હું ખુદ ને પ્રેમ કરું છું ત્યારે જ સહુ ને મારી નજદીક ભાળું છું,
કારણ કે સહુ મારા હોઠો નું હાસ્ય,શબ્દો ની મીઠાસ,અને લાગણી ના ખજાના થી પ્રભાવિત થાય છે.
હું ખુશ નહિ હોઉં તો બીજા ને પણ ખુશી નહીં આપી શકું,માટે જ હું ખુદ ને જ પ્રેમ કરું છું,ત્યારે સહુ ને નજદીક ભાળું છું.
???????????
Dp,"પ્રતીક"