સમજણની હાજરી પાંખી હતી ,
સંવેદનાની કંઈક ઝાંખી હતી ..

ઉમર થોડી કાચી હતી પરંતું ,
પ્રેમ હતો એ વાત પાકકી હતી ...

અધીરાઈથી એની રાહ જોવાતી ,
એ અધીરાઈ ની પણ કેવી મજા હતી ...

કંઈક કેટલી વાતો અજાણી હતી ,
પરંતુ પ્રેમ હતો એ વાત પાકકી હતી ...

Gujarati Funny by jagrut Patel pij : 111059148
jagrut Patel pij 8 year ago

આભાર ...આભાર ભાઈઓ

Bhavesh 8 year ago

vahh કવિરાજ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ સમજદારી સાચી હતી...

Clossed 8 year ago

samjan ni hajri o6i hoy tya prem hoy to khabar n pade

jagrut Patel pij 8 year ago

આભાર ..આભાર

હરિ... 8 year ago

wahh...wahh....@jp...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now