આંખ ના ઈશારાઓ સમજો જરા ,
વાત ના ઈશારાઓ સમજો જરા .

આડું અવળું જોયા ના કરો તમે ,
હાથ ના ઈશારાઓ સમજો જરા .

ચાહતાં રહ્યાં છો સદા ચાંદની ,
રાત ના ઈશારાઓ સમજો જરા

English Shayri by Dr Darshita Babubhai Shah : 111059829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now