The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શું બધામાં જ સ્વાર્થ નાં સંબંધ...?? લાગણીઓ ની કોઈ જ કદર નઈ...??
@namrata didi....sachi vat...amuk var to aapdi aas pass pn hoy 6e..
tq..@mukesh ji...
હરિ, સંબંધ ટકાવી રાખવા મથતાં સ્વાર્થી જીવો પણ જોવા મળે...!
hmm sachi vaat
આ જ તો માયાજાળ છે...લાગણીઓની...જેમાં જીવ ભટકાયા કરે છે ....અને ના કરવાનું કરે છે ..
ha...evu j hoy
ના...કોઇ કદર નહીં એમ..
@bhura....oo bhura....
su....?? @motabhai....
ok...@pradip bhai....
ના...
saro loko sathe sabandh rakho tamari badhi lagniyo ni kadar thase
hmmm...
jya sudhi svarth hoi tya sudhi lagni ni qadar hoi.. svarth puro.. lagani pn puri..
????aabhar....badha no....??
badhe khabr nai but satsang nd ahi mb ma mane swarth na shambhadh dekhata nathi ...nd lagni o ni kadar dekhay 6...
આ મનુષ્ય સદા વિચારે આ મે કર્યું, પણ ખરૂ તો એ છે , જે પણ થયું સારૂ નરસુ ઇશ્વરે કર્યું,
ફકત કર્મ બંધનનાં આ બધા જ સંબંધો છે. મળે જે હુંફ તમારી શબ્દો થકી, એ પણ કરેલા કર્મરૂપનાં જ સંબધો છે.
બધા સ્વાર્થ ના સબંધ કઈ રીતે હોય હરિ! આપણી પાસે થી લેવા જેવું એટલું બધું શુ હશે કે લોકો આપણી જોડે સ્વાર્થ ના સબંધ બાંધે! વિચારી ને કેજે
@hari સ્નેહ ના બિંદુ કરતા સ્વાથૅ ની રેખા મોટી જરૂર હોય છે, પણ મોટા ભાગના સંબંધો લાગણી થી જ તો ટકેલા હોય છે...
na badha nai hari ...
હું તો દરીયો છું લાગણીનો,સમાવી લેવા તૈયાર છું, નાની ભલે પણ નદી આવે લાગણની ,સમાવી લેવા તૈયાર છું.
સંબંધો પણ એમ જ નથી થતાં લાગણીનાં, ઉમળકા અંદર પણ હોવા જોઈએ લાગણીનાં.
@Harita.... હા, એવુંજ હોય છે.... સહેજપણ વાર ના થાય Priority બદલતા... મન આહત થઈ જાય પણ પોતાના છે ને એમના માટે તો બધુંજ કરી જવાય.. બસ એમને દુખી ના જોવાય...
ના...આપણને ઘણા બધા સાચી લાગણી ના સબંધ પણ મળ્યા જ હોય છે...પણ જ્યારે આપણી લાગણી આહત થાય છે ને ત્યારે કદાચ બધા સબંધ પર નો વિશ્વાસ ડગી જાય છે...પણ આ થોડો સમય માટે જ...પછી તો સાચી લાગણી સમજાઈ જ જાય છે
ના જરાય નહિ
એવું ની હોય , બધા સબંધ સ્વાર્થ ના જ ન હોય , ઘણાબધા એટલે અતિ ઘણા મહા અતિ ઘણા લાગણીના પણ હોય છે બસ હવે જલ્દી કે મહામૂશ્કેલી થી લાગણીઓ જન્મે છે એટલે થોડું વસમુ લાગે છે .....@હરી
છે લાગણની જીવથી પણ વધારે કદર..,પણ મુશ્કેલ છે જે શોધવો જે કરે છે કદર.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser