*રસ્તો*

રસ્તો ભલે હો લાંબો,
તું એક એક ડગ ભર !
મંઝિલની તલાશમાં,
તું આમ જ આગળ વધ !

પથરાળો હોય રસ્તો,
તો સંતુલન રાખી વધ !
કાંટાળી ડગર માં,
મજબુત ઈરાદો રાખી વધ !

ઠોકર જો વાગે,
તો સ્થિર થઈને તું વધ !
આવશે ઘણા જ રોડા,
એને પાર કરીને વધ !

ખુદની જ ભૂલમાંથી,
બોધ લઈને તું વધ !
રસ્તો બંધ લાગે,
તો એ બદલીને તું વધ !

તારી મંઝીલને તારો,
ધ્યેય બનાવીને વધ !
સંકલ્પ સિદ્ધિની તલાશમાં,
તું યોગ્ય રસ્તે આગળ વધ !

Gujarati Whatsapp-Status by Shefali : 111055638
Ram Bharvad 8 year ago

સૂપર પોસટ સિસટર

Shefali 8 year ago

આભાર.. @ વાહ...

Ssndeep 8 year ago

ભલે લાગે તને અગ્નિપથ પણ સહવાસ શીતળતા નો લય તુ આગળ વધ ..... મસ્ત

Maylu 8 year ago

વાહ ...વાહ... વાહ ....

p 8 year ago

વાહ વાહ રવીનાજી ...

Shefali 8 year ago

આભાર જીગરી @ વાહ વાહ

Ravina 8 year ago

વાહ જીગરી....રાહ માં મળશે કોઈ ગમતું, સાથે લઈ આગળ વધ! છૂટે જો કોઈ રાહ માં, તો ભૂલી એને આગળ વધ..!

Shefali 8 year ago

આભાર આંટી...

Sunita Vaghela 8 year ago

બહુ જ સરસ રચના...

Shefali 8 year ago

Ya true Amita...બધા ની પોતપોતાની identity hoy and ahiya આપણને બધા ની અલગ સ્ટાઇલ માણવા મળે છે...thanks for putting such a beautiful comment in my post...

Amita Patel 8 year ago

so sweet of you dear shefali ... badha Ni પોતપોતાની identity છે.. everyone is unique... but I will always be obliged to you as u were the first one to give comment on my 'praise ' blog which encourged me to participate actively...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર અમિતા...પણ મારે તમારા જેવું શીખવું છે...

Amita Patel 8 year ago

સરસ રચના .. શેફાલી .. સરળતા થી વાત કરી હૃદય સુધી પહોંચાડે છે તમારી કવિતાઓ.. ખૂબ એન્જોય કરું છું.... ghanu sikhva male chhe ...keep it up

Shefali 8 year ago

thank u Piyu...@ વાહ...મળે જો રાહ bhatkela...મસ્ત

Tiya 8 year ago

wah mast mast ....

p 8 year ago

male jo adchno vachhe , ane dur kari ne tu vadh, male jo rah thi bhatlela tne to ane satha apine tu vadh..

p 8 year ago

vahhh...shefali...

Shefali 8 year ago

hu pan fine Hari...

હરિ... 8 year ago

maja...ma..di...tame kem 6o..??

Shefali 8 year ago

thank u @ પરવેઝ @ એસીપી @ હરી...gm...ji Hari Kem che tu?

હરિ... 8 year ago

bov j mast...@di...jj..gm...

Shefali 8 year ago

Thnx @ Vipul @ Milan

Milan 8 year ago

ખૂબ સરસ....વાહ

Vipul 8 year ago

nice...di..

Shefali 8 year ago

આભાર રોહિત...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now