Quotes by Tailor Rahul in Bitesapp read free

Tailor Rahul

Tailor Rahul

@tailorrahul190116


😕😕

એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ.....

પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,

હું માફ કરતાં થાકયો નથી

ભૂલ એના થી જ થાય છે,

જે સારા કામ કરે છે, બાકી,

કામ નહીં કરવા વાળા તો,

ભૂલો જ શોધતા હોય છે

Good Morning

Have A Nice Day

Read More

"જીવન છે સુખ દુઃખની મેચ,
કોઈનો ફટકો તો કોઈનો કેચ."
રમનારા બે હોય છે ને
પાડી દેનારા અગિયાર હોય છે.
તેમાંય સૌથી નજીક ગણાતો
વિકેટ કીપર તો મોકાની રાહ
જોઈને જ ઉભો હોય છે...સમજાય એને વંદન...!! ✍
GOOD MORNING

Read More

જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!
?? શુભ સવાર ??

Read More

"મન" કપડાનું નથી, તોય મેલું થાય છે.......

દિલ કાચનું નથી તોય તૂટી જાય છે......

મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!

મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....

જિંદગી સાચવીને જીવજે દોસ્ત,

કેમ કે ... ગ્રહો  કરતાં વધું

માણસ ને નડતા..જોયા છે...!

 Good morning

Read More

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે. Good Morning.. ?

Read More

*હે પ્રભુ તે જે નથી આપ્યુ,*
*તેનો અફસોસ કયારેય*
*નહિ કરું..*
*કારણ કે*
*તે એવું પણ ઘણું આપ્યુ છે,*
*જેની મે કલ્પના પણ*
*નહોતી કરી…*

??Good Morning??

Read More

जो रास्ते के अंधेरों से
हार जाते हैं
वो मंजिलों के उजाले
पा नहीं सकते. Good Morning.

उनके लिये सवेरे नहीं होते जो जिन्दगी में;
कुछ भी पाने की उम्मीद छोड़ चुके हैं ।
उजाला तो उनका होता है,
जो बार बार हारने के बाद कुछ पाने की;
उम्मीद रखे हैं ।

Read More