણ છે. અને લખ્યું સરસ છે ???

Tanvi Tandel 8 year ago

સંબંધોની એ જ તો પરિભાષા છે.. જમાં ઉધાર નો ચાલતો વ્યવહાર છે..

Tiya 8 year ago

same question tanvi di ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ કેવી જિંદગીની રાહ હોય છે, જ્યાં કંટક હોય ત્યાંજ જવાની ચાહ હોય છે...

Tanvi Tandel 8 year ago

સરોકાર એટલે?

HINA DASA 8 year ago

આભાર સંદીપ

Ssndeep 8 year ago

બસ એ જ સરોકાર નો વ્યવહાર હોય છે , આંખો ના હકારે આવે આસુ એ જ તો દરકાર હોય છે .... @હીના , મસ્ત કલમ ચાલી છે આપની ભૈ વાહહહહહ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now