Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અભીપ્સાની આગ સમે ત્યારે ફક્ત નિરપેક્ષ સંબંધો રચાય છે, જેને હું સખીત્વ કહું છું, મિત્રતામા મોજ હોય, પણ સખીત્વમા તો ફક્ત ને ફક્ત સમર્પણ જ હોય છે, સુખ દુઃખ નું પૂર્ણપણે સમર્પણ, કૃષ્ણ દ્રૌપદી ને સખી કહેતા ને દ્રૌપદી કૃષ્ણ ને સખા, કેટલા અદભુત શબ્દો ને સંબંધો પણ, વગર કહ્યે બધા હકો આપી દેવાના ને ફરજ બધી પણ વગર કહ્યે નિભાવવાની. રડાવવાનો પણ હક ને મનાવવાની પણ ફરજ. મને સખીત્વ નો આવો આહલાદક અનુભવ કરાવવા બદલ આભાર... સખીઓ...

Gujarati Shayri by HINA DASA : 111056134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now