*અંતર*
અંતર તો છે ભલે મીલો નો
પણ તારા અંતરમન થી ક્યાં દૂર છું હું,
નથી કરી મેં ક્યારેય વાત મારા અંતર ની
લાગણી ને વેદના થી કેટલો *ભરપૂર* છું હું,
જુએ ના જમાનો તને ગુન્હેગાર ની નજરે
એટલે જ સ્વીકાર કર્યા છે ઇલજામ તારા,
મન ની આંખે જો જે એકવાર ખુશનસીબ
ઝખ્મો મેળવીને પણ બેકસુર છું હું