પાંદળુ તાળી પવનને આપે ,

ઝાડ પર જાણે રાસ લાગે ..

સ્નેહ ઓછો નથી કોઇનો પણ

તોય એક જણ કેમ ખાસ લાગે ..??

Gujarati Shayri by jagrut Patel pij : 111048728
jagrut Patel pij 8 year ago

આભાર ..ટીયા

jagrut Patel pij 8 year ago

હું તો 24 કલાક ખુશ જ હોવ છું ...

હરિ... 8 year ago

oho...koi khas lage etle tu khush lage...

Shefali 8 year ago

ha AA jagrut nu to નક્કી nai...બધું પતાયા પછી અહિંયા જાહેરાત કરે એટલે પેહલા કહી દેવું સારું

p 8 year ago

hahaha...

Shefali 8 year ago

વાહ જાગૃત...@ પિયુ મારે પણ આ જ કેહવુ હતું

p 8 year ago

navi k alag j vasavo pn mne bolavjo ho...

jagrut Patel pij 8 year ago

નવી દુનિયા રચવાની જ કૈમ પોતાની અલગ દુનિયા જ વસાવી હોય તો ..

Shefali 8 year ago

indeed...ek Navi duniya રચાશે ક્યારેક તો...

jagrut Patel pij 8 year ago

મળ્યું એ જ સપનું ...જે બનશે હકીકત ક્યારેક તો

Shefali 8 year ago

pan ek sapnu to suhanu મળ્યું...

jagrut Patel pij 8 year ago

લાગે છે જાણે કોઈ શરૂઆત નો જ અંત પાસે ...

Shefali 8 year ago

વાહ...લાગે જાણે કોઈ નવી શરૂઆત લાગે છે...

jagrut Patel pij 8 year ago

જીવનના શ્ર્વાસ થી પણ ખાસ લાગે છે ... અને મિત્રતાની આસપાસ લાગે છે ..

Shefali 8 year ago

ખાસ લાગે છે એટલે? શું એ જીવન ના શ્વાસ લાગે છે?

ધબકાર... 8 year ago

ખુબ સરસ...લાગે છે...

jagrut Patel pij 8 year ago

અહેસાસ કંઈક નવો લાગે...એટલેજ તો બહુ ખાસ લાગે

jagrut Patel pij 8 year ago

આભાર ......નિધિ

p 8 year ago

mast ho...bs a 23 jai jaldi hahah..

Shefali 8 year ago

પિયુ કેમ છો?

Shefali 8 year ago

તારા દિલ ને જ પૂછને એ કેમ ખાસ લાગે? એવો કોઈ કેમ એહસાસ લાગે ?

p 8 year ago

to ama shu nvu chhe a to k..

jagrut Patel pij 8 year ago

એ તો બધા કે કંઈક નવું કે

jagrut Patel pij 8 year ago

હાહાહા ...લાગે હો

p 8 year ago

lage ...lage ..khas hoi to khash j lage ne...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now