Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા #

ઊગતાં સૂરજ ની જેમ રોજ જીવંત રહીએ.. દિવસભર નેં આપણી મુઠ્ઠી માં ભરીએે..મુશ્કેલી ઓ ની સાથે હરીફાઈ માંડીએ.. જીતવાનાં જુસ્સા થી હરેક પળનેં લલકારીએ.. આથમતાં સૂરજ ની જેમ બલિદાનો માં તપીએ.. એમ કરતાં ખરેખર તપી નેં પણ નાં પીગળીએ.. સમી સાંજના સૂરજ સમ આથમીએ.. સાથે તપી નેં પણ નમતાં શીખીએ.. નમતાં સૂરજ નાં રૂપેરી કિરણો થી શીખીએ.. આથમ્યા પછી પણ સૌ માં ખુશી ની વાચા ભરીએ.. પડ્યા પછી પણ, આમ જ ઉત્સાહ થી ઉઠતાં શીખી જઈએ.. જેમ આજે આથમેલા સૂરજ ની જેમ કાલે ઉમંગ થી ફરી ઉગીએ.. સોનેરી કિરણો ની સવારે સૌમાં સ્ફૂર્તિ નેં ભરીએ.. આમજ, આપણેં પણ જીવીએ..ઉઠીએ, ચાલીએ,પડીએ,બધું ભૂલી નેં ફરી ઉઠી જઈએ, અપમાનો માં તપીનેં પણ.. ફરી પાછાં આપવા માટે આથમીએ..અનેં નવી ઉમંગો સાથે ફરી ઉગી નેં સૌનાં બની જઈએ..મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111047347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now