કાલે કરશું કાલે કરશું માં વીતી જશે જીંદગી
જે કરવું છે આજે જ કરો, બહુ ટુંકી છે જીંદગી !!
મળી છે ૮૪ લાખ અવતાર પછી આ જીંદગી
તો ચિંતા છોડી મસ્ત બનો ,ને માણી લો આ જીંદગી !!

Gujarati Shayri by Amita Patel : 111055298
patel 8 year ago

do pal ki hai zindagi

Amita Patel 8 year ago

thank you @harshad

Tiya 8 year ago

sachi vat ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm

Amita Patel 8 year ago

વાહ વિપુલ.. એકદમ સાચું કહ્યું

Vipul 8 year ago

સાથે સાથે કરી લેજો આધ્યાત્મિક પ્રગતિ પણ આ જીંદગીમાં....નહીં તો ફરી શરૂ થશે ચોરાશી આ જીંદગીમાં.

Dp, pratik 8 year ago

મોજે દરિયા છે????

Amita Patel 8 year ago

thank you shefali

Shefali 8 year ago

mast...short and sweet

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now