ભલે આખી જીંદગી જોડે રેવાનો વાયદો હોય તારો
પણ વિશ્વાસ વગર ના આ સંબધ મા તારા આ વાયદા નું શું કામ ...???

Gujarati Quotes by Niya : 111045229
Chirag Vora 7 year ago

એક.. વાત યાદ રાખો તને તારા જેવું વિશ્વાશું... કોઈ નહિ મળે....ખૂબ ઓછા લોકો એવા હોય છે...જે કોઈ નો વિશ્વાસ તોડી ને પોતે ગિલતી ફિલ કરે...

Yadav Kalpesh 8 year ago

tmari mehndi bharela hathma tme enu nam shodva icho ane bdhaythi dur jai ek band kaamrama radi pan na sako ane ekj manma thi avaj aave tu mane layja aavi layja.....

Yadav Kalpesh 8 year ago

divali hoy ke tmara lagn jevo mahtv no divas te sarganelo mandvo hoy ke roshni ni rat te sanj pan bhare lage

Yadav Kalpesh 8 year ago

જ્યારે પણ એમની યાદ આવશે તમને એમની

Raa 8 year ago

prakrutino niyam6_kadar no_thay

Niya 8 year ago

Duniya sathe Nisbat to am pn nathi ... pn jeni sathe che e j samji na sake to su karvu ..??

Digvijaysinh 8 year ago

આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસબત છે..

Raa 8 year ago

vah_very_nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now