મિત્રો @કાગળ થી એક ભુલ થય છે..
એણે બધો દોશ ફક્ત @પેન ને જ આપ્યો..
પણ શું એ સત્ય છે..? શું ખરેખર પેન જ દોશી છે.??
ના એવું નથી પેન તો ચાલે છે મનના વિચારો થી..
તો હવે પેન અને મન વચ્ચે નો વાર્તાલાપ જોઈશું કાલે..
પ્રયત્ન કરીશ હું કે એ વાર્તાલાપ પણ આપ સૌ ને ગમે.. :)