જ્યારે કોઈ ખાસ સંબંધ
માત્ર તમારી પાસેથી
એકલતા ઈચ્છે
ત્યારે સમજી જવું કે
તમે એ સંબંધના
લાયક બન્યા નથી..!!

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111052225
ધબકાર... 8 year ago

@Harita...@shefali...ખુબ ખુબ આભાર.....@miss mira...@tiya....બની શકે.....જય શ્રી કૃષ્ણ

Tiya 8 year ago

evu pan bani sake ne tene thodik space joieti hoi ...

Kanha 8 year ago

sometime detechment is compulsory in relation of deep attechment .vyakti same thi apnne yaad kari ne laykat gift ma ale che.

ધબકાર... 8 year ago

@piyusha...@Minal...@harita...@ketanbhai...ખુબ ખુબ આભાર...@harita... સ્પેસ આપવી અને દુખી થઈ સ્પેસ લઈ લેવી એમાં ફેર હોય... ઘણીવાર નિ:શબ્દ રહીને પણ લાગણીઓ થી એકબીજાને સાથ આપી શકાય...કાળજી લઈ શકાય...

હરિ... 8 year ago

sachi vat...@bhai..spesh aapvi pde...

p 8 year ago

sav sachi vat rohitbhai...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now