એક વાત તો છે.
જ્યાં સુધી કોઈ વ્યક્તિ
યાદ ન બની જાય.
ત્યાં સુધી કોઈ એની
કદર નથી કરતા...

Gujarati Shayri by guddy : 111053637
Clossed 8 year ago

hu to badhni kadar karu 6u

Maylu 8 year ago

evu pan bani sake k e vyakti ne badha karta vadhare mahatv aapatu hoii ...nd tya niswarth shambhd 6 em lagtu hoii...

ધબકાર... 8 year ago

એક્દમ સાચી વાત છે...મહત્વ ત્યારેજ અપાય જ્યારે પોતે એને Priority માં ઈચ્છે...

Ssndeep 8 year ago

સાવ એવું પણ ની હોય .... !!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now