શંખ છું, ચક્ર છું, શિવબાણ છું

હું છું યુદ્ધ ને રમખાણ છું

આ સમન્દર ના મહાતોફાન માં

એકલું જિદ્દે ચડેલું વહાણ છું.

@copy

Gujarati Motivational by Ravina : 111056470
Ssndeep 8 year ago

આજ નક્કી કોઈક ડુબવાનુ થયુ છે ....

HINA DASA 8 year ago

ઉદારતા

Tiya 8 year ago

wah all mast @hina di odary atle ??

Bhavesh 8 year ago

vahh, thakelo chhu ,pakelo chhu toy comment vachva raghvayo chhu

હરિ... 8 year ago

wahh....@di..mast....

Dp, pratik 8 year ago

અરે બાજો નહીં રમો જો હિના ભાગી ગયા હાંહાહા

p 8 year ago

are karde to khota injection khava ne amare to....injection nu nam avyu chlo hu sui jav hve g.n.

Dp, pratik 8 year ago

કાઈ જરૂર નહીં હો પિયુ,તમ તમારે રમો એતો એમજ જોઈને ભાગી જાહે ??

Ravina 8 year ago

એતો ઘરે થી લાવ્યા જ હશે...એમને ખબર ગમે ત્યારે યુદ્ધ છેડાઈ જાય અહીં તો...

p 8 year ago

sachu sachu ravinaji ...aj lakdi dinesbhai ne pakdavo ..

Ravina 8 year ago

તમે છો ને દિનેશ ધ્યાન રાખજો... અમે રમીએ છીએ .. કૂતરા ઓ નું ધ્યાન તમે રાખજો...

p 8 year ago

hahaha dinesbhai sav avu no bolai ho...

HINA DASA 8 year ago

સૌંદર્ય છું, ઓદર્ય છું, અહર્નિશ ચાલતું ધબકતું કાર્ય છું હું..

Dp, pratik 8 year ago

આ છું છું માં કુતરા કરડી ના જાય ધ્યાન રાખજો???

p 8 year ago

dard chhu vedna chhu ,pida chhu angamti ek chhavi chhu , ek stree no ayino chhu ..

Shefali 8 year ago

વાહ...પ્રેમ છું, નફરત છું, સુખ છું , દુઃખ છું, શાતા છું, ગુસ્સો છું ...હું એક એહસાસ છું

Dp, pratik 8 year ago

ભૂત છું ભેંકાર છું ભોળો પણ ભગવાન છું??

p 8 year ago

vah vah.....hu to mara bhaio ni bena chhu ...hahha

Ravina 8 year ago

વાહ દી..હાહા.. સખી

p 8 year ago

nathi koi na hath ma ha hu samay chhu..

HINA DASA 8 year ago

દિશા છું, વિશ્વા છું, સ્નેહ ની લકીર હો નાની તો પણ અનન્ત એવી રોહિત ની સ્ટોરી છું હું.....

p 8 year ago

hasavu chhu radavu chhu ,kyarek mari pachhd dodavu pn chhu ..nathi koi na

Dp, pratik 8 year ago

વાહ ક્યાં બાત ક્યાં બાત ક્યાં બાત.

Ravina 8 year ago

દી પોસ્ટ કોપી છે... બાકી કમેન્ટ બધા ની પોતાની છે..હાહા...

Tiya 8 year ago

wah mast di ...

p 8 year ago

superbb...

Ravina 8 year ago

તકલીફ છું, દર્દ છું, હું છું ખુશી ને સુખ પણ છું... શુ વિચારો છો! આટલું અઘરું કઈ નહિ પણ હું , "જીવન" છું....

ધબકાર... 8 year ago

वाह...@Hina...@Ravina

Ravina 8 year ago

વાહ સખી, રોહિત...

HINA DASA 8 year ago

આકાર છું, નિરાકાર છું, તોય શોધ મને તુજ મા તારો જ અખન્ડ અવતાર છું હું...

HINA DASA 8 year ago

વાહ સખી

Ravina 8 year ago

સખી છું, પુત્રી છું, હું છું બેન ને પત્ની છું.. આ દરેક પાત્ર ને ન્યાય આપી.. સૌ પ્રથમ હું એક સ્ત્રી છું...

ધબકાર... 8 year ago

@Hina...આ હારમાં જીતવાની ગરજ છું, જાણે કોઈ ફરજ છું...

ધબકાર... 8 year ago

वाह...@Ravina...આ બડાઈમાં જીવી अहं ब्रह्मास्मी ને માનતો હું જીવ છું...

HINA DASA 8 year ago

ફરજ છું ને અરજ છું, સો સાથે બાથ ભીડી, સ્વ સામેં હારસહજ છું હું..

Ravina 8 year ago

ક્ષણ છું ને રજ છું..સત્ય હું અસત્ય હું... ખોટી બડાઈ ઓ હાકતું સાવ નિર્જીવ વર્ચસ્વ હું....

ધબકાર... 8 year ago

वाह...@Hina...osm

ધબકાર... 8 year ago

वाह..@ આ જીદમાં હું મહાન છું, આ લાગણીમાં હું પ્રેમ છું, વિષાદ માં હું અવગુણ છું, છતાં હું સગુણ છું...

HINA DASA 8 year ago

ખર્વ છું નિખર્વ છું, આદિ ને અનન્ત છું, આ સમયની હડફેટે ચડેલું હું વ્યર્થ ગર્વ છું...

Ravina 8 year ago

શબ્દો ની જોડે સહમત છું ,સ્વીકારું છું ,અનુભવું છું... બસ ગમ્યું તો મૂકી દીધું ..

HINA DASA 8 year ago

વાહ સખી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now