જીવનમાં નિજાનંદી પૂર્ણતા
ભરતો જતો હું,

સંબંધોમાં મીઠાશ
શોધતો જતો હું,

લાગણીઓ ની ભીનાશ
માણતો જતો હું,

જમાના ના ડરને છોડી
આગળ વધે જતો હું,

તારી આંખો માં પ્રેમ
શોધે જતો હું,

તને આલિંગનમા સમાવવાના
સપના જોતો હું,

તારા હોઠો નો રસપાન
કરવાની ચાહ રાખતો હું,

તારામાં સમાઈ જઈ
એકાકાર થતો હું,

આ એકાકાર જ્યોતમાં
નિજાનંદ બનતો હું...!!!

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111059379
Simran Jatin Patel 8 year ago

હું દિલ ને તું એની ધડકન.... શ્વાસે શ્વાસે લઉં એક જ તારું નામ હું મુખે.... હું આશ ને તું કાશ.... એકમેકનો સ્નેહ જ બનાવશે જીવંત આપણને....

ધબકાર... 8 year ago

@seem...હું તો અનંત દિશા માં પડ્યો છું...બીજી કઈ દિશા...?...@ હું સ્નેહ તું બન મારી ચાહ...

Simran Jatin Patel 8 year ago

હું અસીમ અનંતતા ની જીવંતતા ને તું બની આવ મારા જીવનની દિશા....

હરિ... 8 year ago

ha...@bhai....??

ધબકાર... 8 year ago

એ હા...@harita...તું તો બહુ યાદ રાખે છે...?

હરિ... 8 year ago

@bhai....have aavti kale pn raja...ne....tuesday....!!! ??

ધબકાર... 8 year ago

@seem...ખુબ સરસ...આ જ અસિમ અનંતતા એ જ જીવંતતા...

ધબકાર... 8 year ago

@Harita...કાલે રજા પાડી હતી...???..@shefali...આ કદમમાં તારા સાથે ચાલીને તો જો...@Minal...હા આમજ ડૂબતા રહેવું છે...@bhaveshbhai...ખુબ ખુબ આભાર...

Simran Jatin Patel 8 year ago

મારુ અસ્તિત્વ જ જો હોય તારા થકી તો મટવાનું શું અને ખોવાનું શું..... ચાહત ને પુરી નથી કરવી.... મારે તો હરદમ એને વધુ ને વધુ ઊંડી બનાવવી છે.... પુરી થશે તો જીવનમાં જીવંતતા રહેશે ખરી....?

Minal Gosalia Shah 8 year ago

ખૂબ સરસ .આમજ ચાહત માં ડુબતા રહો.

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ @ તારી આ ચાહત થશે પૂરી એક વાત કદમ badhaavi ને તો જો...

હરિ... 8 year ago

wahhh....mastn....@bhai.....jai shree krrishnaaa......@both.....contune...? i'm reading......?

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ ખોવાઈ જઈશ મારામાં તો તારું અસ્તિત્વ મટી જશે...

Simran Jatin Patel 8 year ago

ડર ને બાજુ એ મૂકી હરેક ડગ તારી તરફ જ માંડું છું.... તુજ સમાઈ ને ખુદ ને તુજ માં ખોવાની ચાહ હું રાખું છું.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now