Gujarati Quote in Funny by jagrut Patel pij

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખનો એક પલકારો ઘણું બધું કહી જાય છે ,
ઈશારાની આપ-લે માં ઈર્ષા નથી હોતી ..

નયન મંદિરમાં છુપાયો હોય છે દર્દનો દરિયો ,
બસ રજૂ કરવાની કોઈ ને આશા નથી હોતી ...

પલકો પર હજારો સપના રમતાં રહે છે,
ત્યાં પંખી ને પણ ગગનની દિશા નથી હોતી ...

નજરોને નીચી રાખી ને ઘણું બધું કહે છે કોઈ ,
છતાં નજરોના જામ પીવાની લાલસા નથી હોતી ...

Gujarati Funny by jagrut Patel pij : 111049976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now