એક નાનકડો સવાલ:-

રાત્રે સ્વપ્ન માં લગન થઇ ગયા હોય તો,

સવારે ભોજન સમારંભ રાખવું પડે.?

???????????

Gujarati Jokes by Dp, pratik : 111057359
Dp, pratik 8 year ago

તો કઈ નઈ આવજો તારે રામ રામ??

... 8 year ago

tmare jamadva che ny ne su khoti lap

Dp, pratik 8 year ago

શેનું સ્ટીકર છે???

... 8 year ago

sticker che e..

Dp, pratik 8 year ago

ankita કોમેન્ટ માં કઈ દેખાતું નથી એ શું છે ??

Dp, pratik 8 year ago

એના કરતા પ્લેટ સાથે લઇ ને આવો તો વધુ સારું હશે??komal

Komal Chovatiya 8 year ago

ame to jova ne khava j avsu.....tmne plate nu tnsn hoy to e jti vakhte sathe leta jsu.....

... 8 year ago

?‍♀️

Dp, pratik 8 year ago

એ સપના માં નહતું આવ્યું જોવું પડશે બીજી વાર???

... 8 year ago

Menu su che e to janavo

Dp, pratik 8 year ago

હા ટીશું પેપર પણ હશે હો???

... 8 year ago

paper dish rakhjo, pela jmado to khara

Dp, pratik 8 year ago

હા તો આવી જાવ થાળી ધોવા??કોમલ

Komal Chovatiya 8 year ago

are rakhvu j pdene...mrg no khrcho to bachavyo , hve reception to krvu pdene....

Dp, pratik 8 year ago

સવારે જ બરોબર છે બપોરે બધા તો ભુલાઈ જાય રાત્રે શું જોયું હતું???

... 8 year ago

na..savare bhojan samarambh no hoy , bapore hoy?

Dp, pratik 8 year ago

હા શભારંભ માં છે

... 8 year ago

bhale ne toy manav to khara ne ame?

... 8 year ago

& post ma hji 1 mistake che..

Dp, pratik 8 year ago

અને તમે આદિમાનવ ???

Dp, pratik 8 year ago

અને વહુ ને ભેંસ ઉપર બેસાડવાની

... 8 year ago

pela jmvanu hoy pachi vasan saf krvanu hoy ..kae duniya na prani cho? sry bhulay gyu tme to aliyan cho ?

Dp, pratik 8 year ago

એતો જ્યાં બેહાડો ત્યાં બેહિ જાય

Dp, pratik 8 year ago

હા પણ વાસણ ઘસાય વગર ખાવાનું કેમ મળે એતો ધોવા કે નહીં પેલા ધોવા વાળા નથી મળતા???

... 8 year ago

raja ne gadheda upar besadvo jose ne to to?

Dp, pratik 8 year ago

એક દિવસ નો રાજા એવું કામ નો કરે

... 8 year ago

aaya જમણવાર ni vat thay che to aenu આમંત્રણ aapo atle pochi jay

... 8 year ago

e to var rajo kre aeva spna jove to

Dp, pratik 8 year ago

ના આતો પૂછવું સારું કોઈને આવવું હોય તો વાસણ ઘસવા આવી જાય એમ?

... 8 year ago

ha to rakhvu j pde ne, aavo kae saval hoy?‍♀️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now