સ્ત્રી ત્યાં સુધી તમારી હોય છે,
જ્યાં સુધી એ તમારાથી રિસાઈ છે,
તમને લડે છે,આસું વહાવે છે,
અવાર નવાર ટોકે છે,
જે મન માં આવે તે કહી દે છે
પણ ,
જ્યારથી એને રિસાવાનું ,લડવાનું છોડી દીધું
તમારી હા માં હા મેળવતા શીખી લીધું
તો પછી એ તમારી અંગત હશે છતાં એ એની પોતાની થઈ ચૂકી હશે
#કોપી