જે સબંધો મા શબ્દો ઓછા અને સમજણ વધારે હોઈ

તે સબંધ જિંદગી ભર ટકી રહે છે.

Gujarati Shayri by Hetal Togadiya : 111059973
વનરાજ સિંહ પરમાર 8 year ago

સબંધ મા સમજણ બહુજ મહત્વની છે. એકબીજાની પોઝીશન સમજે તો જ સબંધ ટકે છે.

G.P. Doriya 8 year ago

તોય સંબંધ ટકતો નથી. ના બોલો તો પછી એ જ કહે છે. મીંઢા જેવો છે. સંબંધને હાથ પર રાખવો એટલે, થર્મોમીટરના પારા ને હાથમા રાખવા બરાબર છે. ગમે એમ રાખો નીચે સરકી જ જાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now