Gujarati Quote in Quotes by Bhamro

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો

તમને નથી લાગતું કે નવા ઊંગતા ને લખતા કવિઓ અને લેખકો એ મળી કૈંક નવું જાણવા, સમજવા, શબ્દો ની અભિભૂતી માણવા કોઈ લેખકો ને કવિઓનું સંમેલન કરવું જોઈએ,

કદાચ મારો આ વિચાર તમને વાહિયાત લાગે પણ જરા વિચારી ને વિચારી જોજો વિચાર ને વિચાર્યા વગર વિચારતા કરી દે એવો છે કે નહીં.

Gujarati Quotes by Bhamro : 111049665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now